[:gj]રૂ.9 હજાર કરોડની 535 વીઘા ભગવાન શિવની જમીનનું ગાંધીનગરમાં કૌભાંડ[:en]Scam of 535 bighas of land worth Rs 9 thousand crore in Gandhinagar[:hn]गांधीनगर में 9 हजार करोड़ रुपये की भगवान शिव की 535 बीघे जमीन घोटाला[:]

[:gj]Scam of 535 bighas of land worth Rs 90 thousand crore in Gandhinagar, गांधीनगर में 90 हजार करोड़ रुपये की 535 बीघे जमीन का घोटाला

દિલીપ પટેલ

અમદાવાદ, 18 ઓગષ્ટ 2023

ગાંધીનગર અને અમદાવાદ શહેરની હદ પર આવેલા કોટેશ્વર ગામની જમીન પર અંદાજે 535 વીઘા જમીન પર 9 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો ખટલો હતો.

પ્રથમ તબક્કાના કૌભાંડમાં જમીન ત્રણ સર્વે નંબરની 221 વીઘા અને બીજા તબક્કામાં નવો સર્વે નંબર 247 ઊભો 314 વીઘા જમીન મળીને 535 વીઘા જમીન કોટેશ્વર મંદિર ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી. સરકારી જમીન ખાનગી કરી દેવામાં આવી હતી. તે જમીન બિનખેતી કરી દેવમાં આવી હતી. પછી જમીન ગુજરાતના મોટા ઉદ્યોગ હાઉસને વેંચી દેવામાં આવી છે. તે અંગેનો વાંધો ગાંધીનગર કલેક્ટર સમક્ષ પડેલો છે. સરકારી જમીન તો વેંચી મારી પણ સાબરમતી નદી પણ આ ઉદ્યોગપતિને વેંચી મારી છે. હવે એ જ જમીન સરકાર પોતે ખરીદ કરી રહી છે, અમદાવાદ અને ગાંધીનગરનો રિવરફ્રંટ બનાવવા માટે.

રિલાયંસના નીતા અંબાણી

આ મંદિર એટલું પવિત્ર છે કે અહીં રિલાયંસના માલિક મુકેશ ધીરૂભાઈ અંબાણીના પત્ની નીતા અંબાણી દર્શન કરવા માટે ખાસ ગયા હતા. તેઓ નજીકમાં જ આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા આવ્યા હતા. નીતા અંબાણી મંદિરમાં આવ્યા બાદ કૌટેશ્વર મંદિરની આસપાસની જમીનના ભાવ 4 ગણા થઈ ગયા છે. તેથી ગામના લોકો ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે અહીં નીતા અંબાણી વારંવાર આવે અને ક્રિકેટ સ્ટેડિયમ નજીક હોવાથી ઓલંપિક નગર બનાવવા અહીં જમીન ખરીદો. જેથી ગામ લોકોની જમીનોના ભાવ પણ વધે.

ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ

ગુજરાતનું અત્યાર સુધીનું આ સૌથી મોટું જમીન કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. મોટા ઉદ્યોગપતિની કંપની તેમાં સંડોવાયેલી હોવાથી તેની સામે કોઈ બોલવા તૈયાર નથી. છાપા અને ટીવીના માલિકો પણ મૌન છે. રાજનેતાઓ મૌન છે. સમાજિક સ્થાઓ મૌન છે. કોટેશ્વર ગામના લોકો લડતાં હતા. હવે તેમાંના ઘણાં લોકો મૌન થઈ ગયા છે. મંદિરના ટ્રસ્ટીઓ તો પહેલાંથી જ મૌન છે.

જમીન ખોટી રીતે આપી દેવાઈ હોવાના દાવા સાથે કલેક્ટર કચેરીમાં અરજી થઈ હતી. કોટેશ્વર ગામના કેટલાક રહીશોએ કલેક્ટરને પુરાવા રજૂ કરીને ખોટી રીતે આપી દેવાયેલી જમીન પરત લેવા માંગ કરી હતી.

કોટેશ્વર ગામની જુના સરવે નંબર 13, 151,152 જમીનો સાથે જ બિનઆકારી અને બિન માપણીવાળી જમીન અને સાબરમતી નદીતટની અને કોતરની 300 વીઘા જમીન છે. આ તમામ જમીનો હડક કરી જવા પ્રયત્નો થયા હતા.

મામલતદાર

ગાંધીનગર મામલતદાર સરકારી જમીનો હોવાનું જાણતાં હોવા છતાં તેને ખાનગી માલિકીની બનાવી દેવા મોટું કૌભાંડ કરેલું હતું. મામલતદારે સત્તાની ઉપરવટ જઈ સરકારી રેકર્ડ પર સુધારો કર્યો હતો. જેમાં નોંધ નંબર-1511 અને 1513 પાડવામાં આવેલા હતા.

