[:gj]
- સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા, હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો.
- ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો.
- અજમાને વાટીને સૂંઘવો કે ખાવો.
- મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો.
- હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી.
- તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો.
- લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી.
- શિવામ્બુ સાથે ઉપવાસ કરવાથી કબજિયાત અને શરદી અચૂક – જલદી મટે.
- વરાળનો શેક લેવો.
વધુ વાંચો:
તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ
આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે
હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે
ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો
[:]
