[:gj]ચોમાસા પહેલાં 200 બંધોમાં 64 લાખ અબજ લીટર સિંચાઈનું પાણી વપરાયા વગર પડી રહ્યું[:en]64 lakh billion liters of irrigation water became unusable in 200 dams before the monsoon[:hn]गुजरात में मानसून से पहले 200 बांधों में 64 लाख अरब लीटर सिंचाई का पानी अनुपयोगी हो गया[:]

[:gj]ગાંધીનગર, 17 જૂન 2021
નર્મદા બંધમાં 48 ટકા પાણી ભરી રખાયું છે. આખા રાજ્યના 206 બંધોમાં 40 ટકા પાણી ભરી રખાયું છે.  64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. પાણી સાવ નકામું પડી રહ્યું છે. જો તે પાણી ખેતરમાં આપવામાં આવ્યું હોત તો તેનાથી કૃષિ અર્થતંત્ર એકદમ વેગવાન બની ગયું હોત. કૃષિ અર્થતંત્ર સારું થાય તો બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગમાં તેજી આવતી હોય છે.

આમ બંધોમાં જે પાણી ભરી રખાયું છે તેનાથી 20 લાખ હેક્ટરમાં ચોમાસા પહેલા વાવેતર થઈ શક્યું હોત. પણ તેના માત્ર 10 ટકા આગોતરું વાવેતર થયું છે.

રાજ્યના બંધોમાં કુલ 64 લાખ અબજ લીટર પાણી પડી રહ્યું છે. જો તે ઉનાળું ખેતી કરવા માટે ખેડૂતોને આપવામાં આવ્યું હોત તો ઉનાળા અને ચોમાસામાં સિંચાઈ શઈ શકી હોત. પણ તેમ થયું નથી.

નર્મદાની 18 લાખ અને 200 બંધોની 12 લાખ હેક્ટર મળીને 30 લાખ હેક્ટરમાં ઉનાળું સિંચાઈ થઈ શકી હોત. તેની સામે ભૂગર્ભજળથી સિંચાઈ તો 23 લાખ હેક્ટર છે. આમ આખા રાજ્યમાં 53 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે. જોકે સરકાર નર્મદાની 18 લાખ હેક્ટરની સિંચાઈ બતાવે છે. પણ તે 5 લાખથી વધું નથી. તેની સામે 200 બંધોની 5 લાખ હેક્ટર સિંચાઈ મળીને માંડ 10 લાખ હેક્ટર સિંચાઈ વાસ્તવમાં થાય છે. આમ સરકારે 10 લાખ હેક્ટરમાંથી ઘણું ઉનાળા અને ચોમાસા પહેલાનું વાવેતર ગુમાવ્યું છે.

9 લાખ ખેડૂતો ટપક, ફુવારા પદ્ધતિથી ગુજરાતમાં 25 લાખ હેક્ટરમાં સિંચાઈ કરે છે. દર વર્ષે 2 લાખ હેક્ટર વિસ્તાર તેમાં ઉમેરાય છે. એટલો જ વિસ્તાર સિંચાઈના સાધનો ખરાબ થઈ જવાના કારણે હવે નિકળતો જાય છે.

આ બંધોનું પાણી ટપક સિંચાઈ કરવાના ખેડૂતોને આપવામાં આવ્યું હોત તો ઘણો મોટો વિસ્તાર સિંચાઈમાં આવી ગયો હોત.[:en]Gandhinagar, 17 June 2021
Narmada dam is 48 percent full. 206 dams across the state are 40 per cent full. 64 lakh billion liters of water is falling. The water is running out. Had that water been given to the field, it would have given a boost to the agricultural economy. If the agricultural economy is good, the construction industry and the automotive industry will flourish.

Thus, the water stored in the dams could have been applied to 20 lakh hectares before the monsoon. But only 10 per cent of it has been planted in advance.

A total of 64 lakh billion liters of water is falling in the state’s dams. If it was given to farmers for summer cultivation, irrigation in summer and monsoon would be possible. But that did not happen.

Summer irrigation could be done in 30 lakh hectares of 18 lakh Narmada and 12 lakh hectares of 200 dams. In front of this groundwater irrigation is 23 lakh hectare. Thus 53 lakh hectares are irrigated in the entire state. Although the government shows irrigation of 18 lakh hectares of Narmada. But it is not more than 5 lakhs. In front of this, 5 lakh hectares of 200 dams are irrigated, barely 10 lakh hectares are actually irrigated. Thus the government has lost a lot of pre-summer and monsoon plantations out of one million hectares.

In Gujarat, 9 lakh farmers irrigate 2.5 million hectares by drip, sprinkler system. Every year an area of ​​2 lakh hectares is added to this. Now the same area is getting dry due to failure of irrigation equipment.

If the water from these dams was given to farmers with drip irrigation, a large area would be irrigated.[:hn]गांधीनगर, 17 जून 2021
नर्मदा बांध 48 फीसदी भरा हुआ है। राज्य भर में 206 बांध 40 फीसदी भरे हुए हैं। 64 लाख अरब लीटर पानी गिर रहा है। पानी खत्म हो रहा है। अगर वह पानी खेत में दे दिया गया होता, तो इससे कृषि अर्थव्यवस्था को बढ़ावा मिलता। यदि कृषि अर्थव्यवस्था अच्छी है, तो निर्माण उद्योग और मोटर वाहन उद्योग फल-फूलेंगे।

इस प्रकार, बांधों में जमा पानी मानसून से पहले 20 लाख हेक्टेयर में लगाया जा सकता था। लेकिन इसका सिर्फ 10 फीसदी ही एडवांस में रोपा गया है।

राज्य के बांधों में कुल 64 लाख अरब लीटर पानी गिर रहा है. यदि यह किसानों को गर्मियों की खेती के लिए दिया जाता, तो गर्मी और मानसून में सिंचाई संभव होती। लेकिन वैसा नहीं हुआ।

18 लाख नर्मदा के 30 लाख हेक्टेयर और 200 बांधों के 12 लाख हेक्टेयर में ग्रीष्मकालीन सिंचाई हो सकती थी। इसके सामने भूजल सिंचाई 23 लाख हेक्टेयर है। इस प्रकार पूरे राज्य में 53 लाख हेक्टेयर सिंचित है। हालांकि सरकार नर्मदा की 18 लाख हेक्टेयर की सिंचाई दिखाती है। लेकिन यह 5 लाख से अधिक नहीं है। इसके सामने 200 बांधों की 5 लाख हेक्टेयर सिंचाई, बमुश्किल 10 लाख हेक्टेयर में असल में सिंचाई होती है. इस प्रकार सरकार ने 10 लाख हेक्टेयर में से बहुत से पूर्व-ग्रीष्मकालीन और मानसून रोपण खो दिए हैं।

गुजरात में 9 लाख किसान ड्रिप, स्प्रिंकलर सिस्टम से 25 लाख हेक्टेयर की सिंचाई करते हैं। इसमें हर साल 2 लाख हेक्टेयर का क्षेत्र जुड़ जाता है। सिंचाई उपकरण खराब होने से अब वही क्षेत्र सूखा जा रहा है।

यदि इन बांधों का पानी ड्रिप सिंचाई वाले किसानों को दिया जाता, तो एक बड़े क्षेत्र की सिंचाई हो जाती।[:]