વડી અદાલત

વડી અદાલત દ્વારા 31 ઓગસ્ટ 2018ના રોજ ભૂતપૂર્વ ઈનામદારની અરજી મંજૂર કરી હતી, જેમાં જૂના સરવે નંબર-13, 151, 152 નંબરની જમીન ઈનામદારની હોવાનું ઠરાવ્યું હતું. હુકમ કર્યો તે ત્રણેય સરવે નંબરની જમીનનું ક્ષેત્રફળ અંદાજે 53 હેક્ટર છે. તેનાથી બમણી સરકારી જમીનની માપણી કરી દેવાઈ હોવાનો દાવો કરાયો હતો. વધારાની જમીન પણ ખોટી રીતે હડપ કરી જવા માપણી કરાવેલી હોવાની રજૂઆત કરી હતી.

DIRLએ કોઈ પ્રકારની માપણી કરી જ નથી

નવો સરવે નંબર ઊભો કરવા ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રિકોર્ડ (DIRL) પાસે કોઈ જ પ્રકારની માપણી કરાવાઈ નથી. નિયમ મુજબ કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. આ બાબતે DIRLએ જાહેર કર્યું હતું કે, , સરવે નંબર 247 સંદર્ભમાં તમામ રેકોર્ડ ગાંધીનગરના મામલતદારે તૈયાર કર્યા હતા.

બીન નંબર જમીન

જમીન આકારબંધ અને બિનનંબરી હોવાનું માણપી ખાતાએ માપણી પત્રકમાં લખેલું છે.

અદાલતનો હુકમ જુના સરવે નંબર-13, 151, 152 અંગેની બાબત બને છે. તેમાં બીજી જાહેર હેતુવાળી સાર્વજનીક જમીન, જાહેરમાર્ગ, ગામતળ, વાઘા-કોતર વહેણ કે નદીતટવાળી જમીનનો ઉલ્લેખ નથી. તેમ છતાં આવી જમીનોની નિયત હિસ્સા ફોર્મ નં-4માં માણપી કરવામાં આવી છે તે અદાલતના હુકમમાં દર્શાવેલું નથી. આ જમીનો બિનઆકારી અને બિનનંબરી હોવા છતાં જમીનો નવા રિ-સરવે નં-247નું હોવાનું ઉપજાવીને સુધારા હુકમો થયો હોવાનો દાવો થયો હતો.

વાંધા અરજી થઈ હોવા છતાં તેને તકરારી જાહેર કરાઈ ન હતી.

નોંધ પાડી

વડી અદાલતના હુકમ બાદ મામલતદાર દ્વારા નોંધ નં-1511થી હુકમ કરાયો હતો. જેમાં કોટેશ્વરની 564 ગુંઠા જમીન સનદથી 1864માં કોટેશ્વર મહાદેવને અપાઈ હતી. દેવસ્થાન ઈનામી નાબૂદી અધિનિયમ 1969 અમલમાં આવતા જમીન ગામ દફતર થઈ હતી. જેને વડી અદાલતે હુકમ કરતાં રેકર્ડ મુજબ અમલ કરવા હુકમ કરાયો હતો. આ હુકમ પછી નોંધ નં-1513થી સુધારા હુકમ કરાયો હતો. જેમાં સરવે-બ્લોક નં-247 વાળી જમીનમાં યોગ્ય અસર આપી ક્ષેત્રફળ 74251722ની જગ્યાએ 745457 ચો. મી. કરવા તથા જમીનના ઉપયોગમાં કોતરના બદલે ખુલ્લી જમીન લખવા સુધારા હુકમ કરાયો હતો. જેની સામે 25 મે 2021ના રોજ વાંધા અરજી કરાઈ હતી, જેને પરંતુ તેને તકરારી નોંધવામાં આવેલી નથી. જેથી જાહેર હીતમાં નોંધ રદ કરવા માંગણી કરાઈ હતી.

વડી અદાલતનો આદેશ

જૂના સરવે નંબર-13, 151, 152 અંગે પણ અદાલતમાં બીજી અરજી કરાઈ હતી. જુના સરવે નંબર-13,151, 152 અંગે વડી અદાલતે 2018માં મંદિર ટ્રસ્ટ તરફનો હુકમ કર્યો હતો.

1969ના કાયદો

ગુજરાતમાં 1969માં દેવસ્થાન ઈનામ નાબૂદી કાયદો અમલી કર્યો હતો. જેની સામે દેવસ્થાન ટ્રસ્ટોએ વડી અદાલતમાં દાવો કર્યો ત્યારે 1970માં નામંજૂર કરી હતી. 1974માં દેશની સર્વેચ્ચ અદાલતે ઈનામદારો – ટ્રસ્ટોનો દાવો કાઢી નાંખ્યો હતો.

1977માં કાયદામાં સુધારો થતાં ફરીથી વડીઅદાલત અને પછી સર્વોચ્ચ અદાલતમાં દાવો નિકળી ગયો હતો. આથી 2018માં ગુજરાત વડી અદાલતે જે ચૂકાદો આપ્યો છે તે કાયદેસરનો ન હોવાથી આ ચૂકાદો રદ થવાને પાત્ર હોવાનું ગામના લોકો માને છે.

વિવાદ

કોટેશ્વરના ત્રણ સર્વે નંબરોની 221 વીઘા જમીનો વિવાદ થયો હતો. આ જમીન બિન નંબરી, ખરાબાની, ગૌચરની હોવા છતાં ખાનગી ટ્રસ્ટના નામે કરાઈ હતી. બે તબક્કામાં જમીન એક જ ટ્રસ્ટને આપી દેવાઈ હતી. બીજી 314 વીઘા જમીન આપી દેવામાં આવી હતી.

221 વીઘા નદીની, ખરાબાની જમીનો ટ્રસ્ટના ખાનગી ખાતામાં આવી ગયા બાદ કોટેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની દાનત બગડી હતી.

બીજી જમીન પણ આપી

વડીઅદાલતના ઓગષ્ટ 2018માં આવેલા ચૂકાદાનો આધાર લઈને નદી પટની વધુ 314 વીઘા જમીન પણ ટ્રસ્ટના નામ પર ચઢાવી દેવાઈ હતી.

તમામ જમીનો ઘણા વર્ષોથી સરકારી નોંધમાં સરવે નંબર વગરની બિન નંબરી હતી. પોત-ખરાબાની, નદી પટની વહેણની જમીન છે. તેમજ કોતર અને વરસાદી પાણીના વહેણ માટેની જમીન છે. જે ખાડા ટેકરા ધરાવે છે.

મામલતદારે સત્તા બહાર નવો સર્વે નંબર 247 ઊભો કરી દીધો હતો. જેની નોંધ પાડી હતી. નવા સર્વે નંબરમાં 74-54-57 એટલે કે 184 એકર જમીનને ટ્રસ્ટના નામે કરી દેવાઈ હતી.

કૌભાંડમાં કેટલાક અધિકારીઓ ભળી ગયા હતા. રાજકારણી પણ હતા. ગુજરાતના એક વગદાર ઉદ્યોગપતિ તેની પાછળ હતા. બે તબક્કામાં ટ્રસ્ટને જમીન આપી દીધી હતી. કોઈની સૂચનાથી મનઘડંત અહેવાલો અપાયા છે.

અદાલતની આંખમાં ધૂળ નાખીને ભૂમાફિયાઓએ જમીનનુ મોટું કૌભાંડ કર્યું હતું. તમામ પુરાવાઓ છતા સરકારી તંત્ર સદંતર મૌન રહ્યું હતું.

ઉપજાવી કાઢેલા સર્વે નં.247 સામે ગામલોકોએ અપીલ કરી પણ કાર્યવાહી થઈ નથી. લોકોએ આગળ કાર્યવાહી કરી હતી.

નદી કાંઠા વિકાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટના ફેઝ-2ના કામમાં જમીન સંપાદનની ગૂંચ ઊભી થવાના કારણે કામમાં વિઘ્ન આવે તેવી શક્યતા છે. રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવા સાબરમતી નદીના બંને છેડે મ્યુનિ. દ્વારા પૂરજોશમાં કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સાબરમતીના કિનારે અને ગાંધીનગરમાં આવતા કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીની જમીનને લઈ વિવાદ શરૂ થયો છે.

રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ શરૂ થવાનું છે તે નદીની જગ્યા છે. આ જગ્યા પર મંદિર ટ્રસ્ટ દ્વારા ખોટો સરવે નંબર ઊભો કરી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષે સરકારને લખેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2018માં રિવરફ્રન્ટ ફેઝ-2 માટે ગાંધીનગરના કોટેશ્વર અને ભાટ ગામની આશરે બે લાખ ચોરસ મીટરની જમીનની દરખાસ્ત મુકાય હતી. રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ આગળ વધતાં ધ્યાને આવ્યું હતું કે, કોટેશ્વર મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સરવે નંબર 247 મેળવ્યો છે. ઉપરાંત સરવે નંબરનો 7/12માં પણ સમાવેશ કરી દેવાયો હતો. SRFDCLના અધ્યક્ષ કેશવ વર્મા પણ પછી મૌન બની ગયા હતા.

