[:gj]ગુજરાતમાં બેકારી વધી પણ સરવે ભ્રમ ઊભો કરે છે[:en]Unemployment increased in Gujarat but survey spread confusion, rising inflation[:hn]गुजरात में बेरोजगारी बढ़ी लेकिन सर्वे ने फैलाया भ्रम, बढ़ती महंगाई[:]

[:gj]વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર

દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે.

પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે.

2017-18ના રોજગારીના આંકડા NSSO(નેશનલ સૅમ્પલ સર્વે ઑફ ઇન્ડિયા) દ્વારા જાહેર કરવામાં આવ્યા તેમાં ગુજરાતમાં બેરોજગારીની ટકાવારી વધી હતી. તો પછી કોરોનામાં ધંધા બંધ થયા છે તો બેકારી કઈ રીતે ઓછી થઈ શકે છે.

2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગઈ હતી.
2017-18ના આંકડા પ્રમાણે શહેરી વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 5.2 ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં બેકારીનું પ્રમાણ 4.3 ટકા છે. ગુજરાતના યુવાવર્ગમાં બેકારીનું પ્રમાણ પણ વધ્યું છે.

ગ્રામ્ય વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારીની ટકાવારી 2011-12માં 0.8 ટકા હતી જે વધીને 2017-18માં 14.9 ટકા થઈ ગઈ છે. જ્યારે શહેરી વિસ્તારમાં યુવાવર્ગની બેરોજગારી 2011-12માં 2.1 ટકા હતી જે વધીને 2017-18માં 10.7 ટકા થઈ હતી.

ગુજરાતમાં ડિપ્લોમા કે સર્ટિફિકેટ કૉર્સ સુધીનો અભ્યાસ ધરાવતા લોકોમાં બેરોજગારીનું પ્રમાણ 30.3 ટકા છે.
સ્નાતક સુધીનો અભ્યાસ ધરાવતા 9.1 ટકા, અનુસ્નાસ્તક સુધીનો અભ્યાસ ધરાવતા 12.8 ટકા લોકો બેરોજગાર છે.

વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે અને બીજી તરફ બેકારીના કારણે સ્થિતિ વધારે વણસી રહી છે.

ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી ચુકી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો દિલ્હીમાં દરેક બીજો વ્યક્તિ બેકાર છે. જ્યારે હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા છે.

આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, દેશનો સરેરાશ બેરોજગારી દર 10.8 ટકા છે. મે મહિનામાં તે 11.9 ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 12.9 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 9.8 ટકા છે. રાજ્ય પ્રમાણે બેકારીના આંકડામાં ગુજરાતનો દેખાવો ઘણો સારો છે. સૌથી ઓછી બેકારી જે રાજ્યોમાં છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય પ્રમાણેના ટકાવારીના આંકડા આ પ્રમાણે છેઃ દિલ્હી 45.6, હરિયાણા 29.1, તામિલનાડુ 28, રાજસ્થાન 27.6, આંધ્ર 13.5, બિહાર 13.8 ટકા, ગોવા 20.6 ટકા, જમ્મુ કાશ્મીર 12.1 ટકા, ઝારખંડ 16 ટકા, કેરલ 23.4 ટકા, પોંડીચેરી 24 ટકા, ત્રિપુરા 20 ટકા, બંગાળ 19.3 ટકા, આસામ 0.1, ગુજરાત 2.3, કર્ણાટક 5.3, મધ્યપ્રદેશ 5.3, ઓરિસ્સા 7, ઉત્તરાખંડ 5.5, ઉત્તર પ્રદેશ 6.9, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે.

