[:gj]સુરતમાં કોરોના ફાઈટર બનેલા 24 ફાયર ફાઈટર કોરોનગ્રસ્ત [:en]24 fire-fighter who becme corona fighter came corona positive in surat[:hn]सूरत में कोरोना फाइटर बने 24 फायर फाइटर कोरोना पॉजिटिव आए[:]

[:gj]શહેરમાં કોરોનાનાં પ્રથમ દિવસથી અત્યાર સુધી ફાયર વિભાગ દ્વારા પોઝિટિવ કેસ ધરાવતી મિલકત, આસપાસના રોડ-વિસ્તારો, વિવિધ આરોગ્ય સેન્ટર, સમરસ સેન્ટર, વિવિધ સરકારી હોસ્પિટલ, કોવિડ સેમ્પલ કલેક્શન સેન્ટર, શાકભાજી માર્કેટો, વિવિધ સરકારી ઇમારતો, ટેક્ષ્ટાઇલ માર્કેટો વગેરે સહિત અત્યાર સુધી 5.27 લાખ મિલકત, વિસ્તારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી છે. સેનેટાઇઝની કામગીરી ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પોતાની મૂળ કામગીરીમાં પણ કોઇ જ ઘટાડો થયો નથી.

રાઉન્ડ ધ ક્લોક કોવિડ દરદીઓ, જાહેર મિલકતો, કોવિડ દરદીઓ સાથે સંકળાયેલ મિલકતોનું સેનિટાઇઝ અને હવે કોવિડના દરદીઓની મૃત્યું બાદ અંતિમ સંસ્કારની કામગીરીમાં પણ જાતરાયેલ ફાયર વિભાગના કુલ સ્ટાફ પૈકી અત્યાર સુધી 24 અધિકારી/કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી ડીંડોલી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સંજય સોનવણેનું કોરોનાના કારણે અવસાન પતણ થયું છે. ફાયર વિભાગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડે. કમિ એનવી ઉપાધ્યાય કોરોનાગ્રસ્ત હતા , જેઓ સારા થઇ પરત કામ પર ચડયા છે. ફાયર વિભાગના ચાર કર્મચારીઓના પરિવારજનોને પોઝિટિવ આવતાં ચાર કર્મચારીઓને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.

મનપાના કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. સામન્ય રીતે કોરોના ની કામગીરી બાબતે ફાયર વિભાગની કામગીરીની નોધ કોઈ નથી લેતું. પરંતુ હાલમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતેના સંચાલન પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમજ ભાડે લેવામાં આવેલી એમ્બ્યુલન્સ નું સંચાલન પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે. આજે સુરત શહેર ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત કપડાની દુકાન , ટેક્ષટાઇલ માર્રેટના કર્મચારી , કલેકટર ઓફિસના કલાર્ક , ઇરીગેશન વિભાગના કર્મચારી ,ટીચર , રીક્ષા ડ્રાઇવર સહિત અનેકના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.[:en]Since the first day of Corona in the city, the fire department has recovered 5.27 lakh positive case property, surrounding road areas, various health centers, Samaras Center, various government hospitals, covid sample collection centers, vegetable markets, various government buildings, textile markets etc. Property, areas have been sanitized. In addition to the sanitizing operation, the fire department has not reduced its original operations.

Out of the total fire department staff, 24 officers / staff have so far tested positive for round-the-clock covid patients, public property, sanitization of properties associated with covid patients and now funeral operations after the death of covid patients. Among them, Dindoli fire station sub-fire officer Sanjay Sonwane died due to corona. Head of the Fire Department Day. Kami NV Upadhyay was coronated, who has recovered and returned to work. The families of four fire department employees who tested positive have been given mandatory home quarantine.

The rate of transition among Manpa employees has risen alarmingly. In general, no one notices the fire department’s performance regarding Corona’s operations. But at present the management at Civil and Schmeier Hospitals is also handled by the Fire Department. The hired ambulance is also operated by the fire department. Today, Surat city BJP president Nitin Bhajiyawala and his wife Koro’s report came positive. Apart from this, reports of many including employees of clothing shop, textile marrines, clerks of collector’s office, employees of irrigation department, teachers, rickshaw drivers have come positive.[:hn]शहर में कोरोना के पहले दिन के बाद से, अग्निशमन विभाग ने सकारात्मक मामलों के साथ संपत्ति सहित, आसपास के सड़क-क्षेत्रों, विभिन्न स्वास्थ्य केंद्रों, समरस केंद्र, विभिन्न सरकारी अस्पतालों, कोविद नमूना संग्रह केंद्रों, सब्जी मंडियों, विभिन्न सरकारी भवनों, कपड़ा बाजारों आदि सहित 5.27 लाख मामलों की वसूली की है। संपत्ति, क्षेत्रों को पवित्र कर दिया गया है। सैनिटाइजिंग ऑपरेशन के अलावा, अग्निशमन विभाग ने अपने मूल संचालन को कम नहीं किया है।

कुल अग्निशमन विभाग के कर्मचारियों में से, 24 अधिकारियों / कर्मचारियों ने अब तक चौबीस घंटे के कोविद रोगियों, सार्वजनिक संपत्ति, कोविद रोगियों से जुड़ी संपत्तियों के स्वच्छता और कोविद रोगियों की मृत्यु के बाद अंतिम संस्कार के लिए सकारात्मक परीक्षण किया है। इनमें डिंडोली फायर स्टेशन के उप-अग्निशमन अधिकारी संजय सोनवने की मृत्यु कोरोना के कारण हुई। अग्निशमन विभाग दिवस के प्रमुख। कामी एनवी उपाध्याय का राज्याभिषेक हुआ, जो ठीक हो गए हैं और काम पर लौट आए हैं। सकारात्मक परीक्षण करने वाले चार अग्निशमन विभाग के कर्मचारियों को अनिवार्य रूप से होम संगरोध दिया गया है।

मनपा कर्मचारियों के बीच संक्रमण की दर खतरनाक रूप से बढ़ी है। सामान्य तौर पर, कोरोना के संचालन के बारे में अग्निशमन विभाग के प्रदर्शन को कोई नोटिस नहीं करता है। लेकिन वर्तमान में सिविल और श्मियर अस्पताल में प्रबंधन भी अग्निशमन विभाग द्वारा नियंत्रित किया जाता है। अग्निशमन विभाग द्वारा किराए पर एम्बुलेंस भी संचालित की जाती है। आज सूरत शहर के भाजपा अध्यक्ष नितिन भजियावाला और उनकी पत्नी कोरो की रिपोर्ट सकारात्मक आई। इसके अलावा, कपड़े की दुकान के कर्मचारी, कपड़ा मैरीन, कलेक्टर कार्यालय के क्लर्क, सिंचाई विभाग के कर्मचारी, शिक्षक, रिक्शा चालक सहित कई की रिपोर्ट सकारात्मक आई है।[:]