હવે અમદાવાદ મહાનગર પાલિકા પોતે આ જમીન નદી કાંઠા વિકાસ માટે ખરીદ કરવી પડે એવી હાલત છે.

કોટેશ્વર મંદિરના સંચાલકો પણ મૌન બની ગયા હતા.

ગાંધીનગર જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાને આંબી રહયા છે ત્યારે ખેડૂતોની આ મહામુલી જમીન પચાવી પાડવા માટે ભુમાફિયાઓ સક્રિય થયા છે અને બોગસ દસ્તાવેજો બનાવી જમીનમાં વિવાદ ઊભો કરતાં હોય છે.

ગાંધીનગરમાં બેઠેલી સરકાર અને અધિકારીઓ આ તમામ ઘટનાઓ મુકપ્રેક્ષક બનીને જોઈ રહયા છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના નામે બોગસ બાનાખત કરી એક ચોકકસ ટોળકી અદાલતમાં દાવા દાખલ કરી રહી છે.[:en]Dilip Patel

Ahmedabad, 18 August 2023

A scam took place on 535 bighas of land worth about 9 thousand crores in Koteshwar village situated on the border of Gandhinagar and Ahmedabad city. The land of Koteshwar Mahadevhas been sold by the saffron government claiming to be a Hindu.

In the first phase of the scam, 221 bighas of three survey numbers and in the second phase 314 bighas of new survey number 247, 535 bighas of land were given to Koteshwar Temple Trust. Government land was privatised. That land came to God. Then the land is being sold to a big industrial house in Gujarat. An appeal in that regard has been placed before the Gandhinagar Collector. The government land was sold, but the Sabarmati river was also sold to this businessman. Now, out of the same land, 2 lakh square meters of land is required to be purchased by the government itself to make the riverfront of Ahmedabad and Gandhinagar.

Nita Ambani of Reliance

The Koteshwar temple is so sacred that Nita Ambani, wife of Reliance owner Mukesh Dhirubhai Ambani, specially came here to darshan visit. They had come to watch a cricket match at the world’s largest cricket stadium nearby. After Nita Ambani’s visit to the temple, the land prices around the Kouteshwar temple have increased 4 times. So the people of the village pray to Lord Shiva that Nita Ambani should come here often and buy land here to build an Olympic city, as the cricket stadium is nearby. Due to which the value of the land of the villagers will also increase.

Gujarat’s biggest land scam

It is being considered as the biggest land scam of Gujarat so far. Due to the involvement of a big business company in this, no one is ready to speak against it. Print and TV media owners are also silent. Politicians are silent. Social spaces are silent. The people of Koteshwar village were fighting, now many of them have become silent. The trustees of the temple are already silent. Still, there is hope that the land should remain with the village panchayat. Many people are fighting for this.

By giving an application in the collector’s office, it was claimed that the land was wrongly given. Some residents of Koteshwar village have submitted evidence-documents to the collector and demanded to get back the wrongly allotted land.

Old Survey No. 13 of Koteshwar village includes 151152 of land as well as raw and unsurveyed land and 300 bighas of Sabarmati river bank and rugged land. Attempts were made to take illegal possession of all these lands.

Mamlatdar

The Gandhinagar Mamlatdar did a big scam to make it a private property, while he knew it was government land. The Mamlatdar made every effort to falsify the official record. In which note number-1511 and 1513 were issued.

High-court

On August 31, 2018, the High Court, while accepting the petition of former Inamdar, said that the old survey number-13, 151, 152 belong to Inamdar. The area of all the three survey serial numbers ordered is large. The Inamdar Act is of 1961, it has just been implemented. To benefit someone It was claimed that double the government land has been given. The additional land was also alleged to have been wrongly measured to grab it.

DIRL did not measure

No survey has been done with the District Inspector of Land Records (DIRL) to create a new survey number. Collector’s permission will have to be taken as per rules. In this regard DIRL declared that all the records in respect of Survey No. 247 were prepared by the Mamlatdar of Gandhinagar.

Land of bean survey no.

It is recorded in the survey sheet that the land is shapeless and numberless.

The order of the court is regarding the old survey number-13, 151, 152. It does not refer to public land for other public purposes, public road, village land, Wagah-Kotar stream or coastal land. However, the court order does not mention that the prescribed portion of such lands has been allotted in Form No. 4. Though these lands were shapeless and numberless, it was claimed that the revision orders were passed stating that these lands belonged to the new Resurvey No. 247.

