Tag: work at home
કોરોનાથી લાભ, ઘરેથી કામ કરવાનું કલ્ચર ઊભું થશે. 90 ટકા સરકાર ઘરેથી ચાલ...
ગાંધીનગર, 10 એપ્રિલ 2020
કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો ...