[:gj]અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસને રૂ.1 લાખનો દંડ વસૂલવા ટાર્ગેટ અપાયા – ધારાસભ્યો[:en]Corona mask penalty on unemployed in Ahmedabad, police target to impose fine of Rs 1 lakh – MLAs[:hn]अहमदाबाद में बेरोजगारों पर कोरोना मास्क का दंड, 1 लाख रुपये का जुर्माना लगाने का लक्ष्य पुलिस ने दिया – विधायक[:]

[:gj]Watch “અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ”

અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020

અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પોલીસ કમિશ્નર સમક્ષ માંગણી કરી છે.

એક પોલીસ સ્ટેશનના એક લાખનું ફંડનો ટાર્ગેટ

સરકાર દ્વારા પોલીસ સ્ટેશન દીઠ એક લાખ રુપિયા ઉઘરાવવાના ટારગેટને પુરો કરવા માટે પોલિસ દ્વારા જે ખોટી રીતે બળજબરીપુર્વક નાના તથા મધ્યમવર્ગના દુકાનદારોને ખોટી રીતે દંડ આપવામાં છે.

આમને દંડ કરો

જે લોકો ખરેખર કાયદાનું પાલન નથી કરતા, જેમણે માસ્ક નથી પહેર્યુ જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, સરકારની ગાઈડ લાઈન્સનું પાલન નથી કરતા તેમને તમે દંડ કરો.

બળજબરીપૂર્વક દંડ

પરંતુ જે લોકો નાના અને મધ્યમ વર્ગના લોકો કે જે આ કોરોના મહામારીના કપરા સમયમાં સરકાર દ્વારા આપવામાં આવેલ ટારગેટને પુરો કરવા માટે બેકસુર લોકોને બળજબરીપુર્વક ખોટા ખોટા દંડ ના આપો. આનાથી ફકત સરકાર દ્ધારા આપવામાં આવેલા ટારગેટ તો પુરા થશે.

ગુજરાન ચલાવવાના ફાંફા અને 1 હજારનો દંડ

રોજ લાઈને રોજ ખાવનાર વ્યક્તિને પોતાના ગુજરાન ચલાવવામાં ખરેખર તકલીફ થશે અને જો તમારે ખરેખર દંડ આપવો હોય તો તેમના ફોટા પાડી અને પછી દંડ આપો જેથી ગેરસમજ ના ઉભી થાય. તેમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.

કોંગ્રેસના આ બે ધારાસભ્યો પ્રજા માટે મૌન

બાપુનગરા કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પ્રજાના પ્રશ્નો માટે મૌન બની ગયા છે. એજ રીતે દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ મનુભાઈ પરમાર પણ પ્રજાની સાથે જોવા મળતા નથી. જમાલપુર – ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન હબિબુદ્દિન શેખ આ બે ધારાસભ્યો રજૂઆત કરે છે. પણ અમદાવાદ જિલ્લાના 5 ધારાસભ્યો સરકારની જુલમ શાહી અને સરમુખ્યતાર શાહી સામે એક થઈ શકતા નથી.

ભાજપના 14 ધારાસભ્યો પ્રજાને નહીં નેતાને વફાદાર

વળી પ્રજાને જેમને ચૂંટીને મોકલેલા છે એવા ભાજપના 14 ધારાસભ્યો રૂપાણી સામે મૌન બની ગયા છે. તેઓ મતદારોને વફાદાર નથી પણ નેતાને વફાદાર છે. તેથી પ્રજા હવે પોતાના પ્રશ્નોને રજૂ કરે આવા જ ધારાસભ્યોને ચૂંટે એવું લોકનેતાઓ અપીલ કરી રહ્યાં છે. રાજ્ય ગૃહ પ્રધાને જ પ્રજા પર રૂ.1000નો દંડ નાંખ્યો છે. તેમણે જ અમદાવાદની પ્રજા પર સૌથી વધું ઝુલમ તકરવાનો પરવાનો પોલીસને આપ્યો છે. કારચાલકો પાસેથી 5 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યા છે.