Though the objection was filed, it was not declared as moot.

Law

Following the order of the High Court, the order was passed by the Mamlatdar under note number-1511. In which 564 Guntha land of Koteshwar was given to Koteshwar Mahadev in 1864. The land gram office came into effect after the Devasthan Inami Abolition Act, 1969 came into force. Which was ordered to be executed as per the order of the High Court. After this order, an amendment order was issued through note number 1513. In which the area of the land with survey-block number-247 is 745457 sq. instead of 74251722 with due effect. Against which objection was filed on 25 May 2021, but no objection has been filed. That’s why a demand was made to cancel the note in public interest. It is alleged that the Devasthan Prize Abolition Act has been misused.

High-court order

Regarding the old survey number-13, 151, 152, another application was also filed in the court. In 2018, the High Court passed an order in favor of the temple trust regarding the old survey number-13,151, 152.

Act of 1969

In 1969, the Devasthan Inam Abolition Act was implemented in Gujarat. Against which the Devasthan Trust filed a claim in the High Court in 1970, then they refused. In 1974, the Supreme Court of the country rejected the claim of the Inamdars-Trusts.

As soon as the law was amended in 1977, the case arose again.

went to the High Court and then to the Supreme Court. Therefore, the people of the village believe that the decision given by the Gujarat High Court in 2018 is not legal and should be cancelled.

Controversy

221 bigha land of three survey numbers of Koteshwar was disputed. This land was named after a private trust even though it was non-numerical, khabara and gauchar. The land was given to the same trust in two phases. Another 314 bighas of land was given.

After 221 Vidha land Koteshwar Temple Trust, the land of Bigha river, Bara came into the personal account of the trust. The donation of the trustees was destroyed.

Second land was also given

Based on the August 2018 decision of the High Court, 314 bighas of land on the banks of the river was also transferred in the name of the trust.

All the land was marked without survey number in government records for many years. Kharba and river bed are given. Apart from this, there are pits and land for the flow of rain water. In which there are pit mounds.

Mamlatdar raised a new survey number 247 out of authority. Which was noted. The new survey number 74-54-57 means 184 acres of land was given in the name of the trust.

Some officials were involved in the scam. He was also a politician. Behind him was a big businessman from Gujarat. The land was given to the trust in two phases. The fake report has been given at someone’s behest.

By throwing dust in the eyes of the court, the land mafia had done a big land scam like Jamnagar. Despite all the evidence, the government machinery remained completely silent. Because he is a well-known industrialist and landlord of Gujarat. He is his own mango orchardist. Many a times he used to visit Narendra Modi in Gandhinagar in Vibrant Gujarat.

Villagers appealed against survey number 247, but no action was taken. People took further action.

River bank development

The work of Riverfront Phase-II is likely to get hampered due to land acquisition issues. To extend the riverfront up to Indira Bridge at either end of the Sabarmati River, Mun. Where the work has started on the Sabarmati coast and on the land of Koteshwar Mahadev Temple in Gandhinagar, the dispute has also started.

Riverfront Phase-II is the riverfront where the work is about to begin. In a letter written to the government on behalf of the chairman of the Sabarmati Riverfront Development Corporation, it has been alleged that the temple trust has grabbed the land at this place by making a wrong survey number.

In August 2018, about two lakh square meters of land in Gandhinagar’s Koteshwar and Bhat villages was proposed for Riverfront Phase-II. As the work of Riverfront Phase-2 progressed, it was observed that Koteshwar Temple has acquired a new survey number 247 on river land this year. Along with this, the survey number was also included in 7/12. SRFDCL chairman Keshav Verma also became silent later. Amdavad’s riverfront company will have to buy out of 2 lakh square meters of land.

Now this land has to be bought by the Ahmedabad Municipal Corporation for river bank development.

When the prices of land in Gandhinagar district are reaching crores of rupees, criminals have become active to grab this precious land of farmers and are creating disputes in the land by creating fake documents.

