Saturday, December 14, 2024

Tag: world

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ

પ્રો. હેમન્તકુમાર શાહ દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે. ફરી વિશ્...

વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડ...

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020 વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holding...

વ્હિસ્કી વેચવામાં ભારતની કંપનીઓ સૌથી આગળ, વિશ્વની ટોપ 25 માંથી 13 ભારત...

ફોર્બ્સની યાદીમાં સામેલ 25 વ્હિસ્કી બ્રાન્ડ્સમાં 13 બ્રાન્ડ ભારતીય છે. એટલું જ નહીં સૌથી વધારે વેચાનારી વ્હિસ્કી પણ ભારતીય કંપનીઓ બનાવે છે. "અહીં ‘1,000’ નું વેચાણ એટલે કે 10 લાખ કેસ વેચાયા, કુલ 90 લાખ લિટર." The best-sellers are: McDowell’s Country: India Owner: United Spirits Sales: 30,700 Officer’s Choice Country: India...

સમગ્ર વિશ્વમાં અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધું 101 મોત, કોરોનો મૃત્યુ...

અમદાવાદ, 8 મે 2020 વિશ્વ અને ભારત દેશના સૌથી મોત અમદાવાદના આ નાના વિસ્તાર જમાલપુરમાં થયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૃત્યુદર 12.48 ટકા છે. જે દેશ તેમજ વિશ્વના અનેક દેશો કરતાં પણ વધારે છે. અમદાવાદના જમાલુપર વિસ્તારમાં 101 ચેપી રોગીઓના કમકમાટી ભર્યા કરુણ મોત થયા છે. 1 હજારથી વધું ચેપી રોગીઓ થઈ ગયા છે. 7 મે 2020ના સવારના રિપોર્ટ મુજબ જમાલપ...

દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પ...

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...