વ્યાપારિક સંગઠન કેટનુ કહેવુ છે કે, બજારમાં હજી પણ અનિશ્ચિતતાનો માહોલ છે. બજારો ખુલ્યા છે પણ લોકો પાસે કેશની અછત હોવાથી લોકો ખરીદી કરવાથી બચી રહ્યા છે અને બજારમાં તેજી આવી રહી નથી. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. તેના કારણે માર્કેટમાં રોકાણ થઈ રહ્યુ નથી. વેપારીઓને ડર છે કે, જો ત્રીજી લહેર આવીને લોકડાઉન લાગુ થયુ તો પૈસા ફસાઈ શકે છે. જેના કારણે પણ માર્કેટમાં સુસ્તી દેખાઈ રહી છે. જોકે હવે લોકડાઉન હળવુ થઈ રહ્યુ છે ત્યારે આગામી મહિનાઓમાં બેકારીની સ્થિતિ સુધરી શકે છે.[:en]Every second person is unemployed in Delhi, only 2.3% in Gujarat. Unemployment increased to 45 percent in the capital Delhi, 29.1 percent in Haryana and 28 percent in Tamil Nadu. This report has been released by the Center for Monitoring Indian Economy.

But the details of Gujarat are questionable.

Employment figures for 2017-18 released by NSSO (National Sample Survey of India) show that the unemployment rate has increased in Gujarat. In such a situation, if businesses are closed in Corona, then how can unemployment be reduced.

Unemployment in Gujarat was 0.5 percent in 2011-12, which increased to 4.8 percent in 2017-18.
According to the 2017-18 data, the unemployment rate in urban areas is 5.2 percent and in rural areas is 4.3 percent. Unemployment has also increased among the youth of Gujarat.

The youth unemployment rate in rural areas has increased from 0.8 percent in 2011-12 to 14.9 percent in 2017-18. Whereas youth unemployment in urban areas was 2.1 percent in 2011-12, which increased to 10.7 percent in 2017-18.

The unemployment rate in Gujarat is 30.3% for those who have studied up to diploma or certificate courses.
9.1 percent of undergraduates and 12.8 percent of postgraduates are unemployed.

In the midst of rising inflation, the economic condition of the people is deteriorating and on the other hand the situation is getting worse due to unemployment.

While the unemployment rate has increased due to the slowdown in the economy, the unemployment rate in the national capital Delhi has reached 45 percent. In other words, every second person in Delhi is unemployed. The unemployment rate is 29.1 percent in Haryana and 28 percent in Tamil Nadu.

These figures have been released by the Center for Monitoring Indian Economy. The country’s average unemployment rate is 10.8 percent. It was 11.9 per cent in May. The unemployment rate is 12.9 percent in urban areas and 9.8 percent in rural areas. According to the state, the performance of Gujarat in unemployment figures is very good. Gujarat also has the lowest unemployment rate.

The state wise percentage figures are as follows: Delhi 45.6 percent, Haryana 29.1 percent, Tamil Nadu 28 percent, Rajasthan 27.6 percent, Andhra 13.5 percent, Bihar 13.8 percent, Goa 20.6 percent, Jammu and Kashmir 12.1 percent, Jharkhand 16 percent, Kerala 23.4 percent, Pondicherry 24 percent and Tripura 20 percent, Bengal 19.3 percent, Assam 0.1, Gujarat 2.3, Karnataka 5.3, Madhya Pradesh 5.3, Orissa 7, Uttarakhand 5.5, Uttar Pradesh 6.9, Gujarat has only 2.3 percent unemployment.

According to trade association Kate, there is still uncertainty in the market. Markets are open but people are hesitating to buy as there is a cash crunch and the market is not picking up. At the same time, there is also a possibility of a third wave of Corona. Because of this, investment is not being made in the market. Traders fear that money may get stuck if the third wave comes and the lockdown is implemented. Due to which the market is also slowing down. However, now that the lockdown is being relaxed, the unemployment situation may improve in the coming months.[:hn]2021

दिल्ली में हर दूसरा व्यक्ति बेरोजगार है, गुजरात में सिर्फ 2.3 फीसदी। राजधानी दिल्ली में बेरोजगारी बढ़कर 45 फीसदी, हरियाणा में 29.1 फीसदी और तमिलनाडु में 28 फीसदी हो गई. सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी की ओर से यह रिपोर्ट जारी की गई है।

लेकिन गुजरात का विवरण संदेहास्पद है।

NSSO (नेशनल सैंपल सर्वे ऑफ इंडिया) द्वारा जारी 2017-18 के रोजगार के आंकड़े बताते हैं कि गुजरात में बेरोजगारी दर में वृद्धि हुई है। ऐसे में अगर कोरोना में कारोबार बंद हैं तो बेरोजगारी कैसे कम हो सकती है।

