Tag: Women
વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે
વડાલી, તા.૨૯
વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...
નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...
અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...
અમરેલીમાં પિતા પાસેથી રૂ.2.5 કરોડ પડાવવા પુત્રીનું અપહરણનું તરકટ
અમરેલી,તા:૨૮ તાલાલાના ધુસિયા ગામની વડોદરામાં નોકરી કરતી યુવતીએ પિતા પાસેથી નાણાં પડાવવા માટે પોતાના અપહરણનું તરકટ ઊભું કર્યું, જેમાં તેના પ્રેમીએ તેનો સાથ આપ્યો. યુવતીએ અપહરણનું નાટક કરી પિતાને રૂ.2.5 કરોડની ખંડણી માટે પરપ્રાંતીય યુવક પાસેથી હિન્દીમાં ફોન કરાવ્યો હતો.
તાલાલાના ધુસિયા ગામના નગાભાઈ બારડની પુત્રી દિશા વડોદરામાં કો-જેન્ટ કંપનીમાં ક...
મહિલાને બસમાં પ્રસુતિની પીડા ઉપાડતા આંગણવાડી કાર્યકરનાં સહયોગથી બાળકને...
સિધ્ધપુર ડેપોની બસમાં આદિવાસી મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા આંગણવાડી કાર્યકરની મદદથી સગર્ભાને બસમાં જ ડિલિવરી કરાવાઈ હતી. પાલનપુર ડીવીઝન હેઠળના સિધ્ધપુર ડેપોના ડ્રાઇવર અને કંડક્ટરે સરાહનીય કામગીરી કરીને ડિલિવરી બાદ 108ને ફોન કરીને મેડિકલ વાન બોલાવી હતી. આ અંગેની વિગત મુજબ સિધ્ધપુર ડેપોની બસ મેતાથી સુરત જઇ રહી હતી. આ દરમ્યાન દાહોદ તાલુકાના ખરોડ ગામન...
ઘરમાં ઉંઘતી બે મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ કરી
ભિલોડા, તા.૨૭
અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લામાં તસ્કર ટોળકી અને ઘરફોડિયા ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. જીલ્લામાં ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ભિલોડા શહેરમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્...
ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે
ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા
2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...
સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરવાની માંગ સાથે ધ્રાં...
ધ્રાંગન્ધ્રા તા. ર૬ અતિ આધુનિક સુવિધા ધરાવતી પરંતુ ધ્રાંગધ્રાની તબીબ વિહોણી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ બેહાલ છે. વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતાં છેવટે નાગરિકોએ બંધ આપવાની ફઉરજ પડી હતી. છેવટે ડોકટરોની ખાલી જગ્યા ભરવા કરવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને નગર સજ્જડ બંધ રહ્યું હતું. ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં તબી...
એડવોકેટની ઓફિસમાં કામ કરતી સગીરાનું ગળુ કાપી હત્યા, આરોપી ફરાર
અમદાવાદ, તા.૨૫ આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પલેક્ષમાં આવેલી એડવોકેટ અને ફાઈનાન્સરની ઓફિસમાં કામ કરતી એક સગીરાની હત્યા કરી દેવાઈ છે. બપોરના સમયે ઓફિસમાં એકલતાનો લાભ લઈને એક શકમંદ યુવક 17 વર્ષીય સગીરાનું ચપ્પા વડે ગળુ કાપી નાંખી ફરાર થઈ ગયો છે. એલિસબ્રિજ પોલીસને ઘટનાસ્થળેથી એક ચપ્પુ મળી આવ્યું છે.
આજે બપોરે અઢી વાગ્યાના સુમારે પોલીસ ક...
વાડિયાની 5 દીકરીઓને કરિયાવરમાં ભેંસોનું દાન
મહેસાણા, તા.૨૫
સરકારી તંત્ર જે વાડિયાને બદલી ન શક્યું ત્યાં સમજાવટ અને આત્મિયતાથી મિત્તલ પટેલ નામની દીકરીએ કામ કરી જાણ્યું. તાજેતરમાં આ ગામની પાંચ દીકરીનાં સમૂહ લગ્ન યોજાયાં ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચે આ દીકરીઓ લગ્ન પછી સ્વાવલંબી બની રહે તે માટે કરિયાવરની સાથે ધામેણાં(દુધાળી ભેંસ)નાં દાનની જાહેરાત કરી હતી. સોમવારે આ પાંચેય દીકરીઓને પોંખી ધા...
મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીને લોકોના ગજવા હળવા કરતી મહિ...
રાજકોટ તા. ૨૪: રિક્ષામાં બેસાડીને મુસાફરોને લૂંટતી ગેંગને બી-ડિવીઝનપોલીસે ઝડપી પાડી છે. રાજકોટના લીમડા ચોક અને તેની આસપાના વિસ્તારમાં રિક્ષા ફેરવીને તેમાં મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીન લોકોના ગજવા હળવા કરવામાં આવતાં હતાં. મળેલી ફરિયાદોને આધારે પોલીસે નવાગામના દેવીપૂજક શખ્સ, તેની પત્નિ, ભાઇ અને મેટોડાના એક શખ્સની ટોળકીને ઝડપી લઇને પોલ...
ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત
રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલત...
બેન્કની પ્રથમ સાધારણ સભામાં મહિલા સાથે અસભ્ય વર્તન કરાતાં પોલીસ ફરિયાદ...
અમદાવાદ, તા. 23
મહેસાણા અર્બન બેન્કની સાધારણ સભામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરવા બદલ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બેન્કના ચેરમેનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે આ પ્રકારની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
અર્બન બેન્કની સાધારણ સભામાં હંગામો
આ અંગે મળતી વિગત અનુસ...
પત્ની ગર્ભવતી થતાં પતિએ બાળક ન રાખવાનું કહી મારી
પાલનપુર, તા.૨૧ અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી.
અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે...
મંદબુદ્ધિ મહિલા આશ્રમ પહોંચેલી આંધ્રપ્રદેશની માનસિક અસ્વસ્થ મહિલાનું પ...
બાયડ, તા.૨૨ ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં માનસિક વિકલાંગ મહિલાઓ માટે આશ્રય સ્થાન બનેલા અને બાયડ શહેરમાં છેલ્લા બે વર્ષથી માનવતાની મહેક બનેલા જય અંબે મહિલા મંદબુદ્ધિ આશ્રમમાં અનેક માનસિક વિકલાંગ મહિલાઓને સારવાર આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
બાયડ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના પ્રમુખ અશોક જૈન થોડા દિવસ અગાઉ અમદાવાદ કામકાજ અર્થે ની...
શાળાએ જતી છાત્રાને ખેતરમાં ખેંચી દુષ્કર્મનો પ્રયાસ, પ્રતિકાર કરતાં દુપ...
મહેસાણા, તા.૨૨
સાયકલ લઇને શાળાએ જઇ રહેલી વિદ્યાર્થિનીને આંતરી બાઇક પર અપહરણ કરી નિર્જન ખેતરમાં લઇ ગયેલા યુવકે તેની સાથે અઘટીત માંગણી કરી હતી. ઘટના સમયે પ્રતિકાર કરનાર કિશોરીનું તેના જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી ખૂની હુમલો કરી નાસી ગયો હતો. સારવાર લીધા બાદ ઘરે આવેલી કિશોરીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે યુવક સામે અપહરણ, છેડતી, પોક્સો અને ખૂનની કોશિશ અં...
ગુજરાતી
English