ભાજપના અમદાવાદના આ 14 ધારાસભ્યો પ્રજા સાથે નથી

1 વટવા પ્રદીપ ભ. જાડેજા ભાજપ
2 નારણપુરા કૌશિકભાઈ પટેલ ભાજપ
3 ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ ભાજપ
4 વેજલપુર કિશોર બાબુ ચૌહાણ ભાજપ
5 એલીસબ્રીજ રાકેશ શાહ ભાજપ
6 નિકોલ જગદીશ ઈશ્વરભાઈ પંચાલ ભાજપ
7 નરોડા બલરામ થવાણી ભાજપ
8 ઠક્કરબાપાનગર વલ્લભ ગોબર કાકડીયા ભાજપ
9 અમરાઈવાડી જગદીશ ઇશ્વર પટેલ ભાજપ
10 મણીનગર સુરેશભાઈ ધનજી પટેલ ભાજપ
11 સાબરમતી અરવિંદ પટેલ ભાજપ
12 અસારવા પ્રદિપ પરમાર ભાજપ
13 દસ્ક્રોઇ બાબુ જમના પટેલ ભાજપ
14 સાણંદ કનુ પટેલ ભાજપ
1 વિરમગામ લાખા ભરવાડ કોંગ્રેસ

 [:en]Watch “અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ”

Ahmedabad, 29 September 2020

In Ahmedabad, the police are executing the people under the name of Corona Mask. The unemployed people are fined, Congress MLAs have demanded in front of the police that a fine of Rs 1000 is being imposed on the unemployed and poor people. It should stop. People should go out wearing masks. Congress MLAs of Amdavad, Ghyasuddin Sheikh and Imran Khedawala have placed demands before the Commissioner of Police.

Police station target of one lakh money

In order to meet the government’s target of collecting Rs 1 lakh per police station, small and middle class shopkeepers have been forcibly fined by the police.

It’s fine

You punish those who do not actually follow the law, those who do not wear masks, those who do not follow social distance, those who do not follow government guidelines. Rs. 1000 should not be penalized. Corruption has increased due to this. The police has become corrupt. The poor are being charged for their money.

Forcibly fined

But those who are small and middle class, who do not punish innocent people wrongly to meet the target given by the government in the difficult times of this Choro epidemic. It will only meet the targets set by the government.

In difficult times a fine

The person who eats every day will have a hard time making a living and if you really have to pay the fine, post pictures of them and then pay the fine so that no misunderstanding arises. This was said by MLA GayaSuddin Sheikh and MLA Imran Khedawala.

Both these Congress MLAs are silent for the people

Bapunagar Congress MLA Himmat Singh Patel remained silent on the questions of the people. Similarly, Shailesh Manu Parmar, Congress MLA from Danilimada, does not show up with the people. Jamalpur – Khadia Congress MLA Imran Khedawala and Dariyapur Congress MLA Ghyasuddin Habibuddin Sheikh are two MLAs. But 5 MLAs of Ahmedabad district cannot unite against the dictatorship of the government.

14 BJP MLAs are loyal to the leader, not to the public

In addition, 14 BJP MLAs who have been elected to the public remained silent against Rupani. They are not loyal to the voters but loyal to the leader. Therefore, there is an appeal to the public to present their questions and elect such MLAs. The state Home Minister has imposed a fine of Rs 1,000 on the people. He is the one who has given the police license to commit the most atrocities on the people of Ahmedabad. Drivers are being fined up to Rs 5,000.

These 14 BJP MLAs are not with the people

Vatva, Pradeep B. Jadeja, BJP

Naranpura, Kaushikbhai Patel, BJP

Ghatlodia, Bhupendra Patel, BJP

Vejalpur, Kishore Babu Chauhan, BJP

Ellisbridge, Rakesh Shah, BJP

Nikol, Jagdish Ishwarbhai Panchal, BJP

Naroda, Balaram Thawani, BJP

Thakkarbapanagar, Vallabh Gobar Kakadia, BJP

Amraiwadi, Jagdish Ishwar Patel, BJP

Maninagar, Suresh Dhanji Patel, BJP

Sabarmati, Arvind Patel, BJP

Asarwa, Pradeep Parmar, BJP

Daskroi, Babu Jamana Patel, BJP

Sanand, Kanu Patel, BJP

Viramgam, Lakha Bharwad, Congress[:hn]Watch “અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ”

अहमदाबाद, 29 सितंबर 2020

अहमदाबाद में, कोरोना मास्क के नाम पर लोको पर पुलीस दादागीरी कर रही है. बेरोजगार लोगों पर जुर्माना लगाते हैं, कोंग्रेस के विधायकों ने पुलिस के सामने मांग की है कि बेरोजगार और गरीब लोगों पर 1000 रुपये का जुर्माना लगाया जा रहा है। यह रुकना चाहिए। लोगों को मास्क पहनकर बाहर जाना चाहिए। अमदावाद के कांग्रेस विधायक गयासुद्दीन शेख और इमरान खेडावाला ने पुलिस आयुक्त के समक्ष 28 सितंबर 2020में मांग रखी है।

