[:gj]ગુજરાતમાં 10 હજાર હેક્ટરમાં શક્કર ટેટીનું વાવેતર, ખેડૂત ભરત પટેલે 6 હજાર કિલો ટેટી પકવી [:en]Planting of Sakkar Teti in 10 thousand hectares, in Gujarat [:hn]गुजरात में 10 हजार हेक्टेयर में शक्कर टेटी की रोपाई[:]

[:gj]गुजरात में 10 हजार हेक्टेयर में शक्कर टेटी की रोपाई
ગાંધીનગર, 21 એપ્રિલ 2023
વિંઝુવાડા ગામના ખેડૂત ભરત પટેલે દાડમની સાથે શક્કરટેટીના ઉનાળું પાકમાં સારો ઉતારો લીધો છે. 70થી 90 દિવસમાં તૈયાર થતી શક્કર ટેટીને ઓછું પાણી જોઈએ છે. 45 દિવસે એક વીઘામાંથી 50 મણ શક્કરટેટીનું ઉત્પાદન મેળવે છે. બીજા ફાલમાં 200થી 250 મણ શક્કર ટટી પાકે છે. એક વિઘામાં 6 હજાર કિરો ઉત્પાદન મેળવે છે. શક્કરટેટીના ભાવ 18થી 24ના કિલો ભાવ મળે છે.

ફૂલોથી ઉત્પાદન વધ્યું
ભરતભાઈએ ગલગોટા – હજારીગલ ફૂલના આંતરપાક વાવીને શક્કરટેટીનું મબલખ ઉત્પાદન તો મેળવ્યું છે. ફૂલોની વધારાની આવક થાવાની સાથે ખેતરમાં કૃમિ અને થ્રીપ્સ ઓછી આવે છે. ફૂલ પરથી રસ ચૂસવા મધમાખી આવતી હોવાથી ટેટીના પાકમાં પરાગનયન વધે છે. તેથી ઉત્પાદન વધુ આવે છે. ઉનાળામાં ફૂલોના ભાવ સારા મળે છે.
5 વીઘામાં ચાર ફૂટના અંતરે કુલ 5 હજાર જેટલા હજારીગલ ગલગોટાના છોડનું વાવેતર કરેલું છે. તેનો પણ બજારભાવ 50 રૂપિયે કિલો જેટલો મળે છે. જેથી આશરે બેથી અઢી લાખ રૂપિયા જેટલી આવક હજારીગલ ગલગોટામાંથી પણ મળી શકે છે.

પ્લાસ્ટિક મલ્ચિંગ
શક્કરટેટીની ખેતી કરતા મોટાભાગના ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા થયા છે. જેના લીધે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. ઓછા પાણીની જરૂરિયાત રહે છે. નિંદામણ કરવું પડતું નથી. ટેટીની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્લાસ્ટિક મલ્ચિંગ માટે 16 હજાર રૂપિયા સહાય આપે છે. પેકિંગ મટીરીયલ, પ્લાસ્ટિક કેરેટ, વજન કાંટો તેમજ જે ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરતા હોય તો તેમને વોટર સોલ્યુબલ ખાતરમાં પણ સહાય મળે છે.

પરિવર્તન
માંડલ તાલુકાનું વિંઝુવાડા ગામ દાડમના બગીચાઓ માટે જાણીતું છે. એક હજાર હેકટરમાં દાડમનું વાવેતર થાય છે. શેરડીનું પણ વાવેતર છે. ખેડૂતો કપાસ, મગફળીના ખરીફ કે રવી પાકોમાં પુરતુ વળતર ન મળતા બાગાયતી ખેતી કરવા લાગ્યા છે. માંડલ તાલુકો ગુજરાતમાં ખેતીની કક્ષાએ પ્રથમ હરોળમાં આવી ગયું છે. શેરડી, દાડમ, આમળાં, વરીયાળી, તુવેર, ભીંડા, ગુવારની ખેતી કરવા લાગ્યા છે.