2011-12 में गुजरात में बेरोजगारी 0.5 प्रतिशत थी जो 2017-18 में बढ़कर 4.8 प्रतिशत हो गई।
2017-18 के आंकड़ों के मुताबिक शहरी इलाकों में बेरोजगारी दर 5.2 फीसदी और ग्रामीण इलाकों में 4.3 फीसदी है. गुजरात के युवाओं में भी बेरोजगारी बढ़ी है।

ग्रामीण क्षेत्रों में युवा बेरोजगारी दर 2011-12 में 0.8 प्रतिशत से बढ़कर 2017-18 में 14.9 प्रतिशत हो गई है। जबकि शहरी क्षेत्रों में युवा बेरोजगारी 2011-12 में 2.1 प्रतिशत थी जो 2017-18 में बढ़कर 10.7 प्रतिशत हो गई।

गुजरात में बेरोजगारी दर 30.3% है, जिन्होंने डिप्लोमा या सर्टिफिकेट कोर्स तक पढ़ाई की है।
स्नातक के 9.1 प्रतिशत और स्नातकोत्तर के 12.8 प्रतिशत बेरोजगार हैं।

बढ़ती महंगाई के बीच लोगों की आर्थिक स्थिति बिगड़ती जा रही है तो दूसरी तरफ बेरोजगारी के कारण हालात बद से बदतर होते जा रहे हैं.

अर्थव्यवस्था में सुस्ती की वजह से जहां बेरोजगारी दर बढ़ी है, वहीं राष्ट्रीय राजधानी दिल्ली में बेरोजगारी दर 45 फीसदी तक पहुंच गई है. दूसरे शब्दों में, दिल्ली में हर दूसरा व्यक्ति बेरोजगार है। हरियाणा में बेरोजगारी दर 29.1 प्रतिशत और तमिलनाडु में 28 प्रतिशत है।

सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी की ओर से ये आंकड़े जारी किए गए हैं। देश की औसत बेरोजगारी दर 10.8 प्रतिशत है। मई में यह 11.9 फीसदी थी। शहरी क्षेत्रों में बेरोजगारी दर 12.9 प्रतिशत और ग्रामीण क्षेत्रों में 9.8 प्रतिशत है। राज्य के मुताबिक बेरोजगारी के आंकड़ों में गुजरात का प्रदर्शन काफी अच्छा है. गुजरात में भी सबसे कम बेरोजगारी दर है।

राज्यवार प्रतिशत के आंकड़े इस प्रकार हैं: दिल्ली 45.6 प्रतिशत, हरियाणा 29.1 प्रतिशत, तमिलनाडु 28 प्रतिशत, राजस्थान 27.6 प्रतिशत, आंध्र 13.5 प्रतिशत, बिहार 13.8 प्रतिशत, गोवा 20.6 प्रतिशत, जम्मू और कश्मीर 12.1 प्रतिशत, झारखंड 16 प्रतिशत, केरल 23.4 प्रतिशत, पांडिचेरी 24 प्रतिशत और त्रिपुरा 20 प्रतिशत, बंगाल 19.3 प्रतिशत, असम 0.1, गुजरात 2.3, कर्नाटक 5.3, मध्य प्रदेश 5.3, उड़ीसा 7, उत्तराखंड 5.5, उत्तर प्रदेश 6.9, गुजरात में सिर्फ 2.3 फीसदी बेरोजगारी है।

ट्रेड एसोसिएशन केट के मुताबिक, बाजार में अभी भी अनिश्चितता बनी हुई है। बाजार खुले हैं लेकिन लोग खरीदारी से परहेज कर रहे हैं क्योंकि नकदी की कमी है और बाजार में तेजी नहीं आ रही है। वहीं, कोरोना की तीसरी लहर का भी अंदेशा है। इस वजह से बाजार में निवेश नहीं हो पा रहा है। कारोबारियों को डर है कि अगर तीसरी लहर आई और लॉकडाउन लागू हुआ तो पैसा फंस सकता है. जिससे बाजार में सुस्ती भी आ रही है। हालांकि अब जब लॉकडाउन में ढील दी जा रही है तो आने वाले महीनों में बेरोजगारी की स्थिति में सुधार हो सकता है।[:]