[:gj]ગુજરાતી ફિલ્મોમા આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી જાહેર[:hn]2019 के सरकार के गुजराती फिल्म पुरस्कारों की घोषणा, आरोही पटेल सर्वश्रेष्ठ अभिनेत्री[:]

[:gj]રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી

ગાંધીનગર, 18 માર્ચ 2021

ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેતા  સિદ્ધાર્થ રાંદેરિયા (ચાલ જીવી લઇએ) અને શ્રેષ્ઠ અભિનેત્રી  આરોહી પટેલ (ચાલ જીવી લઇએ) જાહેર કરાયા છે.

ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-ર૦૧૯ અમલી કરી છે. આ નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને વિવિધ કેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. વર્ષ-ર૦૧૯ દરમિયાન સિનેમાગૃહમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રોમાંથી પારિતોષિકની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી મંગાવવામાં આવી હતી. પારિતોષિક પસંદગી માટે રચાયેલી ચલચિત્ર પરિક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના એવોર્ડસ અને રોકડ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે.

અ.નં.   પારિતોષિકનું નામ      ચલચિત્રના

વિભાગનું નામ  વિજેતા ચલચિત્રનું નામ રોકડ પુરસ્‍કાર રૂા.

૧      શ્રેષ્‍ઠ  ચલચિત્ર નિર્માતા સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી હેલ્લારો ૨,૫૦,૦૦૦/-

૨      શ્રેષ્‍ઠ  ચલચિત્ર દિગ્‍દર્શક        અભિષેક શાહ  હેલ્લારો ૨,૫૦,૦૦૦/-

૩      દ્વિતીય  શ્રેષ્‍ઠ  ચલચિત્ર  નિર્માતા        કોકોનટ મોશન પિકચર્સ ચાલ જીવી લઇએ ૧,૨૫,૦૦૦/-

૪      દ્રિતીય શ્રેષ્‍ઠ ચલચિત્ર   દિગ્‍દર્શક        વિપુલ મહેતા  ચાલ જીવી લઇએ       ૧,૨૫,૦૦૦/-

૫      શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર નિર્માતા કોકોનટ મોશન પિકચર્સ ચાલ જીવી લઇએ ૨,૫૦,૦૦૦/-

૬      શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર દિગ્‍દર્શક        વિપુલ મહેતા  ચાલ જીવી લઇએ       ૨,૫૦,૦૦૦/-

૭      મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર      નિર્માતા સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી હેલ્લારો ૨,૫૦,૦૦૦/-

૮      મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર      દિગ્‍દર્શક        અભિષેક શાહ  હેલ્લારો ૨,૫૦,૦૦૦/-

૯      શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર     નિર્માતા બ્રેડી એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ.    દિયા ધ વન્ડર ગર્લ     ૨,૫૦,૦૦૦/-

૧૦     શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર     દિગ્‍દર્શક        સુરેશ પ્રેમવતી બિસ્નોઈ        દિયા ધ વન્ડર ગર્લ     ૨,૫૦,૦૦૦/-

૧૧     શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન દિગ્‍દર્શક        અભિષેક શાહ  હેલ્લારો ૨,૫૦,૦૦૦/-

૧૨     દ્વિતીય શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન   દિગ્‍દર્શક        વિપુલ મહેતા  ચાલ જીવી લઇએ       ૧,૫૦,૦૦૦/-

૧૩     શ્રેષ્‍ઠ કલા દિગ્‍દર્શન     કલા દિગ્‍દર્શક   જય શિહોરા    મોન્ટુની બિટ્ટુ    ૭૫,૦૦૦/-

૧૪     શ્રેષ્‍ઠ અભિનેતા  અભિનેતા       સિધ્ધાર્થ રાંદેરિયા      ચાલ જીવી લઇએ       ૭૫,૦૦૦/-

૧૫     શ્રેષ્‍ઠ અભિનેત્રી          અભિનેત્રી       આરોહી પટેલ  ચાલ જીવી લઇએ       ૭૫,૦૦૦/-

૧૬     શ્રેષ્‍ઠ સહાયક અભિનેતા         સહાયક અભિનેતા       હેમાંગ શાહ    મોન્ટુની બિટ્ટુ    ૫૧,૦૦૦/-

૧૭     શ્રેષ્‍ઠ સહાયક અભિનેત્રી સહાયક અભિનેત્રી       સુ કૌસંબી ભટ્ટ  ધૂનકી  ૫૧,૦૦૦/-