ગુજરાતમાં શક્કર ટેટી
2015માં 467 હેક્ટર વિસ્તારમાં ખેતી થતી જેમાં 5838 ટન ઉત્પાદન થયું હતું. 2018માં તે વાવેતર 10 ગણુ વધીને 5 હજાર હેક્ટર થઈ ગયું હતું. આ વર્ષે તે વધીને 7 હજાર હેક્ટર બનાસકાંઠા અને ગુજરાતમાં 10 હજાર હેક્ટર સુધી પહોંચે એવી ગણતરી કૃષિ બાગાયત વિભાગની છે., સાબરકાંઠામાં 1 હજાર હેક્ટર, જામનગરમાં 1 હજાર હેક્ટર વાવેતર થાય છે. હેક્ટરે 35 થી 40 ટન શક્કરટેટીનું ઉત્પાદન થાય છે. હેકટર  દીઠ વાવેતર ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા  જેટલો ખર્ચ થાય છે.

બનાસકાંઠા
બનાસકાંઠાના ખેડૂતો બટાટા, પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ગુજરાતમાં બટાટાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં વિચરતી જાતિ દ્વારા શરૂ થઈ હતી. પહેલા બનાસ નદીમાં શક્કર ટેટી અને તડબૂચ વાવવામાં આવતા હતા. નદી સુકાઈ જતાં નદીની ખેતીની પરંપરા તૂટી અને ખેતરોમાં રોકડીયા પાક શક્કર ટેટી 2011થી થવા લાગી છે. 2008માં અહીંના કેટલાંક ખેડૂતો ઈઝરાયલ ખેતી શિખવા માટે ગયા પછી અહીં થોડા ખેડૂતોએ ટેટીની ખેતી શરૂ કરી હતી. જેના 10-12 વર્ષ થયા છે અને એક દાયકામાં ટેટીનું વાવેતર વધ્યું છે.

ડીસા શ્રેષ્ઠ
ડીસાની ટેટીની મીઠાશ હોવાથી તેની માંગ સારી રહે છે. બજાર ગરમ રહે છે. વિદેશમાં નિકાસ થાય છે. 2500 હેક્ટરમાં ટેટીનું વાવેતર માત્ર ડિસામાં જ થાય છે. ઉનાળુ ખેતીમાં શક્કર ટેટીનું વાવેતર માર્ચની શરૂઆતમાં કરી દેવામાં આવ્યું છે. બટાટા, બાજરી, મગફળીની ખેતી છોડીને ટેટીની ખેતી તરફ જઈ રહ્યાં છે. ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે. અમદાવાદ, જમ્મુ કશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને બીજા રાજ્યો તથા દુબઈ સુધી માલની નિકાસ થાય છે. રોજના 200 ટ્રક શક્કરટેટી અને તરબુચના રાજ્યની બહાર ડીસાથી જાય છે.

આખોલ ગામના ખેડુત રમશેભાઇ
ડીસા તાલુકાના નાની આખોલ ગામના ખેડુત રમશેભાઇએ ઉનાળું સીઝન ગોલ્ડન ગ્લોરી જાતની સક્કર ટેટીનું વાવેતર ટપક સિંચાઈથી કર્યું હતું. ઉનાળાના 60  દિવસમાં 1 વિઘા દીઠ રૂ.70 હજાર જેવું ઉત્પાદન મળે છે. એક બીયાંમાં 3 વેલા નીકળે છે. એક વેલાનું 18થી 20 નંગ ફળ થાય છે. એકરે 18થી 20 ટન સરેરાશ થઈ શકે છે. 1 કિલોના ભાવ રૂ.10થી 30 સુધી મળે છે.

