Tag: Yol makes a loss of Rs 100 crores in potatoes
ઈયળ બટાટામાં રૂ.100 કરોડોનું નુકસાન કરે છે
બટાટાના થડ કાપી કંદ ખાનારી ઈયળનો વર્ષોથી ત્રાસ
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020
બટાટાના છોડના થડ કાપી ખાઈને બટાટાની અંદર જઈને મોટા પ્રમાણમાં ઈટળો નુકસાન કરી રહી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. જેમાં થડકાપી નાંખતી કાળી ઈટળથી 3થી5 ટકા નુકસાનીનો સમાવેશ થાય છે. રાજ્યમાં 34 લાખ હેક્ટરમાં રૂ.2000 કરોડના 2.92 કરોડ ટન બટાટા ...