[:gj]હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમે[:en]Hyderabad ranks first in India with 3 lakh CCTV cameras, 16th in the world[:hn]हैदराबाद 3 लाख सीसीटीवी कैमरों के साथ भारत में पहले स्थान पर है, दुनिया में 16 वें स्थान पर[:]

[:gj]બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે.

હૈદ્રાબાદ એક એવુ શહેર ગણાવવામાં આવ્યુ કે જેની વસ્તી એક કરોડથી વધુની છે. તેમ છતા સુરક્ષાની બાબતમાં શાબાશી મેળવી જાય છે. હૈદ્રાબાદ પોલીસ આયુકત અંજની કુમારે જણાવેલ કે આ અમારી અને એ લોકોની સહયારી સફળતા છે. જેમણે નેનોસાયન્સદ્વારા ત્રણ લાખ કેમેરા લગાવ્યા. હજુ આગામી ચાર વર્ષમાં હૈદ્રાબાદમાં વધુ 10 લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું લક્ષ્ય સેવવવામાં આવ્યુ છે.[:en]According to a survey conducted by UK-based CompareTech, Hyderabad has emerged as the number one place in India for security cameras and the number 16 spot in the world. According to a tweet by Telangana Director General of Police Mohammad Reddy, the survey, conducted by Comparitech, found 3 lakh cameras installed inside Hyderabad.

Hyderabad is considered to be a city with a population of over one crore. Even so, owning one is still beyond the reach of the average person. Hyderabad Police Commissioner Anjani Kumar said that this is a joint success of us and the people. Who installed three lakh cameras through nanoscience. A target of 10 lakh more CCTV cameras has been set in Hyderabad in the next four years.[:hn]यूके स्थित तुलनात्मक सर्वेक्षण द्वारा किए गए सर्वेक्षण के अनुसार, हैदराबाद सुरक्षा कैमरों के लिए भारत में दुनिया में नंबर एक स्थान और दुनिया में 16 वें स्थान के रूप में उभरा है। तेलंगाना के पुलिस महानिदेशक मोहम्मद रेड्डी के एक ट्वीट के मुताबिक, कंपेरिटेक द्वारा किए गए सर्वेक्षण में हैदराबाद के अंदर 3 लाख कैमरे पाए गए।

हैदराबाद को एक करोड़ से अधिक की आबादी वाला शहर माना जाता है। फिर भी, एक व्यक्ति का मालिक होना अभी भी औसत व्यक्ति की पहुंच से परे है। हैदराबाद के पुलिस आयुक्त अंजनी कुमार ने कहा कि यह हमारे और लोगों की संयुक्त सफलता है। जिन्होंने नैनोसाइंस के जरिए तीन लाख कैमरे लगाए। अगले चार वर्षों में हैदराबाद में 10 लाख अधिक सीसीटीवी कैमरे लगाने का लक्ष्य रखा गया है।[:]