ચંદાજી ગોળીયા ગામના ખેડૂત ખેતાજી
જૈવિક ખેતી અને દેશી છાણીયું ખાતર વાપરીને ડિસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેડૂત ખેતાજી સોલંકીએ 7 વીઘા જમીનમાં રૂ.1.21 લાખનો ખર્ચ કરી 130થી 140 ટન ગોલ્ડન ગ્લોરી શક્કર ટેટીનું ઉત્પાદન મેળવીને 2018માં રૂ.21 લાખની કમાણી કરી હતી. શક્કર ટેટીના વેચાણ માટે ખેડૂતોનો માલ ખેતરથી જ વેચાઈ જાય છે. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ ડીસામાં થવા લાગ્યો છે. અહીં દૂધ માટે ગાય અને ભેંસની સારી એવી સંખ્યા હોવાથી છાણીયા ખાતરનું સારું ઉત્પાદન થાય છે.[:en]Gandhinagar, 21 April 2023
Farmer Bharatbhai Patel of Vinjhuwada village has got a good crop of sweet potato along with pomegranate in his summer crop. The sugarcane bagasse which is ready in 70 to 90 days requires less water. 50 maunds of sugarcane can be produced from one bigha in 45 days. In the second phase, 200 to 250 maunds of sugarcane are harvested. The price of sweet potato is 18 to 24 rupees per kg.

flowering increases production
Bharatbhai has achieved mass production of sweet potato by intercropping Galgota-Hazarigal flower. Along with the additional income of flowers, there are fewer insects and thrips in the field. Bees come to suck the nectar from the flower, which increases pollination in pheasant crops. So the product comes in excess. The prices of flowers are good in summer.
A total of 5 thousand Hazarigal Galgota plants are planted in 5 bighas at a distance of four feet. Its market price is also around Rs 50 per kg. So there can be an income of about two to two and a half lakh rupees from Hazarigal Galgota.

plastic mulching
Most of the farmers cultivating sweet potatoes have been using plastic mulching. Due to which the moisture level in the soil remains. Less water is required. There is no need to condemn. The quality and production of Tati increases. The horticulture department of the state government provides assistance of Rs 16,000 per hectare to farmers for plastic mulching. Packing materials, plastic crates, weighing scales and water soluble fertilizers are also helpful for farmers who are doing drip farming.

Change
Vinjhuwada village of Mandal taluka is known for its pomegranate orchards. Pomegranate is planted in one thousand hectares. Sugarcane is also cultivated. Farmers have started horticulture after not getting adequate returns from kharif or ravi crops of cotton, groundnut. Mandal taluk has come first in terms of agriculture in Gujarat. Cultivation of sugarcane, pomegranate, amla, fennel, tuvar, okra, guar has started.

Sugarcane in Gujarat
In 2015, an area of 467 hectares was cultivated with a production of 5838 tonnes. In 2018, that plantation increased 10 times to 5 thousand hectares. This year it covers 7 thousand hectares in Banaskantha and 10 thousand hectares in Gujarat, 1 thousand hectares in Sabarkantha, 1 thousand hectares in Jamnagar, as calculated by the Department of Agriculture and Horticulture. 35 to 40 tonnes of sweet potato is produced per hectare. The cost of plantation per hectare is about one and a half lakh rupees.

Banaskantha
The farmers of Banaskantha are earning a lot of money by cultivating Potato, Papaya, Pomegranate, Saffron, Tadbach, Teti. Potato cultivation in Gujarat was introduced by a nomadic tribe in the Banas River of Disa. Earlier sugarcane and watermelon were grown in the Banas river. As the river dried up, the tradition of farming along the river was broken and from 2011 the fields started growing cash crop sugarcane. In 2008, some farmers here started growing tati after moving to Israel to learn agriculture. It has been 10-12 years and Teti plantation has increased in a decade.

Disha the best
Due to the sweetness of Disani Tetty, its demand is good. The market remains hot. exported overseas. Teti is cultivated in 2500 hectares in Disha alone. In summer sugarcane is cultivated in the beginning of March. They are leaving the cultivation of potato, millet, groundnut and going towards the cultivation of Teti. The soil of Deesa taluk is suitable for sweet potato. Goods are exported to Ahmedabad, Jammu Kashmir, Maharashtra, Madhya Pradesh, Rajasthan, Delhi and other states and Dubai. Daily 200 trucks of sweet potatoes and watermelons go out of the state from Disa.