૧૮     શ્રેષ્‍ઠ બાળ કલાકાર     બાળ કલાકાર   શ્રેયાંશી બારોટ કુટુંબ   ૫૧,૦૦૦/-

૧૯     શ્રેષ્‍ઠ પાર્શ્વ ગાયક       પાર્શ્વ ગાયક     આદિત્ય ગઢવી  હેલ્લારો સપના વિનાની રાત     ૫૧,૦૦૦/-

૨૦     શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા    ભૂમિ ત્રિવેદી   હેલ્લારો વાગ્યો રે ઢોલ  ૫૧,૦૦૦/-

૨૧     દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયક પાર્શ્વ ગાયક     જીગરદાન ગઢવી  ચાલ જીવી લઇએ ચાંદને કહો     ૨૧,૦૦૦/-

૨૨     દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા       પાર્શ્વ ગાયિકા    ઐશ્વર્યા મજમુદાર      મોન્ટુની બિટ્ટુ રંગદરિયો ૨૧,૦૦૦/-

૨૩     શ્રેષ્‍ઠ છબીકલા  છબીકલાકાર    ત્રિભુવન બાબુ સાદિનેની       હેલ્લારો ૫૧,૦૦૦/-

૨૪     શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર સાઉન્‍ડ ડીઝાઇન        સુભાષ સાહૂ    હેલ્લારો ૫૧,૦૦૦/-

૨૫     શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર અંતિમ મિશ્ર ટ્રેકના રિ-રેકોડીસ્‍ટ     દેવાબ્રોત ચલીહા  હેલ્લારો   ૫૧,૦૦૦/-

૨૬     શ્રેષ્‍ઠ સંકલન    સંકલનકાર     પ્રતિક ગુપ્તા   હેલ્લારો ૫૧,૦૦૦/-

૨૭     શ્રેષ્‍ઠ પટકથા   વાર્તા લેખક     વિપુલ મહેતા  ચાલ જીવી લઇએ       ૫૧,૦૦૦/-

૨૮     શ્રેષ્‍ઠ પટકથા   પટકથા લેખક  વિપુલ મહેતા  ચાલ જીવી લઇએ       ૫૧,૦૦૦/-

૨૯     શ્રેષ્‍ઠ પટકથા   સંવાદ લેખક    સૌમ્ય જોષી    હેલ્લારો ૫૧,૦૦૦/-

૩૦     શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન    સંગીત નિર્દેશક (ગીત)  મેહૂલ સુરતી   હેલ્લારો ૫૧,૦૦૦/-

૩૧ શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન    સંગીત નિર્દેશક (પૃષ્‍ડભૂમિ સંગીત)      (૧)  વેણુગોપાલ અગ્રવાલ (૨)  અનુપ ફુકન

(૩)  કંદર્પ કવિશ્વર     બજાબા, ધ ર્ડાટર        ૫૧,૦૦૦/-

૩૨     શ્રેષ્‍ડ ગીત      ગીતકાર        સૌમ્ય જોષી    હેલ્લારો  અસવાર        ૫૧,૦૦૦/-

૩૩     શ્રેષ્‍ડ નૃત્‍ય નિર્દેશન      નૃત્‍ય નિર્દેશક   (૧)  સમીર અનિરૂધ્ધ તન્ના      (૨) મતી અર્ષ સમીર તન્ના        હેલ્લારો ૫૧,૦૦૦/-

૩૪     શ્રેષ્‍ડ વેશભૂષા ડીઝાઇનર        વેશભૂષા નિર્દેશક        (૧) મતી જીઆ ભાગીઆ (૨) કુમારી મલ્લીકા ચૌહાણ         ચાલ જીવી લઇએ       ૫૧,૦૦૦/-

૩૫     શ્રેષ્‍ડ મેકઅપ કલાકાર  મેકઅપ નિર્દેશક હેતુલ તપોધન ધૂનકી  ૫૧,૦૦૦/-

૩૬     પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર       શ્રેષ્‍ડ ચલચિત્રના નિર્માતાને      મંચન એન્ટરટેઇનમેન્ટ બજાબા, ધ ર્ડાટર        ૨,૫૦,૦૦૦/-

૩૭     પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર       વ્‍યકિતગત પુરુષને     મૌલિક નાયક હેલ્લારો        ૧,૦૦,૦૦૦/-

