[:gj]રાજય સરકાર ધ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી થનારા જંત્રી ભાવ અંગે[:en]Regarding implementation of jantri price by the state government from 15/04/2023[:hn]राज्य सरकार द्वारा दिनांक 15/04/2023 से जंत्री मूल्य लागू किये जाने के संबंध में[:]

[:gj]ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની
જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય
તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે
મુજબ અમલમાં મૂકવામાં આવશે.
(૧) રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો
બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ.
(ર) આ દરોમાં
(ક) ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ
(ખ) જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું,
ઓફીસના ભાવ બે ગણાના બદલે ૧.૫ ગણા (દોઢા) કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ
(ગ) જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો
તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં
આવે છે.
(૩) પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત
ખેતીથી – ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા
(૪) પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં
આવશે.
(૫) જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની
અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
(૬) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ
દરથી રકમ વસુલવામાં આવશે.
(૭) પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી
અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

ઝોન RAH ઝોન Residential R1

Residential
R2

TOZ Tall
Building

પ૦
ચો.મી.
સુધી
પ૦ થી
૬૬
ચો.મી.

૬૬ થી
૯૦ ચો.મી.

જંત્રીની
ટકાવારી
૫% ૧૦% ૨૦% ૩૦% ૩૦% ૩૦% ૪૦%[:en]FOR EFFECTIVE IMPLEMENTATION OF SECTION 3 R-A OF GUJARAT STAMP ACT 1958 IN THE STATE OF GUJARAT
Decision to increase the prices of lands/immovable properties Jantri (annual details of rates) 2011
It was decided to implement from 15/04/2023. Now jantri price down by state government from 15/04/2023
Will be implemented accordingly.
(1) Jantri (annual return rate) in the state-2011 dt. Rates of agricultural and non-agricultural land from 02/04/2023
Doubling and its implementation before 01.09.2019 from 15/04/2023. Resolved by resolution dated 11/2/2023.
(R) at these rates
(a) Keeping the rates of agricultural and non-agricultural land double
(b) when the composite rate (combined rate of land + construction) should be 1.8 times the residential rate instead of twice,
Office prices to be 1.5 times (two and a half) instead of two times and shop prices to be kept unchanged at two times.
(c) date of issue in respect of Jantri. According to the guideline dated 18/4/2011, the fixed rates for different types of construction
DT. Now it’s doubled from 4/2/23 instead of DT. It has been resolved to double this rate by 1.5 times from 15/4/2023
is coming.
(3) talk of reducing the rate of premium
From Krishi – Krishi has decided to charge 20% premium instead of 25%.
It has been decided to charge 30% premium instead of 40% from agriculture-non-agriculture.

FSI paid so following decisions were taken
(4) In case the scrutiny fee is paid in the plan approval process, the FSI is paid as per the old system. found
will come
(5) In cases where the scheme is passed and in the case of ongoing installments of payment of FSI Rs.
Paid impact will not apply in FSI.
(6) In cases where TDR is used in Chapters as per the old system as prescribed at that time
The amount will be recovered at the rate.
(7) Paid FSI. The percentage of jantri for recoverable amount as per new jantri in circle mentioned in below table
Fee will be charged accordingly as indicated.[:hn]गुजरात राज्य में गुजरात स्टाम्प अधिनियम 1958 की धारा 3 आर-ए के प्रभावी कार्यान्वयन के लिए राज्य
जमीनों/अचल संपत्तियों के दाम बढ़ाने का फैसला जंत्री (दरों का वार्षिक विवरण) 2011
15/04/2023 से लागू करने का निर्णय लिया गया। अब राज्य सरकार द्वारा 15/04/2023 से जंत्री मूल्य नीचे
अनुसार क्रियान्वित किया जाएगा।
(1) राज्य में जंत्री (वार्षिक विवरणी दर)-2011 दि. दिनांक 02/04/2023 से कृषि एवं गैर कृषि भूमि की दरें
दिनांक 15/04/2023 से दिनांक 01.09.2019 से पूर्व दुगुनी एवं इसका क्रियान्वयन। संकल्प दिनांक 11/2/2023 द्वारा निराकरण किया गया।
(आर) इन दरों में
(ए) कृषि और गैर-कृषि भूमि की दरों को दो गुना रखना
(ख) जब समग्र दर (भूमि + निर्माण की संयुक्त दर) में आवासीय दर दो बार के बजाय 1.8 गुना होनी चाहिए,
कार्यालय की कीमतों को दो गुना के बजाय 1.5 गुना (ढाई) करना और दुकान की कीमतों को दो गुना पर अपरिवर्तित रखना।
(सी) जंत्री के संबंध में जारी करने की तिथि। गाइड लाइन दिनांक 18/4/2011 के अनुसार विभिन्न प्रकार के निर्माण हेतु निर्धारित दरें
डीटी। अब डीटी के बजाय 4/2/23 से दोगुना हो गया है। इस दर को 15/4/2023 से 1.5 गुना (दोगुना) करने का संकल्प लिया गया है
आ रहा है।
(3) प्रीमियम की दर कम करने की बात
कृषि से – कृषि ने 25% के बजाय 20% प्रीमियम चार्ज करने का निर्णय लिया है।
कृषि-गैर-कृषि से 40% के स्थान पर 30% प्रीमियम वसूलने का निर्णय लिया गया है।

भुगतान किया गया एफएसआई इसलिए निम्नलिखित निर्णय लिए गए
(4) योजना पारित करने की प्रक्रिया में स्क्रूटनी शुल्क का भुगतान किए जाने की स्थिति में पुराने तंत्र के अनुसार एफएसआई का भुगतान किया जाता है। बरामद
आएगा
(5) ऐसे मामलों में जहां योजना पारित की जाती है और एफएसआई रुपये के भुगतान की चालू किस्तों के मामले में
भुगतान किया गया प्रभाव एफएसआई में लागू नहीं होगा।
(6) उन मामलों में जहां टीडीआर का उपयोग उस समय बताए गए पुराने तंत्र के अनुसार अध्यायों में किया जाता है
दर से राशि वसूल की जाएगी।
(7) पेड एफएसआई। नीचे तालिका में उल्लिखित अंचल में नवीन जंत्री के अनुसार वसूली योग्य राशि के लिए जंत्री का प्रतिशत
तदनुसार संकेत के अनुसार शुल्क लिया जाएगा।[:]