Ramshebhai, a farmer from Horul village
Farmer Ramshebhai of Nani Khorul village of Disa taluka planted Golden Glory sugarcane in summer season with drip irrigation. About 70 thousand rupees are produced in one bigha in 60 days of summer. 3 vines grow from one seed. One vine bears 18 to 20 fruits. On an average it can be 18 to 20 tonnes per acre. The price of 1 kg ranges from Rs 10 to Rs 30.

Chandaji is a farmer from Golalaya village
Farmer Solanki Farmer Khetaji Solanki of Chandaji Golalaya village of Disha taluka earned Rs 21 lakh by producing 130 to 140 tonnes of Golden Glory sugarcane in 2018 by using organic farming and indigenous manure, spending Rs 1.21 lakh on 7 bighas of land. For the sale of sugarcane, the goods of the farmers are sold from the farm itself. Organic fertilizers like cow dung, cow urine have started being used more in the district. There is a good number of cows and buffaloes for milk, so there is a good production of gram fertilizer.[:hn]गांधीनगर, 21 अप्रैल 2023
विन्झुवाड़ा गांव के किसान भरतभाई पटेल की ग्रीष्मकालीन फसल में अनार के साथ-साथ शकरकंद की भी अच्छी फसल हुई है। 70 से 90 दिन में तैयार होने वाली गन्ने की टाटी में कम पानी की जरूरत होती है. एक बीघा से 45 दिन में 50 मन गन्ना पैदा किया जा सकता है। दूसरे चरण में 200 से 250 मन गन्ने की कटाई होती है। शकरकंद का भाव 18 से 24 रुपये प्रति किलो है।

पुष्पन से उत्पादन में वृद्धि होती है
भरतभाई ने गलगोटा – हजारीगल फूल की इंटरक्रॉपिंग करके शकरकंद का बड़े पैमाने पर उत्पादन हासिल किया है। फूलों की अतिरिक्त आय के साथ-साथ खेत में कीड़े और थ्रिप्स कम होते हैं। मधुमक्खियां फूल से रस चूसने के लिए आती हैं, जिससे तीतर की फसल में परागण बढ़ता है। तो उत्पाद अधिक आता है। गर्मियों में फूलों के दाम अच्छे होते हैं।
5 बीघे में चार फीट की दूरी पर कुल 5 हजार हजारीगल गलगोटा के पौधे रोपे जाते हैं। इसकी बाजार कीमत भी करीब 50 रुपए किलो है। तो हजारीगल गलगोटा से करीब दो से ढाई लाख रुपए की आमदनी हो सकती है।

प्लास्टिक मल्चिंग
शकरकंद की खेती करने वाले अधिकांश किसान प्लास्टिक मल्चिंग का उपयोग करते रहे हैं। जिससे मिट्टी में नमी का स्तर बना रहता है। कम पानी की आवश्यकता होती है। निंदा करने की कोई जरूरत नहीं है। टाटी की गुणवत्ता और उत्पादन में वृद्धि होती है। राज्य सरकार का उद्यानिकी विभाग प्लास्टिक मल्चिंग के लिए किसानों को 16,000 रुपये प्रति हेक्टेयर की सहायता प्रदान करता है। पैकिंग सामग्री, प्लास्टिक के क्रेट, तौल कांटे और जो किसान ड्रिप फार्मिंग कर रहे हैं, उन्हें भी पानी में घुलनशील उर्वरकों में मदद मिलती है।

परिवर्तन
मंडल तालुका का विन्झुवाड़ा गांव अपने अनार के बागों के लिए जाना जाता है। अनार एक हजार हेक्टेयर में लगाया जाता है। गन्ने की भी खेती होती है। किसानों ने कपास, मूंगफली की खरीफ या रवी फसलों में पर्याप्त प्रतिफल न मिलने पर बागवानी शुरू कर दी है। मंडल तालुक गुजरात में कृषि के मामले में पहले स्थान पर आ गया है। गन्ना, अनार, आंवला, सौंफ, तुवर, भिंडी, ग्वार की खेती शुरू हो गई है।

