Tag: YouTube
યુટ્યુબની વિડિયોના કારણે મલિક અઢી વર્ષમાં 200 કરોડનો માલિક
Started earning wealth by imitating Gujarati comedians
ગુજરાતી કોમેડિયનની કોપી કરીને સંપતિ મેળવવની શરૂઆત કરી
અમદાવાદ, 18 મે 2024
યુટ્યુબ પર વિડિયો મૂકીને રૂ. 200 કરોડનો માલિક બનેલા બિહારના અરમાન ગુજરાતી કોમેડિ વિડિયો કોપી કરતાં પકડાયો અને તેને ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. તેને પ્રેરણા આપનારા ગુજરાતી કોમેડિયો છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે ...