[:gj]વ્યાપાર સમાચાર હેડલાઈન ટૂંકમાં[:]

[:gj]29 જૂન 2021

મોદી સરકારની નવી લોન ગેરંટી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર નહી લાવી શકે
NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
Financial Management : નોકરી છૂટ્યા બાદ આ પ્રકારની નાણાકીય ગોઠવણીઓ કરવાથી થશે ફાયદો
Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય
CLOSING BELL : સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું, SENSEX 185 અને નિફ્ટી 66 અંક તૂટ્યા
Gold Price Today : સોનામાં રોકાણ માટે આવી રહ્યો છે ઉત્તમ સમય , જાણો સસ્તાં સોનાના આજના લેટેસ્ટ ભાવ
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણના સરકારના નિર્ણયથી સુગરના શેર્સમાં મીઠાશ આવી, જાણો નિર્ણયથી શું પડશે અસર
રાજકોટ: ગેરકાયદે હથિયાર સાથે રઘુ મુંધવા ઝડપાયો, પોલીસને કહ્યુ- શોખ હોવાથી રાખ્યું છે!
Lakes on Mars: રડારના સંકેતોથી કેવી રીતે ગાઢ બન્યું લાલ ગ્રહ પર પાણીનું રહસ્ય?
PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ સહિત નાની બચત યોજનાઓના વ્યાજ દરો પર આજે લેવાશે નિર્ણય
ગઈ ખરીફની સામે ચાલુ વર્ષે વાવેતર ૧૬ લાખ હેક્ટર ઘટયું
ઓક્ટોબરથી ઘરેલુ ગેસના ભાવમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવશે
સેન્સેક્સ ૧૮૫.૯૩ તૂટી ૫૨,૫૪૯.૬૬, નિફ્ટી ૬૬.૨૫ ઘટી ૧૫,૭૪૮.૪૫ ઉપર બંધ રહ્યો
ગૌતમ અદાણીને લાગ્યો મોટો ઝટકો, 1.55 અરબ ડોલરનું નુકસાન, વિશ્વના અમીરોની લિસ્ટમાં 17મા ક્રમે પહોંચી ગયા
ભારતની નોકરિયાત વર્ગની અડધી આબાદી દેવાદાર, 20 કરોડ લોકોએ લઈ રાખી છે લોન
SBIના 44 કરોડ ગ્રાહકો માટે જરૂરી સમાચાર, 2 દિવસ પછી આ સુવિધા માટે ચુકવવા પડશે વધારે પૈસા
Hayabusa જેવા દેખાતા આ બાઈકની સ્પીડ છે 400kmph, ફિચર જાણીને થઈ જશો આશ્ચર્યચકિત
બેફામ પૈસા વાપરવાની આદત હોય તો ચેતજો, 1 July થી બદલાશે નિયમો, જાણી લો કઈ-કઈ વસ્તુઓ થશે મોંઘી
ઘટી ગયા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ
PFને લઈને સરકારની મોટી જાહેરાત, કોરોના કાળ દરમિયાન નોકરી ગુમાવનારને મળશે રાહત
Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો 24 કેરેટ ગોલ્ડની કિંમત
પડી ભાંગેલા અર્થતંત્રને ટેકો આપવા કેન્દ્રએ જાહેર કર્યું રાહત પેકેજ
ગોલ્ડનું સ્થાન હવે બિટકોઈને લીધું! ભારતીયોનું ક્રિપ્ટો કરન્સીમાં $ 40 અબજનું રોકાણ
સતત ધોવાઈ રહેલા રિલાયન્સના શેરની ચાલ આગામી દિવસોમાં કેવી રહેશે?
રવિવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો કમરતોડ વધારો, ડીઝલ પણ મોંઘુ થયું
પ્રાઈવેટ કંપનીઓને રોકેટ બનાવવાની મળશે મંજૂરી, આ કંપનીઓને થશે ફાયદો
વિશ્વસ્તરે મોંઘુ થઇ રહ્યું છે અનાજ, વર્ષોના સૌથી ઉંચા ભાવ પર IMFએ ચિંતા વ્યક્ત કરી[:]