[:gj]ખેડૂતો કપાસનું વાવેતર વધારે કરશે, મગફળીનું વાવેતર ઘટશે ને કપાસનું આગાતરું વાવેતર વધ્યું [:en]Difference of Rs 100 in the price of cottonseed and Groundnut oil, farmers will increase cotton cultivation[:hn]बिनौला और सिंग तेल के भाव में सिर्फ 100 रुपये का अंतर, किसान बढ़ाएंगे कपास की खेती[:]

[:gj]ગાંધીનગર, 19 જૂન 2021

આ ભાવને લઈને ખેડૂતો આ વર્ષે કપાસનું વાવેતર વધું કરી રહ્યાં છે. ગયા વર્ષે 25.53 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તે આ વખતે વધીને 27 લાખ હેક્ટર સુધી પહોંચે એવું વલણ આગોતરા કપાસના વાવેતર પરથી જોવા મળે છે. ખેડૂતોએ હાલ 1 લાખ હેક્ટરમાં વાવેતર કરી દીધા છે. જે ગયા વર્ષે આ સમય દરમિયાન 78 હજાર હેક્ટર હતું. આમ વાવેતરમાં સારો એવો વધારો થશે. તેની સામે મગફળીમાં વાવેતર ઓછા થશે.

જોકે 2020માં 14 જૂન સુધીમાં 6.05 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. તેની સામે આ વર્ષે તો માત્ર 1 લાખ હેક્ટરમાં જ ઓછો વાવેતર થયા છે. 14 જૂન 2019માં 1.61 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા.

આમ અગાઉના બે વર્ષ કરતાં તો આ વખતે કપાસમાં ઓછા વાવેતર દેખાડવામા આવી રહ્યાં છે. જે કદાચ અધિકારઓ વાવાઝોડાના નુકસાનના સરવેમાં રોકાયેલા હોવાથી અંદાજો ભરી દઈને આંકડાઓ જાહેર કર્યા હોઈ શકે છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ કપાસનું ઓછું આગોતરું વાવેતર કર્યું છે. જોકે, જ્યાં નર્મદાના પાણી પહોંચે છે ત્યાં સરકારે નહેરનું પાણી ન આપતાં અને 18 લાખ હેક્ટરના બદલે માત્ર 5 લાખ હેક્ટરમાં જ સિંચાઈના પાણી પહોંચે છે તેને પણ આ ઉનાળામાં પાણી આપવામાં ન આવતાં કપાસના વાવેતરને ફટકો વડ્યો છે. ગયા વરસે પણ સરકારે આવું જ કર્યું હતું. તેમ છતાં 1500 રૂપિયા કપાસનો ભાવ છેલ્લે થયો હોવાથી ખેડૂતો લાલચમાં આવી જઈને કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં વધારી દેશે.

કપાસના ભાવ 1500 થઈ ગયા છે. કપાસ મોંઘો થતાં કપાસીયા તેલ મોંઘું થઈ ગયું છે. મગફળી અને કપાસીયા તેલના ડબ્બાના ભાવમાં હવે માત્ર રૂપિયા 100નો તફાવત રહ્યો છે. જે ગયા વર્ષે 800થી 900નો ભાવ ફેર હતો. કપાસિયાના ભાવ રૂપિયા 800ની આસપાસ છે. ખોળ 1700થી 1850 સુધીના છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2450થી 2500 અને 20 ટકા બીજું તેલ તેમાં ભેળવેલું હોય છે તે ભેળવેલું ન હોય તો રૂપિયા 2800 ભાવ છે. તેની સામે કપાસીયા તેલનો ભાવ રૂપિયા 2310 થી 2340 સુધી છે. આમ હવે બન્નેના 15 કિલોના ડબ્બા વચ્ચે 100 રૂપિયાનો ફેર રહ્યો છે.[:en]Gandhinagar, 19 June 2021

With this price, farmers are sowing more cotton this year. Last year, 25.53 lakh hectares were sown. This time the early cultivation of cotton is expected to increase to 27 lakh hectares. Farmers have so far sown in one lakh hectares. Which was 78 thousand hectares during this last year. Thus there will be good growth in planting. Against this the sowing of groundnut will be less.

