[:gj]વપરાયેલી ચાના પાંદડાથી જૈવિક ખાતર તૈયાર કરી ટેરેસ ગાર્ડનમાં ફૂલ છોડ માટે શ્રેષ્ઠ છે[:en]Compost from used tea leaves for flowering plants in the terrace garden[:hn]छत के बगीचे में फूलों के पौधों के लिए चाय की पत्तियों से बनी जैविक खाद[:]

[:gj]ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021

ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે.  જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં કર્યો છે.

ગુજરાતમાં માથાદીઠ વર્ષે 1000 ગ્રામ ચા પત્તી વપરાતી હોય તો 6થી 7 કરોડ કિલો એકઠી કરી લેવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ખાતર તૈયાર થઈ શકે છે. ગાંધીનગર કૃષિ ભવનના અધિકારીઓ કહે છે કે, ચા ફેંકી દેવાના બદલે તેનું ખાતર ઘરના બગીચા માટે શ્રેષ્ઠ પોષક તત્વો ધરાવે છે.

શહેરોમાં ટેરેસ ગાર્ડનની ખેતી કરતાં લોકો ચાના પાનનો ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. છોડ માટે પૌષ્ટિક ખાતર બનાવવા માટે ચાના પાંદડા વાપરવામાં આવે છે. ચાની પત્તી ઘરની લીલોતરી અનેકગણી વધારી શકે છે.

સફાઈ કામદારો હોટલ, ચાની દુકાનમાંથી ચાના પાંદડા એકઠા કરીને મોટો ઉદ્યોગ બની શકે છે.

જેમાં 4% નાઇટ્રોજન, મીનરલ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઘણા સુક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. ફાયદાકારક સુક્ષ્મસજીવો ચાની પત્તીથી વધે છે. ચાના પાંદડામાં એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે.

ભીના કચરા સાથે ચાના પાનને ભેળવીને ખાતર બનાવી શકાય છે. ચાના પાંદડાનું ખાતર બનાવવાની રીત સરળ છે. નશીલી ચા બનાવવા માટે તેમાં આદુ, તુલસી, એલચી, ઔષધિઓ હોય છે. તેમાં દૂધ અને ખાંડ હોય છે. તેને થોડા કાણા વાળા માટીના વાસણમાં નાંખી સીધો સૂર્યપ્રકાશ ન આવે તે રીતે રાખી દેવામાં આવે છે. તે પોતે સડવાનું શરૂ કરી દેશે.

દો-મહિના પછી, તેમાં સફેદ રંગના સ્તર પર ફૂગ બનશે. તેમાંથી ચાના પાનને કંપોઝિટ કરવાનું શરૂ કરે છે. અઢીથી 3 મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે. તડકામાં તેને સૂકવીને પછી ખેતર કે ઘરના ટેરેસ પર છોડને તે માટી સાથે ભેળવીને આપી શકાય છે.  એક વાસણ ભરાઈ જાય એટલે બીજા વાસણમાં ચા પત્તી નાંખવામાં આવે છે.

તેમાં બીજા વૃક્ષના પાન ભેળવીને 20 દિવસમાં ખાતર તૈયાર થઈ શકે છે. વપરાયેલી ચાના પાંદડાઓનું સેન્દ્રિય ખાતર બનાવવા માટે કેટલીક સંસ્થા કામ કરી રહી છે. જૈવિક ખાતરથી ગુલાબ જેવા ફૂલ, ચમેલી, મેરીગોલ્ડ વગેરે ફૂલો સુંદર અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ચાના પાંદડાઓમાં ઘણા તત્વો જોવા મળે છે જે છોડ માટે ખૂબ ફાયદાકારક છે. નેચરલ ચા ખાતરના પેકેટ બનાવીને વેચવામાં આવે છે.[:en]Gandhinagar, 31 January 2021

Good quality compost can be made at home for free. Tea is made in every household in Gujarat. Tea leaves are also used in hotels, restaurants, tea kettles. Which is often thrown into the trash. The tea  leaves is mostly decomposed well. Some farmers have started reusing leaves to Make Compost.

In Gujarat, if 1000 grams of tea leaf is used per person per year, if 6 to 7 crore kg is collected, the best manure can be prepared. Officials of the Gandhinagar Krishi Bhavan say that instead of throwing tea, its manure contains the best nutrients for the home garden.

Naveen Wadaliya said, who lives in Ahmedabad, is using tea leaves as fertilizer instead of cultivating roof gardens. Tea leaves are used to make nutritious manure for plants. Tea leaf can increase the greenery of the house manifold.

Sweepers can become a large industry by collecting tea leaves from hotels, tea shops.