BJP’s former Chief Minister Vijay Rupani and Chief Minister Bhupendra Patel’s government, Narendra Modi’s government at the Center and officials sitting in Gandhinagar are watching all these incidents as spectators.(translated by google from Guajarati on this site)[:hn]दिलीप पटेल

अहमदाबाद, 18 अगस्त 2023

गांधीनगर और अहमदाबाद शहर की सीमा पर स्थित कोटेश्वर गांव की करीब 9 हजार करोड़ के 535 बीघे जमीन पर  घोटाला हुआ।  कोटेश्वर शिव भगवान कि जमीन हिंदु होने के दावे करने वाली भगवा सरकारने बेची है।

घोटाले के पहले चरण में तीन सर्वे नंबर की 221 बीघे और दूसरे चरण में नए सर्वे नंबर 247 की 314 बीघे, 535 बीघे जमीन कोटेश्वर मंदिर ट्रस्ट को दे दी गई. सरकारी जमीन का निजीकरण कर दिया गया. वह भूमि भगवान के पास आ गयी। फिर जमीन गुजरात के एक बड़े औद्योगिक घराने को बेच दी जा रही है. उस संबंध में अपील गांधीनगर कलेक्टर के समक्ष रखी गई है। सरकारी जमीन तो बिक गई, लेकिन साबरमती नदी भी इस कारोबारी को बेच दी गई. अब वही जमीन में से 2 लाख स्क्वेयर मिटर जमीन अहमदाबाद और गांधीनगर का रिवरफ्रंट बनाने के लिए सरकार खुद खरीद की जरूरत हो रही है.

रिलायंस के नीता अंबानी

कोटेश्वर मंदिर इतना पवित्र है कि रिलायंस के मालिक मुकेश धीरूभाई अंबानी की पत्नी नीता अंबानी यहां खास तौर पर दर्शन करने पहुंची थीं। वे पास के दुनिया के सबसे बड़े क्रिकेट स्टेडियम में क्रिकेट मैच देखने आए थे। नीता अंबानी के मंदिर में आने के बाद कौटेश्वर मंदिर के आसपास की जमीन की कीमतें 4 गुना बढ़ गई हैं। इसलिए गांव के लोग भगवान शिव से प्रार्थना करते हैं कि नीता अंबानी अक्सर यहां आएं और ओलंपिक शहर बनाने के लिए यहां जमीन खरीदें, क्योंकि क्रिकेट स्टेडियम नजदीक है। जिससे ग्रामीणों की जमीन की कीमत भी बढ़ जाये।

गुजरात का सबसे बड़ा ज़मीन घोटाला

इसे गुजरात का अब तक का सबसे बड़ा जमीन घोटाला माना जा रहा है. इसमें एक बड़े कारोबारी की कंपनी शामिल होने के कारण कोई भी इसके खिलाफ बोलने को तैयार नहीं है। प्रिंट और टीवी मिडिया मालिक भी चुप हैं. राजनेता चुप हैं. सामाजिक स्थान खामोश हैं. कोटेश्वर गांव के लोग लड़ रहे थे, अब उनमें से कई चुप हो गए हैं। मंदिर के ट्रस्टी पहले से ही चुप हैं। फीर भी आश है कि जमीन गांव पंचायत के पास रहे। आस लिये कंई लोग लड रहे है।

कलेक्टर कार्यालय में आवेदन देकर दावा किया गया कि जमीन गलत तरीके से दी गयी है। कोटेश्वर गांव के कुछ निवासियों ने कलेक्टर को साक्ष्य-डोक्युमेन्ट प्रस्तुत कर गलत तरीके से आवंटित की गई जमीन वापस दिलाने की मांग की है।

कोटेश्वर गांव के पुराने सर्वे नंबर 13 में 151152 भूमि के साथ-साथ कच्ची और असर्वेक्षित भूमि और 300 बीघे साबरमती नदी तट और बीहड़ भूमि शामिल है। इन सभी जमीनों पर अवैध कब्ज़ा करने का प्रयास किया गया।

मामलतदार

गांधीनगर मामलतदार ने इसे निजी संपत्ति बनाने के लिए एक बड़ा घोटाला किया, जबकि उन्हें पता था कि यह सरकारी जमीन है। मामलातदार ने सरकारी रिकॉर्ड को गलत बनाने के लिए हर संभव प्रयास किया। जिसमें नोट नंबर-1511 और 1513 जारी किए गए।

उच्च न्यायालय

31 अगस्त 2018 को हाईकोर्ट ने पूर्व इनामदार की याचिका मंजूर करते हुए कहा कि पुराना सर्वे नंबर-13, 151, 152 इनामदार का है। आदेशित तीनों सर्वे क्रमांक भूमि का क्षेत्रफल बडा है। इनामदार कानुन 1961 का है, अभी ईसको लागु करवाया गया। किसीको फायदा देने के लिये। दावा किया गया कि दोगुनी सरकारी जमीन दी गयी है। अतिरिक्त भूमि को भी गलत तरीके से हड़पने के लिए मापी करने का आरोप लगाया गया।

डीआईआरएल ने कोई माप नहीं किया

नया सर्वेक्षण नंबर बनाने के लिए जिला निरीक्षक भूमि रिकॉर्ड (डीआईआरएल) के साथ कोई सर्वेक्षण नहीं किया गया है। नियमानुसार कलेक्टर की अनुमति लेनी होगी। इस संबंध में डीआईआरएल ने घोषणा की कि सर्वेक्षण संख्या 247 के संबंध में सभी रिकॉर्ड गांधीनगर के मामलतदार द्वारा तैयार किए गए थे।

बीन सरवे नंबंर कि भूमि

सर्वे शीट में दर्ज है कि जमीन आकारहीन और क्रमांकहीन है.