गुजरात में गन्ना
2015 में 467 हेक्टेयर क्षेत्र में खेती की गई थी जिसमें 5838 टन उत्पादन हुआ था। 2018 में वह पौधारोपण 10 गुना बढ़कर 5 हजार हेक्टेयर हो गया। इस साल यह बनासकांठा में 7 हजार हेक्टेयर और गुजरात में 10 हजार हेक्टेयर, साबरकांठा में 1 हजार हेक्टेयर, जामनगर में 1 हजार हेक्टेयर, कृषि और बागवानी विभाग द्वारा गणना की जाती है। प्रति हेक्टेयर 35 से 40 टन शकरकंद का उत्पादन होता है। प्रति हेक्टेयर पौधरोपण लागत करीब डेढ़ लाख रुपए है।

बनासकांठा
बनासकांठा के किसान आलू, पपीता, अनार, केसर, तड़बच, टेटी की खेती कर खूब पैसा कमा रहे हैं। गुजरात में आलू की खेती दिसा की बनास नदी में एक खानाबदोश जनजाति द्वारा शुरू की गई थी। पहले बनास नदी में गन्ना और तरबूज उगाए जाते थे। जैसे ही नदी सूख गई, नदी के किनारे खेती की परंपरा टूट गई और 2011 से खेतों में नकदी फसल गन्ना उगाना शुरू कर दिया। 2008 में, यहाँ के कुछ किसानों ने कृषि सीखने के लिए इज़राइल जाने के बाद टेटी उगाना शुरू किया। 10-12 साल हो गए हैं और एक दशक में टेटी का पौधारोपण बढ़ गया है।

दिसा द बेस्ट
दिसानी टेट्टी के मीठे होने के कारण इसकी डिमांड अच्छी रहती है. बाजार गर्म रहता है। विदेशों में निर्यात किया। केवल दिसा में ही 2500 हेक्टेयर में टेटी की खेती होती है। गर्मियों में गन्ने की खेती मार्च की शुरुआत में की जाती है। वे आलू, बाजरा, मूंगफली की खेती छोड़कर टेटी की खेती की ओर जा रहे हैं। शकरकंद के लिए दिसा तालुक की मिट्टी उपयुक्त है। अहमदाबाद, जम्मू कश्मीर, महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान, दिल्ली और अन्य राज्यों और दुबई में माल निर्यात किया जाता है। दिसा से रोजाना 200 ट्रक शकरकंद और तरबूज राज्य से बाहर जाते हैं।

होरूल गांव के किसान रामशेभाई
दिसा तालुका के नानी खोरूल गांव के किसान रामशेभाई ने ड्रिप सिंचाई के साथ गर्मी के मौसम में गोल्डन ग्लोरी गन्ना लगाया। गर्मी के 60 दिन में एक बीघा में करीब 70 हजार रुपये की पैदावार होती है। एक बीज में 3 बेलें उगती हैं। एक बेल पर 18 से 20 फल लगते हैं। औसतन 18 से 20 टन प्रति एकड़ हो सकता है। 1 किलो की कीमत 10 रुपये से लेकर 30 रुपये तक है।

चंदाजी गोलालय गांव के किसान हैं
दिसा तालुका के चंदाजी गोलालय गांव के किसान सोलंकी किसान खेताजी सोलंकी ने 7 बीघा जमीन पर 1.21 लाख रुपये खर्च कर 2018 में जैविक खेती और देशी खाद का इस्तेमाल कर 130 से 140 टन गोल्डन ग्लोरी गन्ने का उत्पादन कर 21 लाख रुपये कमाए. गन्ने की बिक्री के लिए किसानों का माल खेत से ही बेचा जाता है। जिले में गोबर, गोमूत्र जैसी जैविक खादों का अधिक प्रयोग होने लगा है। यहां दूध के लिए गाय-भैंसों की अच्छी संख्या है, इसलिए यहां चने की खाद का अच्छा उत्पादन होता है।[:]