[:gj]12 લાખ ડાયાલિસિસ પૂરા કરતી કિડની હોસ્પિટલ, 30 કિમીમાં હવે સારવાર મળશે[:]

[:gj]Kidney Hospital, which completes 12 lakh dialysis, will now get treatment in 30 kmઅમદાવાદ, 15 માર્ચ 2021
અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) હેઠળ 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે.

દર્દીના ઘરની નજીક 50 કિલોમીટરમાં ડાયાલિસિસ થાય છે તે હવે ઘટાડી 30 કિલોમીટરની ત્રિજીયા સુધી લાવવામાં આવશે. 5 હજાર કોવિડ-19ના દર્દીઓ કિડનીના દર્દીઓ માટે કામ ચાલું રહ્યું હતું.

દેશમાં પ્રથમ ક્રમ સાથે ગુજરાતના 32 જિલ્લાઓમાં 47 જીડીપી સેન્ટર્સ સાથે જીડીપી દેશમાં ડાયાલિસિસ સેન્ટર્સનું સૌથી વિશાળ સરકારી નેટવર્ક ધરાવે છે. આઈકેડીઆરસી દ્વારા સંચાલિત 469 મશીનોથી સજ્જ જીડીપી સેન્ટર્સ એક મહિનામાં લગભગ 22500 ડાયાલિસિસ કરે છે.

માણસા, કલોલ, કચ્છ-માંડવી, કચ્છ-ગાંધીધામ, વાંકાનેર, જામજોધપુર, સુરત-માંડવી, વાપી, ગોત્રી-વડોદરા અને આણંદમાં આગામી બે મહિનાઓમાં 10 બીજા સેન્ટર્સ શરૂ કરવાની યોજના છે.

કિડની હોસ્પિટલના બે માળ દેરકાયદે, દેશની મોટી હોસ્પિટલ સિવિલ બની

લીવર અને કિડનીના રોગ વધારતું ટોલુએન કેમિકલ ખોરાકના પેકીંગમાં વપરાય છે

કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું

कंकु जैसा सूरज उग आया – कुनकुबेन की 6 दिन की बच्ची कोरोना और किडनी की लड़ाई जीत ली

કંકુખર્યુંને સુરજ ઉગ્યો – કંકુબેનની 6 દિવસની બાળકી કોરોના અને કિડનીનો જંગ જીતી

https://allgujaratnews.in/gj/rajkot-civil-hospital-kidny/ [:]