Thursday, December 12, 2024

Tag: World Platinum Investment Council

પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...