Contains 4% nitrogen, minerals, potassium, phosphorus, several micronutrients. Tea leaves grow beneficial microorganisms. Tea leaves contain antioxidants.

Compost can be made by mixing tea leaves with wet waste. Tea is an easy way to make leaf manure. It contains ginger, basil, cardamom, herbs to make intoxicating tea. It contains milk and sugar. It is kept in a small perforated earthen pot and is protected from direct sunlight. It will start rotting on its own.

After two months, it will develop a fungus on the white layer. Tea leaves start to form from this. Compost is ready in two to three months. It can be dried in the sun and then mixed with soil on the roof of the farm or house. Once a pot is full, a tea leaf is placed in the other vessel.

Compost can be prepared in 20 days by mixing leaves of other trees. Many organizations are working to make organic manure from used tea leaves. Flowers like rose, jasmine, marigold etc. are beautiful and long lasting with organic fertilizer. Tea leaves contain many elements that are very beneficial for plants. Tea is sold by making natural compost packets.[:hn]गांधीनगर, 31 जनवरी 2021

अच्छी गुणवत्ता वाली खाद घर पर मुफ्त में बनाई जा सकती है। गुजरात में हर घर में चाय बनाई जाती है। चाय की पत्तियों का उपयोग होटल, रेस्तरां, चाय केटल्स में भी किया जाता है। जिसे अक्सर कूड़े में फेंक दिया जाता है। चाय पी गई चाय ज्यादातर अच्छी तरह से विघटित होती है। कुछ किसानों ने खाद बनाने के लिए गन्ने की पत्तियों का पुन: उपयोग शुरू कर दिया है।

गुजरात में, यदि प्रति वर्ष प्रति व्यक्ति 1000 ग्राम चाय पत्ती का उपयोग किया जाता है, यदि 6 से 7 करोड़ किलोग्राम एकत्र किया जाता है, तो सबसे अच्छी खाद तैयार की जा सकती है। गांधीनगर कृषि भवन के अधिकारियों का कहना है कि चाय को फेंकने के बजाय, इसकी खाद में घर के बगीचे के लिए सर्वोत्तम पोषक तत्व होते हैं।

अहमदाबाद में रहनेवाले नवीन वडालियाने कहा की में छत के बगीचों की खेती के बजाय चाय की पत्तियों का उपयोग उर्वरक के रूप में कर रहा हुं। चाय की पत्तियों का उपयोग पौधों के लिए पौष्टिक खाद बनाने के लिए किया जाता है। चाय की पत्ती घर की हरियाली को कई गुना बढ़ा सकती है।

होटल, चाय की दुकानों से चाय की पत्तियों को इकट्ठा करके स्वीपर एक बड़ा उद्योग बन सकता है।

4% नाइट्रोजन, खनिज, पोटेशियम, फास्फोरस, कई सूक्ष्म पोषक तत्व शामिल हैं। चाय की पत्तियों से लाभकारी सूक्ष्मजीव बढ़ते हैं। चाय की पत्तियों में एंटीऑक्सीडेंट होते हैं।

चाय की पत्तियों को गीले कचरे के साथ मिलाकर कम्पोस्ट बनाया जा सकता है। चाय पत्ती की खाद बनाने का एक आसान तरीका है। इसमें अदरक, तुलसी, इलायची, नशीली चाय बनाने के लिए जड़ी-बूटियाँ शामिल हैं। इसमें दूध और चीनी होती है। इसे एक छोटे छिद्रित मिट्टी के बर्तन में रखा जाता है और इसे सीधे धूप से बचाया जाता है। खुद ही सड़ने लगेगा।

दो महीने के बाद, यह सफेद परत पर एक कवक विकसित करेगा। इससे चाय की पत्तियाँ बनना शुरू हो जाती हैं। दो से तीन महीने में कम्पोस्ट तैयार हो जाता है। इसे धूप में सुखाया जा सकता है और फिर खेत या घर की छत पर मिट्टी के साथ मिलाया जा सकता है। एक बार एक बर्तन भर जाने के बाद, दूसरे बर्तन में एक चाय की पत्ती रखी जाती है।

इसमें दूसरे पेड़ की पत्तियों को मिलाकर 20 दिनों में खाद तैयार की जा सकती है। प्रयुक्त चाय की पत्तियों से जैविक खाद बनाने के लिए कई संगठन काम कर रहे हैं। गुलाब, चमेली, गेंदा आदि जैसे फूल जैविक उर्वरक से सुंदर और लंबे समय तक चलने वाले होते हैं। चाय की पत्तियों में कई तत्व होते हैं जो पौधों के लिए बहुत फायदेमंद होते हैं। चाय को प्राकृतिक कम्पोस्ट पैकेट बनाकर बेचा जाता है।[:]