However, till June 14, 2020, 6.05 lakh hectares had been sown. In comparison, this year less than one lakh hectare has been sown. On June 14, 2019, 1.61 lakh hectares were sown.

Thus less cotton is being sown this time as compared to the last two years. Which may have disclosed the figures by filling out estimates because the authorities were engaged in a hurricane damage survey.

Farmers in Saurashtra have sown less cotton than before. However, the government’s failure to provide canal water to the Narmada and irrigate only 5 lakh hectares instead of 18 lakh hectares has also affected cotton cultivation this summer. Last year also the government did the same. However, with the price of cotton past Rs 1,500, farmers will be motivated to increase cotton cultivation as compared to last year.

The price of cotton has gone up to Rs 1,500. Cottonseed oil has become more expensive as cotton is more expensive. The difference between the cost of a can of groundnut and cottonseed oil is now only Rs 100. Last year the price was 800 to 900. The cost of cottonseed is around Rs 800. Flour dates from 1700 to 1850. The cost of a can of Singulum oil ranges from Rs 2,450 to Rs 2,500 and Rs 2,800 if 20 per cent other oils are not mixed. In contrast, cottonseed oil is priced between Rs 2,310 and Rs 2,340. Thus, the difference between two boxes of 15 kg each is Rs 100.[:hn]गांधीनगर, 19 जून 2021

इस कीमत से किसान इस साल अधिक कपास की बुआई कर रहे हैं। पिछले साल 25.53 लाख हेक्टेयर में बुवाई की गई थी। इस बार कपास की अगेती खेती से बढ़कर 27 लाख हेक्टेयर होने की उम्मीद है। किसान अब तक एक लाख हेक्टेयर में बुवाई कर चुके हैं। जो पिछले साल इस दौरान 78 हजार हेक्टेयर था। इस प्रकार रोपण में अच्छी वृद्धि होगी। इसके खिलाफ मूंगफली की बुआई कम होगी।

हालांकि 14 जून 2020 तक 6.05 लाख हेक्टेयर में बुवाई हो चुकी थी। इसके मुकाबले इस साल एक लाख हेक्टेयर से भी कम में बुवाई की गई है। 14 जून 2019 को 1.61 लाख हेक्टेयर में बुवाई की गई।

इस प्रकार पिछले दो वर्षों की तुलना में इस बार कम कपास बोई जा रही है। जिसने अनुमानों को भरकर आंकड़ों का खुलासा किया हो सकता है क्योंकि अधिकार एक तूफान क्षति सर्वेक्षण में लगे हुए थे।

सौराष्ट्र में किसानों ने पहले से कम कपास बोई है। हालांकि, नर्मदा को नहर का पानी उपलब्ध कराने में सरकार की विफलता और 18 लाख हेक्टेयर के बजाय केवल 5 लाख हेक्टेयर की सिंचाई करने से भी इस गर्मी में कपास की खेती प्रभावित हुई है. पिछले साल भी सरकार ने ऐसा ही किया था। हालांकि, कपास की कीमत पिछले 1,500 रुपये के साथ, किसान पिछले साल की तुलना में कपास की खेती बढ़ाने के लिए प्रेरित होंगे।

कपास की कीमत 1,500 रुपये हो गई है। कपास अधिक महंगा होने के कारण बिनौला तेल अधिक महंगा हो गया है। मूंगफली और बिनौले के तेल की एक कैन की कीमत के बीच का अंतर अब केवल 100 रुपये है। पिछले साल कीमत 800 से 900 थी। बिनौला की कीमत करीब 800 रुपये है। आटा १७०० से १८५० तक का होता है। सिंगुलम तेल की एक कैन की कीमत 2,450 रुपये से 2,500 रुपये और 20 प्रतिशत अन्य तेल मिश्रित नहीं होने पर 2,800 रुपये है। इसके विपरीत बिनौला तेल की कीमत 2,310 रुपये से 2,340 रुपये के बीच है। इस प्रकार, 15 किग्रा के दो बक्सों के बीच 100 रु का अंतर है।[:]