[:gj]લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરોને આપ્યા પણ ગ્રામ્ય વિસ્તારોને નહીં[:en]The donation from the people was used for government expenditure, given 200 crore in cities but not in rural areas.[:hn]लोगों से मिला दान का इस्तेमाल सरकारी खर्च के लिए, 200 करोड़ शहरों में दिया लेकिन ग्रामीण इलाकों में नहीं।[:]

[:gj]કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું.

મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના 7 મહાનગરોને ફાળવવામાં આવશે.

ભંડોળમાંથી રૂ.25 લાખની સહાય કોરોના સંક્રમણ નિયંત્રણની આવશ્યક સેવા-ફરજ દરમ્યાન સ્વયં કોરોના સંક્રમિત થઇ મૃત્યુ પામનારા મહેસૂલ, પોલીસ, તબીબ, પેરામેડિકલ, સફાઇકર્મી, સસ્તા અનાજની દુકાનધારકો, તોલાટ, બિલ કલાર્ક સહિતના કોરોના વોરિયર્સના પરિવારજનોને આવી વિપદાની વેળાએ પડખે ઊભા રહી આપવામાં આવશે. 1 કરોડ આવી સહાય આપી દેવામાં આવી છે.

હીજરતી શ્રમિકોને વતન રાજ્ય જવા માટે 1 હજાર સ્પેશ્યલ કોરાના ટ્રેનથી મોકલી જેના રૂ.25 કરોડ આપવામાં આવશે.

ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં મુખ્યમંત્રી રાહતનિધિના કોવિડ-19 સામેના ફંડમાંથી 100 કરોડ રૂપિયા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ફાળવવાની જાહેરાત કરી છે.

અમદાવાદ માટે રૂ.50 કરોડ, સુરત માટે રૂ.15 કરોડ, વડોદરા અને રાજકોટ માટે 10-10 કરોડ તેમજ ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને દરેકને 5 કરોડ એમ કુલ વધારાના રૂ.100 કરોડ શહેરી વિસ્તારો માટે ફાળવ્યા છે. પણ ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવેલા નથી.[:en]The government has made Gujarat a self-sufficient package. People donated Corona’s medicines, kits and other equipment to purchase and help them. Now A donation is being spent in the government’s expenditure.

A total of Rs 200 crore from the Chief Minister’s Relief Fund will be allocated to the Health Department and 7 metros in the state. In the Gujarat Self-Reliance Package, the Chief Minister has announced an allocation of Rs 100 crore from the Kovid-19 Fund of the Relief Fund to the Health Department of the state government.

Rs 50 crore for Ahmedabad, Rs 15 crore for Surat, Rs 10 crore for Vadodara and Rajkot as well as Rs 5 crore for Bhavnagar, Jamnagar and Gandhinagar municipal corporations, a total of Rs 100 crore for urban areas. Not allotted for rural area also.

An assistance of Rs 25 lakh from the fund will be provided to the families of Corona warriors, including revenue, police, doctors, paramedics, cleaners, cheap grocers, tolls, bill clerks, etc. . 1 crore such assistance has been provided.

Migrant workers will be sent to their home state by 1 thousand special Kora trains, for which Rs 25 crore was given.[:hn]गुजरात को आत्मनिर्भर पैकेज सरकार ने बनाया है। लोगों ने कोरोना की दवाओं, किट और अन्य उपकरणों को खरीदने और उनकी मदद करने के लिए दान दिया था। अब ए दान सरकार के खर्च में खर्च हो रहा है।

मुख्यमंत्री राहत कोष से कुल 200 करोड़ रुपये राज्य में स्वास्थ्य विभाग और 7 महानगरों को आवंटित किए जाएंगे। गुजरात स्व-रिलायंस पैकेज में, मुख्यमंत्री ने राहत कोष के कोविद -19 कोष से 100 करोड़ रुपये राज्य सरकार के स्वास्थ्य विभाग को आवंटित करने की घोषणा की है।

अहमदाबाद के लिए 50 करोड़ रुपये, सूरत के लिए 15 करोड़ रुपये, वड़ोदरा और राजकोट के लिए 10 करोड़ रुपये और साथ ही भावनगर, जामनगर और गांधीनगर नगर निगमों के लिए 5 करोड़ रुपये शहरी क्षेत्रों के लिए कुल 100 करोड़ रुपये। ग्रामीण क्षेत्र के लिए भी आवंटित नहीं।

कोष से 25 लाख रुपये की सहायता कोरोना योद्धाओं के परिवारों को प्रदान की जाएगी, जिसमें राजस्व, पुलिस, डॉक्टर, पैरामेडिक्स, क्लीनर, सस्ते ग्रॉसर्स, टोलट, बिल क्लर्क आदि शामिल हैं। । 1 करोड़ इस तरह की सहायता प्रदान की गई है।

प्रवासी श्रमिकों को उनके गृह राज्य में 1 हजार विशेष कोरा ट्रेनों द्वारा भेजा जाएगा, जिसके लिए 25 करोड़ रुपये दिए गये।[:]