[:gj]બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે ફોટો પડાપ્યો[:en]Besharam Shah – A photograph was taken with an oxygen plant among those who died of oxygen[:hn]बेशरम शाह – ऑक्सीजन से मरने वालें कोवीड दर्दी के बीच ऑक्सीजन संयंत्र के साथ तस्वीर ली[:]

[:gj]ઓક્સિઝન પર રૂપાણી સરકાર

ગાંધીનગર, 24 એપ્રિલ 2021

જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. કોવિડના દર્દીને પ્રતિ મિનિટ સરેરાશ 5-10 લિટર ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનના નવા યુનિટ લગાવવા માટે સરેરાશ વેઈટિંગ પીરિયડ 28 દિવસ છે.

રૂપાણી નિષ્ફળ

ગુજરાતમાં ઓકેસિઝન પુરો પાડવા માટે એક વર્ષ પહેલાં 50 ઓક્સિઝપ પ્લાંટ ઊભા કરવાની જરૂર હતી. તેમ કરવાના બદને નિંભર એવા ગૃહ પ્રધાન અમિત શાહ ઓક્સિઝન પ્લાંટ પાસે ઊભા રહીને ફોટો પડાવી રહ્યાં છે. તેમણે તો ખરેખર શરમ આવવી જોઈએ કે ગુજરાતમાં લોકો આવા પ્લાંટ ભાજપની સરકાર ઊભા કરી શકી નથી. તેથી મોતને ભેટી રહ્યાં છે. રૂપાણી કે મોદી સરકાર પાસે આવા પ્લાંટ ઊભા કરવા માટે પૂરતો સમય હતો. તેમ તેમની પીસે ટૂંકી દ્રશ્ટિ હોવાથી કંઈ કર્યું નથી.

લોકોના મોત નેતાઓના ફોટો

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિંડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. ત્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના કોવીડના દર્દીઓ ઓક્સિઝન વગર મોતને ભેટ્યા છે તે અંગે પ્રજાની માફી માંગી શ્રદ્ધાંજલિ આપવાની જરૂર હતી. પણ બે શરમ નેતાઓએ આવું કંઈ ન કર્યું. પ્રજા ભારે રોષમાં છે.

કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. દર મિનિટે 280 લીટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે.

વડાપ્રધાનની અણઆવડત

જે કામ એપ્રિલ 2020માં દેશના વડાપ્રધાને કરવું જોઈતું હતું તે કામ તેઓ એક વર્ષ પછી કટોકટી ઊભી થયા પછી શરૂ કરી રહ્યાં છે. અણઆવડત મોદીની ઓળખ બની ગઈ છે. પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

ગુજરાતને ઓક્સિજન ન મળ્યો

ગુજરાતમાં લોકો મરે છે અને બીજા રાજ્યોને આપવાની ખોટી વાતો કરે છે. વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે.

ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડી.આર.ડી.ઓ.ના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે. જેમાં 600 બેડ ICUની સુવિધા ઉપલબ્ધ હશે.

એક લાખ દર્દી

રાજ્યમાં 71,021 જેટલા ખાટલા છે. રાજ્યમાં કોરોનાના 92 હજાર ઍક્ટિવ કેસ છે, જે એક-બે દિવસમાં એક લાખને પાર કરી જશે એવી આશંકા સેવવામાં આવી રહી છે.

12મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. નવેમ્બર મહિનામાં જ્યાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 250 ટન હતી તે વધીને અત્યારે 600 ટન થઈ ચૂકી છે.

આયોજનમાં નિષ્ફળ

રાજ્યમાં 1050 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે.

કેન્દ્ર સરકારે અગાઉ આયોજન કરવાના બદલે 1000 ટન ઓક્સિજનનો જથ્થો આપવા 23 એપ્રિલ 2021ના રોજ 20 ટેન્કર સાથે ટ્રેન તૈયાર રાખવાનું નક્કી કર્યું છે. 20 રેક મારફતે 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ગુજરાતને મળી શકે છે. જો ગુજરાત પાસે પુરતો ઓક્સિજન છે પણ તેનું વિતરણ રૂપાણી સરકાર કરી શકતી નથી.

હાલ ગુજરાતમાં 1000 ટનની જરૂરિયાત સામે 1200 ટન ઓક્સિજનનું ઉત્પાદન છે. પણ વિતરણ કરવા માટે સિલિન્ડર કે ટેન્ક નથી.

બે ગણા દર્દીઓ વધી ગયા

પહેલા 20% દર્દીને ઓક્સિજન આપવો પડતો હતો, હવે 45%ને આપવો પડે છે. માર્ચ 2021 માં ઓક્સિજનની જરૂરીયાત 400 ટન હતી. ઓક્સિજનનો વપરાશ 7 ગણો વધ્યો છે. દેશમાં કોરોના મહામારી પહેલા ઓક્સિજનનો વપરાશ સરેરાશ 700 TPD (ટન પર ડે) હતો. કોરોના આવ્યા પછી ઓક્સિજનનો વપરાશ વધીને 2800 TPD થયો હતો. જો કે બીજા વેવમાં ઓક્સિજનનો વપરાશ ગત વર્ષ કરતા સાત ગણો વધીને 5000 TPD થઈ ગયો છે.

75 ટનની સામે 1 હજાર ટન થયો

22 માર્ચ 2021માંસુધી ગુજરાતમાં રોજ 75 મેટ્રિક ટન ઓક્સિજન વપરાતો હતો. 22 એપ્રિલે રોજિંદો ઓક્સિજન વપરાશ 1,000 મેટ્રિક ટન પર પહોંચ્યો. ગુજરાતની 85 ટકા હોસ્પિટલો દર્દીઓને બચાવવા માટે માત્ર ઓક્સિજન સિલિન્ડર પર આધારિત છે. 5500 બેડની અમદાવાદની ખાનગી હોસ્પિટલો 98 ટકા ભરાઈ ગઈ છે. તેમાંથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનવાળા બેડની જરૂર છે.[:en]Rupani government on oxygen

Gandhinagar, 24 April 2021

The work which should have been done a year ago has now been approved by Amit Shah and Narendra Modi. Hundreds of people have died in Gujarat due to a lack of oxygen. If that oxygen plant had been built earlier, humans would not have died. Now the central government has given in-principle approval to build 11 new oxygen plants. Kovid patients require an average of 5–10 liters of oxygen per minute. The average waiting period for installing a new unit of oxygen is 28 days.

Rupani failed

A year ago, 50 Oxyzip plants were required to be set up in Gujarat to provide oxygen. Home Minister Amit Shah, who is reluctant to do so, is standing near the oxygen plant and taking a picture. They should be really ashamed that the people of Gujarat have not been able to set up any such plant by the BJP government. Hence embracing death. Neither Rupani nor the Modi government had enough time to plant so much. His piece did nothing due to his short-sightedness.

Photo of leaders of people killed

Union Home Minister Amit Shah inaugurated the 280 PSA oxygen plant at Kovind Named Hospital in Kolwara in Gandhinagar district. At the time, Union Home Minister Amit Shah apologized to the people for the death of Kovid patients without oxygen in Gujarat. But the two embarrassing leaders did nothing of the sort. The public is very angry.

Today 66 patients are being treated in Kolwara. Patients will receive 280 liters of oxygen per minute. Not only this, oxygen cylinders are also provided here for emergencies.

Prime Minister’s incompetence

The work that the Prime Minister of the country should have done in April 2020 starts a year after the crisis is over. Inability has become the hallmark of Modi. A special campaign has been launched to provide oxygen from the PM Care Fund. As part of which, the Central Government has approved the establishment of 11 new PSA oxygen plants in Gujarat.

Gujarat did not get oxygen

People die in Gujarat and make false statements about giving to other states. The excess amount of oxygen produced will be transported to other states. When Gujarat is an industrial state, more oxygen is being produced.

At the helipad ground in Gandhinagar, the 1200-bed hospital will soon be operational in collaboration with Tata Sons and DRDO. In which 600-bed ICU facility will be available.

One million patients

The state has 71,021 beds. There are 92,000 active cases of corona in the state, which can cross one lakh in a day or two.

On 12 April, Chief Minister Vijay Rupani said that the demand for oxygen in the state was increasing. The demand for medical oxygen, which was 250 tonnes in November, has increased to 600 tonnes.

Failed to plan

The state requires 1050 metric tonnes of oxygen.

The central government has decided to have a train with 20 tankers ready on 23 April 2021 to deliver 1000 tonnes of oxygen instead of the earlier plan. Gujarat can get 20,000 liters of liquid oxygen through 20 racks. If Gujarat has enough oxygen, but the Rupani government cannot distribute it.

Presently, Gujarat produces 1200 tonnes of oxygen against the requirement of 1000 tonnes. There is also no cylinder or tank to dispense.

The number of patients doubled

Earlier 20% of the patients had to be given oxygen, now 45% will have to be given. The oxygen requirement in March 2021 was 400 tonnes. Oxygen consumption has increased 7-fold. Oxygen consumption in the country was 700 TPD (tons per day) before the Corona epidemic. After the arrival of the corona, the consumption of oxygen increased to 2800 tpd. However, oxygen consumption in the second wave has increased by seven times to 5000 TPD compared to last year.

1 thousand tons against 75 tons

As of March 22, 2021, Gujarat used 75 metric tons of oxygen per day. On 22 April, daily oxygen consumption reached 1,000 metric tons. Eighty-five percent of hospitals in Gujarat depend entirely on oxygen cylinders to save patients. Ahmedabad’s 5500-bed private hospital is 98 percent full. Most of these patients require oxygen beds.

[:hn]ऑक्सीजन पर रुपाणी सरकार

गांधीनगर, 24 अप्रैल 2021

जो काम एक साल पहले होना चाहिए था, वह अब अमित शाह और नरेंद्र मोदी ने मंजूर कर लिया है। ऑक्सीजन की कमी के कारण गुजरात में सैकड़ों लोग मारे गए हैं। अगर वह ऑक्सीजन प्लांट पहले बनाया गया होता तो इंसानों की मौत नहीं होती। अब केंद्र सरकार ने 11 नए ऑक्सीजन प्लांट बनाने के लिए सैद्धांतिक मंजूरी दे दी है। कोविद के रोगी को प्रति मिनट औसतन 5-10 लीटर ऑक्सीजन की आवश्यकता होती है। ऑक्सीजन की एक नई इकाई स्थापित करने के लिए औसत प्रतीक्षा अवधि 28 दिन है।

रूपानी फेल हो गए

एक साल पहले, ऑक्सीजन प्रदान करने के लिए गुजरात में 50 ऑक्सीज़िप पौधों को स्थापित करने की आवश्यकता थी। गृह मंत्री अमित शाह, जो ऐसा करने के लिए अनिच्छुक हैं, ऑक्सीजन संयंत्र के पास खड़े होकर एक तस्वीर ले रहे हैं। उन्हें वास्तव में शर्म आनी चाहिए कि गुजरात की जनता भाजपा सरकार द्वारा ऐसा कोई संयंत्र स्थापित नहीं कर पाई है। इसलिए मौत को गले लगाना। न तो रूपानी और न ही मोदी सरकार के पास इतना संयंत्र लगाने के लिए पर्याप्त समय था। उसके टुकड़े ने उसकी अदूरदर्शिता के कारण कुछ नहीं किया।

लोगों की मौत के नेताओं की फोटो

केंद्रीय गृह मंत्री अमित शाह ने गांधीनगर जिले के कोलवाड़ा में कोविंद नामित अस्पताल में 280 पीएसए ऑक्सीजन संयंत्र का उद्घाटन किया। उस समय, केंद्रीय गृह मंत्री अमित शाह ने गुजरात में बिना ऑक्सीजन के कोविद रोगियों की मौत के लिए लोगों से माफी मांगी। लेकिन दोनों शर्मनाक नेताओं ने ऐसा कुछ नहीं किया। जनता बहुत गुस्से में है।

आज कोलवाड़ा में 66 मरीजों का इलाज चल रहा है। मरीजों को प्रति मिनट 280 लीटर ऑक्सीजन प्राप्त होगी। यही नहीं, आपात स्थिति के लिए यहां ऑक्सीजन सिलेंडर भी दिए जाते हैं।

75 टन के मुकाबले 1 हजार टन

22 मार्च, 2021 तक, गुजरात ने प्रतिदिन 75 मीट्रिक टन ऑक्सीजन का उपयोग किया। 22 अप्रैल को, दैनिक ऑक्सीजन की खपत 1,000 मीट्रिक टन तक पहुंच गई। गुजरात के अस्सी-पाँच प्रतिशत अस्पताल पूरी तरह से ऑक्सीजन सिलेंडर पर निर्भर हैं ताकि मरीजों को बचाया जा सके। अहमदाबाद के 5500 बिस्तरों वाले निजी अस्पताल 98 प्रतिशत भरे हुए हैं। इनमें से ज्यादातर मरीजों को ऑक्सीजन बेड की जरूरत होती है।

प्रधान मंत्री की अक्षमता

अप्रैल 2020 में देश के प्रधान मंत्री को जो काम करना चाहिए था, वह संकट खत्म होने के एक साल बाद शुरू हो रहा है। अक्षमता मोदी की पहचान बन गई है। पीएम केयर फंड से ऑक्सीजन प्रदान करने के लिए एक विशेष अभियान शुरू किया गया है। जिसके भाग के रूप में, केंद्र सरकार ने गुजरात में 11 नए पीएसए ऑक्सीजन संयंत्रों की स्थापना के लिए स्वीकृति प्रदान की है।

गुजरात को ऑक्सीजन नहीं मिली

गुजरात में लोग मर जाते हैं और दूसरे राज्यों को देने के बारे में गलत बयान देते हैं। उत्पादित ऑक्सीजन की अतिरिक्त मात्रा अन्य राज्यों में पहुंचा दी जाएगी। जब गुजरात एक औद्योगिक राज्य है, तो अधिक ऑक्सीजन का उत्पादन किया जा रहा है।

गांधीनगर में हेलीपैड मैदान में, 1200-बैड वाला अस्पताल जल्द ही टाटा संस और डीआरडीओ के सहयोग से चालू होगा। जिसमें 600 बेड का आईसीयू सुविधा उपलब्ध होगी।

एक लाख मरीज

राज्य में 71,021 बेड हैं। राज्य में कोरोना के 92,000 सक्रिय मामले हैं, जो एक या दो दिन में एक लाख को पार कर सकते हैं।

12 अप्रैल को, मुख्यमंत्री विजय रूपानी ने कहा कि राज्य में ऑक्सीजन की मांग बढ़ रही थी। मेडिकल ऑक्सीजन की मांग, जो नवंबर में 250 टन थी, बढ़कर 600 टन हो गई है।

योजना बनाने में विफल

राज्य को 1050 मीट्रिक टन ऑक्सीजन की आवश्यकता है।

केंद्र सरकार ने पहले से योजना के बजाय 1000 टन ऑक्सीजन देने के लिए 23 अप्रैल, 2021 को तैयार 20 टैंकरों के साथ एक ट्रेन रखने का फैसला किया है। गुजरात को 20 रैक के माध्यम से 20,000 लीटर तरल ऑक्सीजन मिल सकता है। अगर गुजरात में पर्याप्त ऑक्सीजन है, लेकिन रूपानी सरकार इसे वितरित नहीं कर सकती है।

वर्तमान में गुजरात में 1000 टन की आवश्यकता के मुकाबले 1200 टन ऑक्सीजन का उत्पादन होता है। वितरण करने के लिए कोई सिलेंडर या टैंक भी नहीं है।

मरीजों की संख्या दोगुनी हो गई

पहले 20% मरीजों को ऑक्सीजन दिया जाना था, अब 45% देना होगा। मार्च 2021 में ऑक्सीजन की आवश्यकता 400 टन थी। ऑक्सीजन की खपत 7 गुना बढ़ गई है। देश में ऑक्सीजन की खपत कोरोना महामारी से पहले 700 टीपीडी (प्रति दिन टन) थी। कोरोना के आने के बाद ऑक्सीजन की खपत बढ़कर 2800 टीपीडी हो गई। हालांकि, दूसरी लहर में ऑक्सीजन की खपत पिछले साल की तुलना में सात गुना बढ़कर 5000 टीपीडी हो गई है।[:]