Sunday, April 5, 2026

Tag: Women

અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...

મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...

અમદાવાદના બોપલમાં અકસ્માતમાં મહિલાનું મોત

અમદાવાદ,તા:૫ બોપલના સ્વાગત બંગલો પાસેના રસ્તા પર સવારે 8 વાગ્યાની આસપાસ લાલ રંગની વૈભવી કારની અડફેટે એક રાહદારી મહિલાનું મોત નીપજ્યું. સ્થાનિકોના કહેવા મુજબ લાલ રંગની ક્રેટા કાર ચલાવતી મહિલા 100ની આસપાસની સ્પીડે જઈ રહી હતી અને કારને કાબૂ ન કરી શકતાં મહિલાને અડફેટે લઈ દીવાલ સાથે કાર ટકરાઈ હતી. અકસ્માત બાદ તુરંત જ મહિલા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હ...

ગુજરાતી યુવાનની નવીન ખોજ બનશે ગરીબોની મદદરૂપ

અમદાવાદ,તા:૪ ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની શ્રમિક મહિલાઓ માટે હવે જીવન સહેલું બની રહ્યું છે. આ મહિલાઓ ઘરકામની સાથેસાથે રોજગારી પર પણ પૂરતો સમય આપી શકે છે. આ મહિલાઓને જ ધ્યાને રાખી ગ્રાસરૂટ ઈનોવેશન નેટવર્કના સિનિયર મેનેજરે એક નવું સૂર્યકૂકર બનાવ્યું છે, જે માત્ર 100 રૂપિયામાં આ મહિલાઓને મળી રહેશે. આ કૂકરનો ઉપયોગ કરીને આદિવાસી મહિલાઓ બપ...

વિકટોરિયા ગાર્ડન પાસે મહિલા સેન્ડલ લઈને પોલીસને મારવા દોડી

અમદાવાદ, તા.3 ટુ વ્હીલર પર ત્રણ સવારી જઈ રહેલી મહિલાને વિક્ટોરિયા ગાર્ડન પાસે અટકાવી ટ્રાફિક પોલીસે દંડની રકમ માંગી તો ઉશ્કેરાયેલી મહિલા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા પાછળ દોડી હતી. જો કે, અન્ય મહિલા સ્ટાફે સેન્ડલ લઈને દોડી ટુ વ્હીલર ચાલકને ઝડપી લીધી હતી. ટ્રાફિક એએસઆઈની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વાહન કબ્જે લ...

મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી : ગ્લોઝ, માસ્ક વગર દવાનો છંટકાવ કરવા મ...

મોડાસા, તા.૩૧ મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ...

નાનકડા ગામની બહેનોનું સખી મંડળ માટીના ગણેશની મૂર્તિઓ બનાવે છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામની બહેનોનું સખી મંડળ આજે સમગ્ર ગુજરાતમાં તેની ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસટર ઓફ પેરિસની મૂર્તિ નુકશાનકારક છે. જેથી આ સખી મંડળની બહેનો દ્વારા  કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરી તેના પર નારિયેળના છોતરાઓમાંથી ઉત્પન્ન થતા રેસા, ઊન અને કાપડ...

પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર

અમદાવાદ, તા.30 પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...

સેન્ટ.ઝેવિયર્સ સ્કૂલમાં મહિલાના અપમાન મામલો.

અમદાવાદ,તા:૨૨ આંતરરાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા શાળામાં જઈને સુત્રોચાર કરવામાં આવ્યા. શાળામાં પ્રિન્સિપાલ હાજર ના હોવાથી વાઇસ પ્રિન્સિપાલને કરી રજુઆત. વાઇસ પ્રિન્સિપાલ દ્વારા ઘટના બની નથી તેવું જણાવવામાં આવ્યું.

અમદાવાદ શહેરમાં યુવતિઓના શોષણ અને હુમલાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો

કિસ્સો-1 પૂર્વ પ્રેમિકા અન્ય યુવકના સંપર્કમાં છે તેવી શંકાના આધારે ચાંદલોડીયાના મિહીર ચૌધરીએ નિધી પંચાલનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સોલામાં નોંધાઈ. કિસ્સો-2 સેટેલાઈટમાં રહેતી યુવતિ સાથે સંબંધ રાખવા માટે પૂર્વ પ્રેમી મજબૂર કરી રહ્યો હતો અને યુવતિનું ફેક એફબી એકાઉન્ટ બનાવી બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ સેટેલાઈટમાં થઈ. કિસ્સો-3...