Monday, March 10, 2025

Tag: Zolapur School

જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...

અમદાવાદ,તા.12 સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા  પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...