Tag: workers
બીજા રાજ્યોમાં કામ કરતાં લોકો વર્ષે રૂ.2 લાખ કરોડ મોકલતાં હતા તે 4 મહિ...
મોટી સંખ્યામાં બહારના લોકો તેમના સ્થળે પરત ફર્યા છે. રહેવાસીઓ શહેરોમાં પૈસા કમાતા અને તેમના ઘરે પૈસા મોકલતા, જેનાથી તેમની આજીવિકામાં મદદ મળી. જે બંધ થઈ ગઈ છે. આ આવક એટલી મોટી હતી કે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બીજા 7 રાજ્યોના લોકો બહારની આવક પર નભતા હતા. વળી ભારત બહારથી ગામડાઓમાં નાણાં તેને લોકો મોકલતા હતા તેમાં મોટો ઘટાડો થયો છે. તેથી ગ્ર...
મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે
શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.
ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી
નડિયાદ, 16 મે 2020
ખેડા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ કામોનું...
બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બના...
બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ
બોટાદ, 9 મે 2020
વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...
લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?
ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના.
દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.
સુરતમાં મજૂરોએ બે વખત સરકાર સામે બળવો કેમ કર્યો ? આ રહ્યું રહસ્ય
27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી
અમદાવાદ, 20 એપ્રિલ 2020
દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠ...