[:gj]કોરોનામાં ગુગલનો ગુજરાતમાંથી વેપાર 500 કરોડ અને નફો રૂ.50 કરોડ, લોકોએ ભરપૂર ઈન્ટરનેટની મજા લીધી[:en]Google’s business in Gujarat at Rs. 500 crores, profit of Rs. 50 crores, people enjoy internet[:hn]कोरोना में गुजरात में Google का व्यवसाय रू.500 करोड़, 50 करोड़ रुपये का मुनाफा, लोगों ने इंटरनेट का भरपूर आनंद लिया[:]

[:gj]27 નવેમ્બર 2020
અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી.
ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 472.8 કરોડ કરતા 23.9% વધારે છે. 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઓપરેશનથી કંપનીની આવક રૂ. 5384.7 કરોડ રહી છે. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં આ આવક રૂપિયા 3992.8 કરોડ હતી.

ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં ખર્ચમાં 30.4%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂ. 4,455.5 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીનો કુલ ખર્ચ 3,416.5 કરોડ રૂપિયા રહ્યો છે. ગૂગલ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 ગુગલનો પ્રી-ટેક્સ પ્રોફીટ 1,138.3 કરોડ રૂપિયા રહ્યો છે. તેમાં 302 કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ પણ શામેલ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ ભારતીય કામગીરી પર આશરે 400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ગૂગલ ઈન્ડિયા ઇન્ટરનેટ ઉદ્યોગને આઇટી અને આઇટી આધારિત સેવાઓ પ્રદાન કરે છે. આ સિવાય, ગૂગલ એડ-વર્ડ્સ પ્રોગ્રામ દ્વારા એડવર્ટાઈજિંગ સ્પેસમાં થર્ડ પાર્ટી રી-સેલર તરીકે પણ કામ કરે છે. ફાઇલિંગ મુજબ, ગૂગલ ભારતની કુલ આવકમાં એડવર્ટાઈજિંગની હિસ્સેદારી 27% રહી છે. આઇટી આધારિત સેવાઓનો હિસ્સો 32% અને આઇટી સેવાઓના હિસ્સો 41% રહ્યો છે.[:en]27 November 2020
US tech giant Google’s total income in India increased by 34.8 percent to Rs 5,593.8 crore in 2020. The market estimates that it earned Rs 500 crore and made a profit of Rs 50 crore from the people of Gujarat. The company had a total revenue of Rs 4,147 crore in FY19.
Google India made a profit of Rs 586.2 crore in FY20. In the same period of the previous year, Rs. 23.9% is more than 472.8 crores. In the financial year ended March 31, 2020, the company’s revenue from operations was Rs. 5384.7 crores Rs. Revenue for the same period a year ago was Rs 3,992.8 crore.

Google India spent 30.6% in FY10. The total expenditure during this period was Rs. 4,455.5 crores. The total expenditure of the company in FY 2019 was Rs 3,416.5 crore. A Google India spokesperson said that Google’s pre-tax profit for the FY 2019-20 was Rs 1,138.3 crore. It also includes a corporate tax of Rs 302 crore. During this period, the company has invested around Rs 400 crore on Indian operations.

Google India provides IT and IT based services to the Internet industry. In addition, Google also acts as a third-party reseller in advertising space through the AdWords program. According to the filing, advertising accounted for 27% of India’s total revenue. IT based services accounted for 32% and IT services 41%.[:hn]27 नवंबर 2020
अमेरिकी टेक दिग्गज Google की भारत में कुल आय 2020 में 34.8 प्रतिशत बढ़कर 5,593.8 करोड़ रुपये हो गई। बाजार का अनुमान है कि इसने 500 करोड़ रुपये कमाए और गुजरात के लोगों से 50 करोड़ रुपये का लाभ कमाया। कंपनी के पास वित्त वर्ष 19 में कुल 4,147 करोड़ रुपये का राजस्व था।
Google इंडिया ने FY20 में 586.2 करोड़ रुपये का लाभ कमाया है। पिछले वर्ष की इसी अवधि में रु। 23.9% 472.8 करोड़ से अधिक है। 31 मार्च, 2020 को समाप्त वित्तीय वर्ष में, परिचालन से कंपनी का राजस्व रु। 5384.7 करोड़ रु। एक साल पहले इसी अवधि में राजस्व 3,992.8 करोड़ रुपये था।

वित्त वर्ष २०१० में गूगल इंडिया का खर्च ३०.४% बढ़ा है। इस अवधि के दौरान कुल खर्च रु। 4,455.5 करोड़ है। वित्त वर्ष 2019 में कंपनी का कुल खर्च 3,416.5 करोड़ रुपये था। Google इंडिया के प्रवक्ता ने कहा कि वित्त वर्ष 2019-20 के लिए Google का पूर्व-कर लाभ 1,138.3 करोड़ रुपये था। इसमें 302 करोड़ रुपये का कॉर्पोरेट टैक्स भी शामिल है। इस अवधि के दौरान, कंपनी ने भारतीय परिचालन पर लगभग 400 करोड़ रुपये का निवेश किया है।

Google इंडिया इंटरनेट उद्योग को आईटी और आईटी आधारित सेवाएं प्रदान करता है। इसके अलावा, Google ऐडवर्ड्स कार्यक्रम के माध्यम से विज्ञापन स्थान में तीसरे पक्ष के पुनर्विक्रेता के रूप में भी काम करता है। फाइलिंग के अनुसार, विज्ञापन में भारत के कुल राजस्व का 27% हिस्सा है। आईटी आधारित सेवाओं में 32% और आईटी सेवाओं में 41% की हिस्सेदारी है।[:]