Monday, January 26, 2026

Tag: Zayadas Velnes Limited

ઝાયડસ વેલનેસઃ લાંબી રેસનો મજબૂત ઘોડો

અમદાવાદ,તા:૧ અમદાવાદના ઝાયડસ ગ્રુપની કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને શેરબજારમાં લાંબી રેસનો ઘોડો માનવામાં આવે છે. હેલ્થ અને વેલનેસમાં મજબૂત રીતે ઊભરી રહેલી કંપની છે. આગામી છથી બાર મહિના સ્ક્રીપનો ભાવ વધીને રૂા.1750થી 1800ની રેન્જમાં પહોંચી જવાની ધારણા નિષ્ણતો મૂકી રહ્યા છે. પરિણામે વર્તમાન બજાર ભાવ રૂા. 1647ની આસપાસના ભાવે તેમાં ખરીદી કરી શકાય છે. ...