[:gj]રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાતો માત્ર અફવા: વિજય રૂપાણી[:en]Talks of re-imposing lockdown in the state are just rumors: Vijay Rupani[:hn]राज्य में फिर से लोकडाउन की बातें सिर्फ अफवाह हैं: विजय रूपानी[:]

[:gj]મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરી રહી નથી તેમ પણ સ્પષ્ટ કર્યું છે.

મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.[:en]The Chief Minister has clearly stated that the rumors circulating on social media and among the people that a lockdown will be re-imposed in the state are just a rumor. The state government has also made it clear that it is not considering re-imposing the lockdown.

The Chief Minister has appealed to all the citizens of the state not to be misled by such rumors.[:hn]मुख्यमंत्री ने स्पष्ट रूप से कहा है कि सोशल मीडिया और लोगों के बीच यह अफवाह फैल रही है कि राज्य में लोकडाउन फिर से लागू होगी, यह केवल एक अफवाह है। राज्य सरकार ने यह भी स्पष्ट किया है कि वह लॉकडाउन को फिर से लागू करने पर विचार नहीं कर रही है।

मुख्यमंत्री ने राज्य के सभी नागरिकों से अपील की है कि वे इस तरह की अफवाहों से गुमराह न हों।[:]