[:gj]૯૬૬ કોરોના ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ મજૂરોએ ગુજરાત છોડ્યું, હવે ટ્રેન બંધ થશે [:en]14.10 lakh migrants sent through 927 corona trains from Gujarat[:hn]गुजरात से 927 कोरोना ट्रेनों 14.10 लाख प्रवासियों को भेजा गया, थोडे दिनो में भेजना बंध होगा [:]

[:gj]ગાંધીનગર, 28 મે 2020

બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ કોરોના ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના મજૂરોને મોકલાયા છે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.
પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે ર મે ના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.
ર૭મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ શ્રમિકો રવાના થયા છે.
ગુજરાતથી ઓરિસ્સા સિવાયના મોટાભાગના મજૂરોને લઈ જવામાં આવ્યા છે.
૨૬મી મે મધરાત સુધીમાં ૯૨૭ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ગુજરાતમાંથી આશરે ૧૩.૪૮ લાખ  પહોંચાડવામાં આવ્યા છે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ૫૩૫, બિહાર માટે ૨૨૮, ઓરિસ્સા માટે ૬૯, ઝારખંડ માટે ૩૫, મધ્યપ્રદેશ માટે ૨૪, છત્તીસગઢ માટે ૧૫, ઉતરાખંડ માટે ૦૫, પશ્ચિમ બંગાળ માટે ૦૩, તમિલનાડુ અને મણિપુર માટે ૦૨ – ૦૨ ટ્રેન તથા આંધ્રપ્રદેશ-આસામ-હિમાચલપ્રદેશ-જમ્મુ કાશ્મીર-કેરલ-મહારાષ્ટ્ર-રાજસ્થાન-તેલંગાણા-ત્રિપુરા માટે ૧-૧ ટ્રેન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચલાવી આશરે ૧૩.૪૮ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.
૨૭મી મે , બુધવાર મધરાત સુધીમાં વધુ ૩૯ ટ્રેન દ્વારા ૬૨ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેમાં જવા રવાના થશે. આ ૩૯ શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી ૨૨, વાપી–વલસાડમાંથી ૦૫, અમદાવાદમાંથી ૦૧ એમ કુલ ૨૮ ટ્રેન, બિહાર માટે વાપી–વલસાડમાંથી ૦૧ ટ્રેન, ઝારખંડ માટે વાપી–વલસાડ અને મોરબીમાંથી ૧-૧ એમ કુલ ૦૨ ટ્રેન, ઓરિસ્સા માટે સુરતમાંથી ૦૬, વડોદરામાંથી ૦૧ એમ કુલ ૦૭ ટ્રેન અને પશ્ચિમ બંગાળ માટે ૦૧ ટ્રેન દોડી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપી હતી.[:en]Gandhinagar, 28 May 2020

The state government has ensured to arrange the safe return of around 14.10 lakh migrant workers through 966 special Shramik Corona trains as of today. The first Shramik train was started on 2nd May, 2020.

929 Shramik trains have been operated as of 26th May, 2020; 00:00 hours to send 13 lakh 48 thousand migrant workers back to their home from Gujarat. Out of this, 535 trains have been sent to U.P, 228 to Bihar, 69 for Orissa, 35 for Jharkhand, 24 for M.P, 15 for Chattisgarh, 5 for Uttarakhand, 3 for West Bengal, 2 each for Tamil Nadu and West Bengal, 1 train each for Assam, Andhra Pradesh, Himachal Pradesh, J&K, Kerala, Maharashtra, Rajasthan, Telangana and Tripura.

39 trains will be operated today to carry 62 thousand migrants. 28 trains will run for U.P, 1 for Bihar, 2 for Jharkhand, 7 trains for Orissa and 1 for West Bengal,

All necessary safety protocols are being observed in the trains in addition to the provision of food and potable water. Providing details of the same, Secretary to the CM Mr. Vijay Rupani, Mr.Ashwani Kumar said.[:hn]गांधीनगर, 28 मई 2020
राज्य सरकार ने आज तक 966 विशेष श्रमिक कोरोना ट्रेनों के माध्यम से लगभग 14.10 लाख प्रवासी श्रमिकों की सुरक्षित वापसी की व्यवस्था करना सुनिश्चित किया है। पहली श्रमिक ट्रेन 2 मई, 2020 को शुरू की गई थी।

929 श्रमिक ट्रेनें 26 मई, 2020 तक संचालित की गई हैं; 13:00 48 हजार प्रवासी कामगारों को गुजरात से उनके घर वापस भेजने के लिए 00:00 घंटे। इसमें से 535 ट्रेनें यूपी, 228 बिहार, उड़ीसा के लिए 69, झारखंड के लिए 35, मप्र के लिए 24, छत्तीसगढ़ के लिए 15, उत्तराखंड के लिए 5, पश्चिम बंगाल के लिए 3, तमिलनाडु और पश्चिम बंगाल के लिए 2 -२ ट्रेनों को भेजा गया है। असम, आंध्र प्रदेश, हिमाचल प्रदेश, जम्मू-कश्मीर, केरल, महाराष्ट्र, राजस्थान, तेलंगाना और त्रिपुरा के लिए 1 ट्रेन।

62 हजार प्रवासियों को ले जाने के लिए 39 ट्रेनों का संचालन आज किया जाएगा। 28 ट्रेनें U.P के लिए, 1 बिहार के लिए, 2 झारखंड के लिए, 7 ट्रेनें उड़ीसा के लिए और 1 पश्चिम बंगाल के लिए चलेगी,

ट्रेनों में भोजन और पीने योग्य पानी के प्रावधान के अलावा सभी आवश्यक सुरक्षा प्रोटोकॉल देखे जा रहे हैं। उसी के विवरण प्रदान करते हुए, सीएम के सचिव श्री विजय रूपानी, श्री अश्विनी कुमार ने कहा।[:]