[:gj]દેવભૂમિ દ્વારકા,
વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે.
કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જણાય તો તેને હોમ કવોરોનટાઇનમાં મોકલી આપવામાં આવે છે.
સલાયા ગામમાં પ્રોપર કોરોનાનો એકેય કેસ ન થવાનું કારણ વહીવટીતંત્ર તથા પોલીસે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યુંએ છે.[:]
![[:gj]પોરબંદરના બરડામાં સિંહ સફારી પાર્ક શરૂ[:en]Lion Safari Park launched in Porbandar’s Barda[:hn]पोरबंदर के बरदा में लायन सफारी पार्क का शुभारंभ[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/89.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફત બની[:en]The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs[:hn]जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/10/13-Copy.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]દરિયાની સપાટી 300 ફુટ વધવાથી દ્વારકા ડૂબી હતી[:en]Dwarka got submerged due to sea level rising by 300 feet[:hn]समुद्र का जलस्तर 300 फीट बढ़ने से द्वारिका जलमग्न हो गई[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/09/%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]વર્ષમાં હ્રદયરોગમાં 15 ટકાનો વધારો, કોરોના જવાબદાર?[:en]15 percent increase in heart diseases in a year, Corona responsible?[:hn]एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/08/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97-242.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]મોદીએ ઉદઘાટન કર્યું તેના 5 મહિનામાં દ્વારકા સુદર્શન પુલમાં ભ્રષ્ટાચારના ગાબડા[:en]Corruption flaws in Dwarka Bridge, within 5 months after Modi’s inauguration[:hn]मोदी के उद्घाटन के बाद 5 महीने में द्वारका सुदर्शन ब्रिज में भ्रष्टाचार [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-24-at-23.06.19_c338f09e-Copy.jpg?resize=218%2C150&ssl=1)