Tag: World Tallest Road
લદ્દાખમાં બન્યો દુનિયાનો સૌથી ઉંચો રોડ, સૈન્યને પહોંચવામાં સરળતા થશે
ચીન સરહદે ચાલી રહેલ તંગદિલી વચ્ચે સમાચારો છે કે બીઆરઓએ પૂર્વ લદ્દાખમાં દુનિયાના સૌથી ઉંચો રોડનું કામ લગભગ પુરૂ કરી દીધું છે. આ રોડ દુનિયાના સૌથી ઉંચા મેદાન મરસિમક-લા પરથી પસાર થાય છે અને પેંગોંગ-ત્સો સરોવર નજીકના લુકુંગ અને ફોબરાંગને એલએસીના હોટ-સ્પ્રીંગ સાથે જોડે છે. હોટ-સ્પ્રીંગ એલએસીનો એજ વિવાદિત વિસ્તાર છે જયાં હાલમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે...