[:gj]વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી[:en]Traders cheated 50,000 people in Gujarat[:hn]गुजरात में व्यापारियों ने 50,000 लोगों को धोखा दिया [:]

[:gj]ગાંધીનગર, 14 એપ્રિલ 2021

ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા
5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે.

ગ્રાહક સુરક્ષા વિભાગ
કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય અથવા તો છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવામાં આવે તો રાજ્યના તમામ જિલ્લામાં 38 ગ્રાહક સુરક્ષા ફોરમ અને 26 જિલ્લા કમિશનો સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

રાજ્ય કમિશન

રાજ્યકક્ષાએ કમિશનના પ્રમુખ તરીકે જિલ્લા ન્યાયાધીશ કક્ષાના કાર્યરત અથવા નિવૃત્ત અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. 1 કરોડ રૂપિયા સુધીના વળતર કે ફરિયાદના કેસો જિલ્લા કમિશનમાં કરવામાં આવે છે. 1 કરોડથી ઉપરના અને 5 કરોડ રૂપિયા સુધીના દાવાનો નિકાલ રાજ્ય કમિશન કરતું હોય છે.

7500 ગુનાનો નિકાલ

રાજ્ય કમિશનમાં પ્રતિવર્ષ અંદાજે 2000 કેસ આવે છે. 5 વર્ષની સરેરાશમાં કેસ નિકાલ 91.4 ટકા થયો છે. એટલે કે 8283 કેસ દાખલ થયા હતા જેની સામે 7541 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લા ફોરમમાં 10 હજાર ફરિયાદ

જિલ્લા ફોરમમાં પ્રતિવર્ષ સરેરાશ 10 હજારથી વધુ ફરિયાદો આવે છે. 2019ના વર્ષમાં ફરિયાદોની સંખ્યા 13315 જોવા મળી હતી. જિલ્લા ફોરમમાં દાખલ થયેલા 50455 કેસ પૈકી 70 ટકા 35828 કેસોનો નિકાલ કરાયો છે.[:en]Gandhinagar, 14 April 2021

In 5 years, the consumer has registered 50 thousand complaints in district consumer forums across the state about open loot in Gujarat. More than 8000 complaints have been filed before the State Commission. Merchants rob malls, industries.

Consumer Protection Department
Complaints can be lodged with 38 Consumer Protection Forums and 26 District Commissions in all districts of the state if they are unfair, fraudulent or charged to the consumer in excess of the printed price in the purchase of any item.

State commission

At the state level, a working or retired officer of the District Judge level has been appointed as the Chairman of the Commission. Complaints or complaints up to Rs 1 crore are made to the District Commission. Claims above Rs 1 crore and up to Rs 5 crore are settled by the State Commission.

7500 disposal of offenses

Every year around 2000 cases come to the State Commission. Settlement of the case at an average of 5 years is 91.4 percent. That is, 8283 cases were registered against which 7541 cases were settled.

10 thousand complaints in the district forum

The district forum receives an average of more than 10,000 complaints every year. The year 2019 saw 13315 complaints. Out of 50,555 cases filed in the district forum, 80 percent of cases have been disposed of.[:hn]गांधीनगर, 14 अप्रैल 2021

गुजरात में खुली लूट के बारे में उपभोक्ता ने 5 वर्षों में, राज्य भर के जिला उपभोक्ता मंचों में 50 हजार शिकायतें दर्ज की गई हैं। राज्य आयोग के समक्ष 8000 से अधिक शिकायतें दर्ज की गई हैं। व्यापारी, मॉल, उद्योग लूटते हैं।

उपभोक्ता संरक्षण विभाग
किसी भी वस्तु की खरीद में मुद्रित मूल्य से अधिक उपभोक्ता के साथ अनुचित, धोखाधड़ी या आरोप लगाए जाने पर राज्य के सभी जिलों में 38 उपभोक्ता संरक्षण मंच और 26 जिला आयोगों के पास शिकायतें दर्ज कराई जा सकती हैं।

राज्य आयोग

राज्य स्तर पर, जिला न्यायाधीश स्तर के एक कार्यरत या सेवानिवृत्त अधिकारी को आयोग के अध्यक्ष के रूप में नियुक्त किया गया है। 1 करोड़ रुपये तक की शिकायतें या शिकायतें जिला आयोग को की जाती हैं। 1 करोड़ रुपये से अधिक और 5 करोड़ रुपये तक के दावों का निपटारा राज्य आयोग द्वारा किया जाता है।

7500 अपराधों का निपटान

हर साल लगभग 2000 मामले राज्य आयोग में आते हैं। 5 वर्षों के औसत पर केस का निपटान 91.4 प्रतिशत है। यानी 8283 मामले दर्ज किए गए, जिनके खिलाफ 7541 मामले निपटाए गए।

जिला फोरम में 10 हजार शिकायतें

जिला फोरम को हर साल औसतन 10,000 से अधिक शिकायतें मिलती हैं। वर्ष 2019 में 13315 शिकायतें देखी गईं। जिला फोरम में दायर ५०४५५ मामलों में से 8० प्रतिशत ३५ cases२ have मामलों का निपटारा किया गया है।[:]