૩૮     પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર વ્‍યકિતગત મહિલાને

(૧) કુમારી શ્રદ્ધા ડાંગર

(૨) સુ તેજલ પંચાસરા

(૩) કુમારી બ્રિન્દા ત્રિવેદી

(૪) કુમારી ડેનિશા ધુમરા

(૫) સુ નીલમ પંચાલ

(૬) કુમારી તર્જની ભાડલા

(૭) સુ કામિની પંચાલ

(૮) કુમારી એકતા બચવાણી

(૯) સુ જાગૃતી ઠાકોર

(૧૦) કુમારી કૌશામ્બી ભટ્ટ

(૧૧) કુમારી રીદ્ધિ યાદવ

(૧૨) કુમારી શચિ જોશી

(૧૩) કુમારી પ્રાપ્તિ મહેતા      હેલ્લારો ૧,૦૦,૦૦૦/-[:hn]State Government’s Gujarati Film Awards for the year 2019 announced, Hello Best Film, Aarohi Patel Best Actress

गांधीनगर, 18 मार्च 2021

गुजरात सरकार ने गुजराती फिल्म पुरस्कार 2019 की घोषणा की है। “हेलारो” सर्वश्रेष्ठ फिल्म विजेता है और “हेलारो” निर्देशक अभिषेक शाह को सर्वश्रेष्ठ निर्देशक घोषित किया गया है। सर्वश्रेष्ठ अभिनेता सिद्धार्थ रांदेरिया (लेट्स लाइव) और सर्वश्रेष्ठ अभिनेत्री आरोही पटेल (लेट्स लाइव) घोषित किए गए हैं।

गुजराती फिल्मों को बढ़ावा देने के लिए, राज्य सरकार ने एक गुणवत्ता एकीकृत प्रोत्साहन नीति-2018 लागू की है। इस नीति के तहत, गुजराती फिल्मों के अभिनेताओं और अभिनेत्रियों को विभिन्न श्रेणियों में पुरस्कार और नकद पुरस्कार दिए जाते हैं। सूचना के निदेशक कार्यालय द्वारा वर्ष 2016 के दौरान सिनेमाघरों में प्रदर्शित फिल्मों से पुरस्कार का चयन करने के लिए प्रवेश मांगा गया था। पुरस्कार चयन के लिए गठित फिल्म स्क्रीनिंग कमेटी द्वारा आयोजित एक परीक्षण के बाद राज्य सरकार द्वारा आज निम्नलिखित पुरस्कारों और नकद पुरस्कारों की घोषणा की गई।

सर्वश्रेष्ठ फिल्म निर्माता सारथी प्रोडक्शन एलएलपी हेलारो

सर्वश्रेष्ठ फिल्म निर्देशक अभिषेक शाह हेलारो

सर्वश्रेष्ठ बाल फिल्म निर्माता ब्रैडी एंटरटेनमेंट प्रा। दीया द वंडर गर्ल

सर्वश्रेष्ठ निर्देशक अभिषेक शाह नरको

सर्वश्रेष्ठ कला निर्देशक कला निर्देशक जे शिहोरा मोंटूनी बिट्टू

सर्वश्रेष्ठ अभिनेता अभिनेता सिद्धार्थ रांदिया

सर्वश्रेष्ठ अभिनेत्री अभिनेत्री आरोही पटेल

सर्वश्रेष्ठ सहायक अभिनेता सहायक अभिनेता हेमांग शाह मोंटू की बिट्टू

सर्वश्रेष्ठ सहायक अभिनेत्री सहायक अभिनेत्री सु कौशांबी भट्ट धुनकी

बेस्ट बैकिंग सिंगर बैकग्राउंड सिंगर आदित्य गढ़वी

सर्वश्रेष्ठ गायिका भूमि त्रिवेदी

बेस्ट साउंड डिज़ाइनर साउंड डिज़ाइन सुभाष साहू

सर्वश्रेष्ठ पटकथा कहानी लेखक विपुल मेहता

सर्वश्रेष्ठ पटकथा संवाद लेखक सौम्या जोशी

सर्वश्रेष्ठ संगीत निर्देशन (गीत) मेहुल सुरती

सर्वश्रेष्ठ गीतकार सौम्या जोशी

सर्वश्रेष्ठ नृत्य निर्देशक नृत्य निर्देशक (1) समीर अनिरुद्ध तन्ना (2) माटी अर्श समीर तन्ना

बेस्ट कॉस्ट्यूम डिज़ाइनर कॉस्टयूम डायरेक्टर (1) मति जिया भागिया (3) कुमारी मल्लिका चौहान

आर्टिस्ट मेकअप डायरेक्टर हेतुल तपोधन[:]