Monday, March 10, 2025

Tag: world’s sweetest fruit

વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી ગુજરાતમાં થવા લાગી

દિલીપ પટેલ, અમદાવાદ, 27 ડિસ્મેબર 2022 અંજીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સુકો મેવો કે ડ્રાય ફ્રુટ છે. અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેતૂર પરિવારનું છે. અંજીર પોષક તત્વો, ખાસ કરીને ખનિજોનું પાવરહાઉસ છે. અંજીરમાં 60થી 83 ટકા ખાંડના કારણેતે વિશ્વનું સૌથી મધુર ફળ માનવામાં આવે છે. બે વર્ષ પછી ઉપજ આપવાનું શરૂ કરે છે. ચારથી પાંચ વર્ષ જુના છોડમાંથી લગભગ ...