[:gj]વર્ષે 1 કરોડ લોકોને સરકાર સાથે સીધો પનારો પડે છે, જન સેવા કેન્દ્રો પૈસા કામાઉ કેન્દ્રો [:en]Gujarat, 1 crore people deal with govt, public service centers is money centers[:hn]गुजरात में हर साल, 1 करोड लोगों को सरकार से काम निपटाना पडतां है, सार्वजनिक सेवा केंद्रों मनी केंद्रों [:]

[:gj]ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાતના 350 જનસેવા કેન્દ્ર અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી અને સરળ રીતે એક જ જગ્યાએથી સીંગલ વિન્ડો સિસ્ટમ, એટીવીટી પોર્ટલ મારફત સેવાઓ શરૂ થઈ છે. જેમાં 4 વર્ષમાં 4 કરોડ લોકોએ સરકાર સાથે પનારો પડ્યો છે.

તમામ 251 તાલુકામાં 339 જનસેવા કેન્દ્રો મારફતે 41 વનડે સર્વિસ અને 264 નોન વન ડે સર્વિસ મળી કુલ 305 સેવાઓ આપવામાં આવે છે. તે પૈકી 22 સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. બાકીના 283 સરકારી કામ માટે પેટ ચીરીને ભાજપની રૂપાણી સરકાર પ્રજા પાસેથી પૈસા લે છે. ખરેખર તો પ્રજા વેરો ચૂકવતી હોવાથી આ સેવાઓ ખરા અર્થમાં સેવા હોવી જોઈએ. નાણાં ભેગા કરવાના કેન્દ્રો ન હોવા જોઈએ.

ટેક્નોલોજીના માધ્યમથી 1 એપ્રિલ 2016 થી 3.6 કરોડથી વધુ મળેલ અરજીઓ પૈકી 98.6 % અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં બિનખેતી માટેની પરવાનગી રાજ્ય સરકારે ઓનલાઇન કરી પારદર્શક કરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. અરજદારે iORA.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરી અરજી તથા સોગંદનામું ઓનલાઇન કરવાનું હોય છે. આ સિવાય ગામ નમૂના નં. 6, 7, 12 જેવા કોઈ મહેસૂલી રેકર્ડ સાથે જોડવાના હોતા નથી તેની વિગતો વહીવટીતંત્ર ઓનલાઈન જ મેળવી લે છે.

અરજીની સાથે જરૂરી ફી પણ ઓનલાઇન ભરવાની થાય છે. રાજ્યકક્ષાએ 8 પૂર્વચકાસણી અધિકારી ઓનલાઇન અરજીની પૂર્વચકાસણી કરી નિકાલની સમયમર્યાદા માટે ગ્રીન, યલો અને રેડ એમ ત્રણ ચેનલ નક્કી કરી જે તે જિલ્લામાં નિકાલ માટે ઓનલાઈન મોકલવામાં આવે છે જ્યાં જિલ્લાકક્ષાએ અરજીનો નિયમ મુજબ નિકાલ થાય છે.

24 એપ્રિલ 2020 થી ઓનલાઈન ટોકન સિસ્ટમ દાખલ કરવામાં આવેલ છે. ટોકન એપોઈમેન્ટની તારીખ અને સમયે અસલ દસ્તાવેજ સાથે પક્ષકારો- લખી આપનાર, લખાવી લેનાર, સમંતિ આપનાર અને ઓળખ આપનાર સબરજીસ્ટ્રાર કચેરીમાં હાજર રહે છે.[:en]Gandhinagar, 14 April 2021
Regarding the 350 public service centers in Gujarat, Revenue Minister Kaushik Patel said that services have been started from one place to the citizens quickly and easily through single window system, ATVT portal. 4 crore people have clashed with the government in 4 years.

A total of 305 services are provided in all 251 talukas with 339 public service centers and 414 one-day services. Among them, 22 services are provided free of charge. BJP’s Rupani government takes money from the people for the remaining 283 government jobs. In fact, since people pay tax, these services should be a service in the true sense. There should be no fundraising centers.

Out of over 36 million applications received through technology through 1 April 2016, 98.6% of applications have been disposed off prematurely.

The state government has taken a revolutionary decision to make non-agriculture permission in the state online and transparent. Applicant has to register on iORA.gujarat.gov.in and submit the application and affidavit online. Apart from this, the sample number of the village The details of 6, 7, 12 should not be attached in any revenue record.

The required fee will have to be paid online along with the application. The state level pre-examined the online application of 8 former verification officers and prescribed three channels named green, yellow and red for disposal time, which are sent online for disposal in the district as per the rules of application in the district. .

Online token system has been introduced from April 24, 2020. The parties present at the Sub-Registrar’s office with the original document of the date and time of the token appointment.[:hn]गांधीनगर, 14 अप्रैल 2021
गुजरात में 350 जनसेवा केंद्रों के बारे में, राजस्व मंत्री कौशिक पटेल ने कहा कि एकल खिड़की प्रणाली, एटीवीटी पोर्टल के माध्यम से नागरिकों को एक ही स्थान से जल्दी और आसानी से सेवाएं शुरू की गई हैं। 4 साल में 4 करोड़ लोग सरकार से भिड़ गए हैं।

सभी 251 तालुकों में 339 लोक सेवा केंद्रों और 414 एक दिवसीय सेवाओं के साथ कुल 305 सेवाएं प्रदान की जाती हैं। उनमें से, 22 सेवाएं मुफ्त प्रदान की जाती हैं। शेष 283 सरकारी नौकरियों के लिए भाजपा की रूपानी सरकार लोगों से पैसा लेती है। वास्तव में, चूंकि लोग कर का भुगतान करते हैं, ये सेवाएं सही अर्थों में एक सेवा होनी चाहिए। कोई धन उगाहने वाले केंद्र नहीं होने चाहिए।

1 अप्रैल 2016 के माध्यम से प्रौद्योगिकी के माध्यम से प्राप्त 36 मिलियन से अधिक अनुप्रयोगों में से 98.6% अनुप्रयोगों का समय से निस्तारण कर दिया गया है।

राज्य सरकार ने राज्य में गैर-कृषि की अनुमति को ऑनलाइन और पारदर्शी बनाने के लिए एक क्रांतिकारी निर्णय लिया है। आवेदक को iORA.gujarat.gov.in पर पंजीकरण करना होगा और आवेदन और शपथ पत्र ऑनलाइन जमा करना होगा। इसके अलावा गाँव का नमूना सं। 6, 7, 12 का विवरण किसी भी राजस्व रिकॉर्ड में संलग्न नहीं किया जाना चाहिए।

आवेदन के साथ आवश्यक शुल्क का भुगतान ऑनलाइन करना होगा। राज्य स्तर ने 8 पूर्व सत्यापन अधिकारियों के ऑनलाइन आवेदन की पूर्व जांच की और निपटान समय के लिए हरे, पीले और लाल नाम के तीन चैनलों को निर्धारित किया, जो जिले में आवेदन के नियमों के अनुसार जिले में निपटान के लिए ऑनलाइन भेजे जाते हैं। ।

24 अप्रैल, 2020 से ऑनलाइन टोकन प्रणाली शुरू की गई है। पार्टियां उप-पंजीयक कार्यालय में टोकन नियुक्ति की तारीख और समय के मूल दस्तावेज के साथ उपस्थित होती हैं।[:]