एक लाख की धनराशि का पुलिस स्टेशन लक्ष्य

सरकार द्वारा प्रति पुलिस स्टेशन को एक लाख रुपये एकत्र करने के लक्ष्य को पूरा करने के लिए, छोटे और मध्यम वर्ग के दुकानदारों पर पुलिस द्वारा जबरन जुर्माना लगाया गया है।

यह ठीक दंड है

आप उन लोगों को दंडित करते हैं जो वास्तव में कानून का पालन नहीं करते हैं, जो लोग मुखौटे नहीं पहनते हैं, वे जो सामाजिक दूरी का पालन नहीं करते हैं, वे जो सरकारी दिशानिर्देशों का पालन नहीं करते हैं। रू.1000 दंड नहीं होना चाहीए. ईन से भ्रष्टाचार बढा है. पुलीस भ्रष्ट हो गई है. गरीब के पास ते पैसे वसूले जा रहे है.

जबरन जुर्माना लगाया गया

लेकिन जो छोटे और मध्यम वर्ग के हैं, जो इस कोरो महामारी के कठिन समय में सरकार द्वारा दिए गए लक्ष्य को पूरा करने के लिए निर्दोष लोगों को गलत सजा नहीं देते हैं। यह केवल सरकार द्वारा निर्धारित लक्ष्यों को पूरा करेगा।

कठिन समय में  जुर्माना

जो व्यक्ति हर दिन खाता है, उसे जीवनयापन करने में कठिन समय होगा और यदि आपको वास्तव में जुर्माना भरना है, तो उनकी तस्वीरें पोस्ट करें और फिर जुर्माना अदा करें ताकि कोई गलतफहमी पैदा न हो। यह बात विधायक गयासुद्दीन शेख और विधायक इमरान खेड़ावाला ने कही।

ये दोनों कांग्रेस विधायक लोगों के लिए चुप हैं

बापूनगर कांग्रेस के विधायक हिम्मतसिंह पटेल लोगों के सवालों पर चुप रहे। इसी तरह, दानिलिमदा के कांग्रेस विधायक शैलेश मनुभाई परमार लोगों के साथ नहीं दिखते हैं। जमालपुर – खड़िया कांग्रेस के विधायक इमरान खेड़ावाला और दरियापुर कांग्रेस के विधायक गयासुद्दीन हबीबुद्दीन शेख दो विधायक हैं। लेकिन अहमदाबाद जिले के 5 विधायक सरकार के अत्याचार और तानाशाही के खिलाफ एकजुट नहीं हो सकते।

14 भाजपा विधायक, नेता के प्रति निष्ठावान हैं, जनता से नहीं

इसके अलावा, भाजपा के 14 विधायक जो जनता के लिए चुने गए हैं, रूपानी के खिलाफ चुप रहे। वे मतदाताओं के प्रति वफादार नहीं हैं बल्कि नेता के प्रति वफादार हैं। इसलिए जनता से अपील है कि वे अपने सवाल पेश करें और ऐसे विधायकों का चुनाव करें। राज्य के गृह मंत्री ने लोगों पर 1,000 रुपये का जुर्माना लगाया है। वह वह है जिसने अहमदाबाद के लोगों पर सबसे अधिक अत्याचार करने के लिए पुलिस को लाइसेंस दिया है। ड्राइवरों पर 5,000 रुपये तक का जुर्माना लगाया जा रहा है।

ये 14 भाजपा विधायक लोगों के साथ नहीं हैं

वटवा, प्रदीप भ. जडेजा, बीजेपी

नारणपुरा, कौशिकभाई पटेल, भाजपा

घाटलोडिया, भूपेंद्र पटेल, भाजपा

वेजलपुर, किशोर बाबू चौहान, भाजपा

एलिसब्रिज, राकेश शाह, भाजपा

निकोल, जगदीश ईश्वरभाई पांचाल, भाजपा

नरोडा, बलराम थवानी, भाजपा

ठक्करबापानगर, वल्लभ गोबर काकड़िया, भाजपा

अमराईवाड़ी, जगदीश ईश्वर पटेल, भाजपा

मणिनगर, सुरेश धनजी पटेल, बीजेपी

साबरमती, अरविंद पटेल, भाजपा

असारवा, प्रदीप परमार, भाजपा

दस्क्रोई, बाबू जमना पटेल, भाजपा

साणंद, कनू पटेल, भाजपा

वीरमगाम, लाखा भारवाड, कांग्रेस[:]