कोर्ट का आदेश पुराने सर्वे नंबर-13, 151, 152 के संबंध में है। इसमें अन्य सार्वजनिक प्रयोजन की सार्वजनिक भूमि, सार्वजनिक सड़क, गाँव की ज़मीन, वाघा-कोटर धारा या तटवर्ती भूमि का उल्लेख नहीं है। हालांकि, कोर्ट के आदेश में यह उल्लेख नहीं है कि ऐसी जमीनों का निर्धारित हिस्सा फॉर्म नंबर 4 में आवंटित किया गया है. हालाँकि ये ज़मीनें आकारहीन और संख्याहीन थीं, फिर भी यह दावा किया गया कि संशोधन आदेश यह कहकर पारित किए गए थे कि ये ज़मीनें नए पुनर्सर्वेक्षण संख्या 247 की थीं।

हालांकि आपत्ति तो दाखिल की गई, लेकिन इसे विवादास्पद नहीं घोषित किया गया.

कानून

हाई कोर्ट के आदेश के बाद मामलातदार द्वारा नोट संख्या-1511 के तहत आदेश पारित किया गया. जिसमें कोटेश्वर की 564 गुंठा भूमि 1864 में कोटेश्वर महादेव को दे दी गई। देवस्थान इनामी उन्मूलन अधिनियम, 1969 लागू होने के बाद भूमि ग्राम कार्यालय प्रभाव में आया। जिसे उच्च न्यायालय के आदेशानुसार निष्पादित करने का आदेश दिया गया। इस आदेश के बाद नोट क्रमांक 1513 के माध्यम से एक संशोधन आदेश जारी किया गया. जिसमें सर्वे-खण्ड क्रमांक-247 वाली भूमि का समुचित प्रभाव कर क्षेत्रफल 74251722 के स्थान पर 745457 वर्ग है।  जिसके खिलाफ 25 मई 2021 को आपत्ति दाखिल की गई थी, लेकिन कोई आपत्ति दर्ज नहीं की गई है. इसलिए जनहित में नोट को रद्द करने की मांग की गयी. देवस्थान इनामी उन्मूलन अधिनियम का गलत ईस्तेमाल किया गया है, एसा आरोप है।

हाई कोर्ट का आदेश

पुराने सर्वे नंबर-13, 151, 152 को लेकर भी कोर्ट में एक और अर्जी दाखिल की गई थी. 2018 में हाईकोर्ट ने पुराने सर्वे नंबर-13,151, 152 को लेकर मंदिर ट्रस्ट के पक्ष में आदेश पारित किया।

1969 का अधिनियम

1969 में गुजरात में देवस्थान इनाम उन्मूलन अधिनियम लागू किया गया। जिसके खिलाफ देवस्थान ट्रस्ट ने 1970 में हाई कोर्ट में दावा दायर किया तो उन्होंने इनकार कर दिया था। 1974 में देश की सर्वोच्च अदालत ने इनामदारों-ट्रस्टों के दावे को ख़ारिज कर दिया.

जैसे ही 1977 में कानून में संशोधन किया गया, मुकदमा फिर से उच्च न्यायालय और फिर सर्वोच्च न्यायालय में चला गया। इसलिए गांव के लोगों का मानना ​​है कि 2018 में गुजरात हाई कोर्ट द्वारा दिया गया फैसला कानूनी नहीं है और इसे रद्द किया जाना चाहिए.

विवाद

कोटेश्वर के तीन सर्वे नंबरों की 221 बीघा जमीन विवादित थी। यह जमीन गैरसंख्यात्मक, खराबा और गौचर की होते हुए भी एक निजी ट्रस्ट के नाम कर दी गई। जमीन एक ही ट्रस्ट को दो चरणों में दी गई. 314 बीघे जमीन और दे दी गई.

