[:gj]વડોદરામાં 1 હજાર શાળાના 90 હજાર વિદ્યાર્થીઓની ઘરે પરિક્ષા લીધી[:en]Examined at home of 90 thousand students of 1 thousand schools in Vadodara[:hn]वडोदरा में 1 हजार स्कूलों के 90 हजार छात्रों के घर पर जांच की गई[:]

[:gj]વડોદરા, 13 મે 2020
વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા.

ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્રો પહોંચતા કર્યા છે. તેની સાથે વાલીઓને તેમના સંતાનો વર્ગખંડની પરિક્ષા જેટલી જ ગંભીરતાથી ઘરમાં જ આ પ્રશ્નપત્રો લખવાનો પ્રયત્ન કરે, તેની કાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.

પહેલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા શાળામાં આવતા હવે અમે પરીક્ષાને તેમના ઘેર પહોંચાડી છે. કોરોનાની મોખરાની હરોળના લડવૈયાઓ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. વાજબી ભાવની દુકાનોમાંથી અનાજ વિતરણમાં મદદ કરી હતી.

પહેલા અને બીજા ધોરણમાં પરિક્ષા લેવાની નથી. જ્યારે 3 થી 8 માં ધોરણ સુધી પાત્ર વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. આ ધોરણના વિદ્યાર્થીઓને શાળા ચાલુ હતી ત્યારે વિષયો ભણાવવામાં આવ્યા હતા. જિલ્લામાં થી તાલુકા કક્ષાએ તા.1લી મે ના રોજ પહોંચતા કરવામાં આવ્યા હતા.

લોકડાઉનમાં શાળાઓ બંધ થતાં સ્ટડી ફ્રોમ હોમના પ્રયોગ હેઠળ ઓનલાઇન શિક્ષણ આપી કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે, પરિક્ષાનો મહાવરો થાય એ માટે આ જહેમત ઉઠાવી છે.[:en]Vadodara, 13 May 2020
91,600 students of Std. 3 to 8 of 1064 primary schools of Vadodara district, Gujarat,  delivered question papers so that they could practice answering the examination questions at home. The question papers were distributed to students from taluka, group and school level from 3 to 7 May.

The question papers of the subjects eligible for the examination have been delivered for the purpose of refreshing the learning. He also urged the parents to take care that their children try to write these question papers at home as seriously as the classroom examination.

Earlier students came to the school to take the exam but now we have delivered the exam to their home. Corona’s frontline fighters also include teachers. Helped distribute grain from fair price shops.

There is no need to take exams in the first and second standards. While in 3rd to 8th standard subjects are examined. Students of this standard were taught subjects while school was on. Reaching the taluka level from the district on 1st May.

An attempt was made to complete the course by imparting online education under the study from Study Home when schools were closed in lockdown. Now, this effort has been made to rehearse the exam.[:hn]वडोदरा, 13 मई 2020
वडोदरा जिले के प्राथमिक स्कूलों के 10 वीं के 3 से 8 वीं के 91,600 छात्रों ने प्रश्न पत्र दिए ताकि वे घर पर परीक्षा के सवालों के जवाब देने का अभ्यास कर सकें। 3 से 7 मई तक तालुका, समूह और स्कूल स्तर के छात्रों को प्रश्न पत्र वितरित किए गए थे।

परीक्षा के लिए पात्र विषयों के प्रश्न पत्र शिक्षण को ताज़ा करने के उद्देश्य से दिए गए हैं। उन्होंने माता-पिता से यह भी ध्यान रखने का आग्रह किया कि उनके बच्चे कक्षा में परीक्षा की तरह इन प्रश्न पत्रों को घर पर लिखने की कोशिश करें।

पहले छात्र परीक्षा देने के लिए स्कूल आते थे लेकिन अब हमने उनके घर पर परीक्षा दी। कोरोना के फ्रंटलाइन सेनानियों में शिक्षक भी शामिल हैं। उचित मूल्य की दुकानों से अनाज वितरित करने में मदद की।

पहले और दूसरे मानक की परीक्षा नहीं ली जानी है। जबकि तीसरी से आठवीं कक्षा में विषयों की परीक्षा होती है। इस मानक के छात्रों को स्कूल आते समय विषयों को पढ़ाया जाता था। 1 मई को जिले से तालुका स्तर तक पहुंचा गया था।

स्कूलों से लॉकडाउन में बंद होने पर होम से स्टडी के प्रयोग के तहत ऑनलाइन शिक्षा देकर कोर्स पूरा करने का प्रयास किया गया। अब, परीक्षा को फिर से शुरू करने के लिए यह प्रयास किया गया है।[:]