Tag: World Cup Winner
ગુજરાતના આ ખેડૂતે ભારતને વર્લ્ડ કપ આવ્યો છે પણ રૂપાણી સાહેબને કઈ પડી ન...
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના પ્લેયરોની હાલત હાલ ખૂબ જ દયનીય છે. 2018માં પાકિસ્તાનને હરાવી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીત્યો હતો અને જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિએ પણ લીધી હતી.
તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જીતને બિરદાવી હતી અને તેમનું અભિવાદન કર્યું હત...