221 विधा जमीन कोटेश्वर मन्दिर ट्रस्ट के बाद बिगहा नदी, बाड़ा की भूमि ट्रस्ट के निजी खाते में आ गयी। ट्रस्टियों का दान नष्ट हो गया।

दूसरी जमीन भी दी गई

हाई कोर्ट के अगस्त 2018 के फैसले के आधार पर नदी किनारे की 314 बीघा जमीन भी ट्रस्ट के नाम पर ट्रांसफर कर दी गई.

सभी ज़मीनें कई वर्षों तक सरकारी रिकॉर्ड में सर्वेक्षण संख्या के बिना अंकित थीं। खरबा और नदी तल दीया गया है। इसके अलावा वर्षा जल के बहाव के लिए खड्डें और भूमि भी हैं। जिसमें गड्ढे के टीले होते हैं।

मामलतदार ने प्राधिकार से बाहर एक नया सर्वेक्षण क्रमांक 247 उठाया। जिसे नोट कर लिया गया. नए सर्वे नंबर 74-54-57 यानी 184 एकड़ जमीन ट्रस्ट के नाम कर दी गई.

घोटाले में कुछ अधिकारी शामिल थे। वह एक राजनीतिज्ञ भी थे। उनके पीछे गुजरात का एक बड़ा बिजनेसमैन था। ट्रस्ट को जमीन दो चरणों में दी गई थी। किसी के इशारे पर फर्जी रिपोर्ट दी गई है।

कोर्ट की आंखों में धूल झोंककर भू-माफियाओं ने जामनगर कि तरह बड़ा जमीन घोटाला किया था। तमाम सबूतों के बावजूद सरकारी मशीनरी पूरी तरह खामोश रही। क्यों कि गुजरात के जाने माने उद्योगपति और जमीनदार है। खुद के आम के बागबान है। कंई बार वो गांधीनगर में वाईब्रंट गुजरात में नरेन्द्र मोदी के पासे आते जाते रहतै थे।

ग्रामीणों ने सर्वे क्रमांक 247 के खिलाफ अपील की, लेकिन कोई कार्रवाई नहीं हुई। लोगों ने आगे की कार्रवाई की.

नदी तट विकास

रिवरफ्रंट फेज-2 का काम भूमि अधिग्रहण की उलझन के कारण बाधित होने की आशंका है। साबरमती नदी के दोनों छोर पर इंदिरा ब्रिज तक रिवरफ्रंट का विस्तार करने के लिए, मुन। साबरमती तट और गांधीनगर में कोटेश्वर महादेव मंदिर की जमीन पर जहां तेजी से काम शुरू हो गया है, वहीं विवाद भी शुरू हो गया है।

रिवरफ्रंट चरण-II नदी का वह स्थान है जहां काम शुरू होने वाला है। साबरमती रिवरफ्रंट डेवलपमेंट कॉरपोरेशन के चेयरमैन की ओर से सरकार को लिखे पत्र में आरोप लगाया गया है कि मंदिर ट्रस्ट ने गलत सर्वे नंबर बनाकर इस जगह की जमीन हड़प ली है.

अगस्त 2018 में, गांधीनगर के कोटेश्वर और भाट गांवों में लगभग दो लाख वर्ग मीटर भूमि रिवरफ्रंट चरण- II के लिए प्रस्तावित की गई थी। जैसे-जैसे रिवरफ्रंट फेज-2 का काम आगे बढ़ा, यह देखा गया कि कोटेश्वर मंदिर ने इस वर्ष नदी भूमि पर एक नया सर्वेक्षण क्रमांक 247 प्राप्त कर लिया है। साथ ही सर्वे नंबर भी 7/12 में शामिल किया गया. एसआरएफडीसीएल के चेयरमैन केशव वर्मा भी बाद में चुप हो गये। अमदावाद कि रिवरफ्रंट कंपनी को 2 लाख वर्ग मीटर भूमि में से खरीद करनी होगी।

नदी तट विकास के लिए अब यह जमीन अहमदाबाद महानगर पालिका को ही खरीदनी है।

जब गांधीनगर जिले में जमीन की कीमतें करोड़ों रुपये तक पहुंच रही हैं, तो किसानों की इस कीमती जमीन को हड़पने के लिए अपराधी सक्रिय हो गए हैं और फर्जी दस्तावेज बनाकर जमीन में विवाद पैदा कर रहे हैं।

भाजपा कि पूर्व मुख्यमंत्री विजय रूपानी और मुख्यमंत्री भूपेन्द्र पटेल कि सरकार, केन्द्र कि नरेन्द्र मोदी कि सरकार और गांधीनगर में बैठे अधिकारी इन सभी घटनाओं को दर्शक बनकर देख रहे हैं.(translated by google from Guajarati on this site)[:]