[:gj]
- ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું.
- સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે.
- બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું.
- ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે.
- ખોરાકની કેલરી કંટ્રોલ કરવી.
- સલાડ વધુ ખાવું.
- વારંવાર ન ખાવું.
- ગળ્યું અને તળેલું ટાળવું.
- ફળાહારથી વજન ઘટાડી શકાય.
- ખટમધુરાં જયુસી ફુટ તે સવારે લેવાય.
- ગળ્યાં ફળથી વજન વધારી શકાય.
- તે સાંજે લેવાય.
- મિશ્ર ફળોથી અને મોળા ફળોથી વજન સ્થિર રાખી શકાય.
- શ્રમ, કસરત, સૂર્યદર્શન કરવાથી પણ વજન ઘટે.
- જમ્યા પછીની બપોરની નિદ્રા વજન – પ્રમાદ વધારે.
- રાંધેલું બંધ.
વધુ વાંચો:
ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટલું કરો
બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો
કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ
સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?
[:]
