Friday, March 14, 2025

Tag: world’s first

VIDEO- ઉડતી કાર કેવી છે ? વિડિયો જૂઓ, ગુજરાતમાં ઉડતી કાર બનશે

દેશના મેન્યૂફેકચરીંગ હબ અને ઓટો હબ બનેલા ગુજરાતમાં હવે નેધરલેન્ડની PAL-V ફલાઇંગ-ઉડતી કાર બનાવશે. આ અંગેના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન MoU ગાંધીનગરમાં થયા હતા. ગુજરાતમાં નેનો કાર સદંતર નિષ્ફળ રહી છે.  એક લાખની કાર તો ટાટા કંપની આપી ન શકી અને ઉત્પાદન પણ કરી ન શકી. હવે આ પ્લાંટ બંધ થઈ ગયો છે. એક પણ નેનો કાર સાણાંદના પ્લાંટમાં બનતી નથી. પણ હવે રોડ પ...