[:gj]ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીના કારણે સર્વનાશ તરફ [:en]India’s number one ‘Babarkot’ millet is on the verge of extinction due to Amreli cement factory[:hn]अमरेली सीमेंट फैक्ट्री के कारण भारत का नंबर एक ‘बाबरकोट’ बाजरा विलुप्त होने के कगार पर है[:]

[:gj]India’s number one ‘Babarkot’ millet is on the verge of extinction due to Amreli cement factory

ગાંધીનગર, 6 એપ્રિલ 2021

અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે. અનાજમાં તે બાસમતી ચોખા કરતાં પણ મોંઘો છે. સામાન્ય બાજરા કરતાં આ બાજરાની કિંમત અઢી ગણી હોય છે.

તેના રોટલામાં ભારે મીઠાશ છે. જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરો દેશના તમામ બાજરા કરતાં પ્રોટીન વધું છે. હાઈડ્રોકાર્બન સૌથી વધું તત્વો તેમાં છે. જે અંગે કેવન્દ્ર સરકાર વિગતે અહેવાલ જાહેર કરવાની છે. એવું કૃષિ વિભાગે જાહેર કર્યું છે.

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અલગ પ્રકારના પથ્થર છે. જેના કારણે બાજરામાં મીઠાશ આવતી હોવાનું માનવામાં આવે છે. અહીંની જમીનમાં જ પાકતો બાજરો દેશ વિદેશમાં જાય છે. બાબરકોટ ગામ ઉપરાંત 7 ગામો જેવા કે રોહિસા, વારાહ સ્વરૂપ, મિતિયાળા, વાંઢ, વઢેરા ગામોમાં આ બાજરો પાકે છે.

ભાવ ઊંચા રહેતાં હોવાથી તે શ્રીમંતોનો ખોરાબ બની ગયો છે. અહીં ઓછા રસાયણો સાથે ખેતી થાય છે. તેથી રોટલાની મીઠાશ સારી આવે છે.

એવું માનવામાં આવે છે કે અહીં હડપ્પન સમયથી બાજરો વાવવામાં આવે છે. અહીં બાબરકોટમાં 2.7 હેક્ટર વિસ્તારમાં હડપ્પન સમયનું કિલ્લેબંધ શહેર મળી આવ્યું છે. અહીં યુનિવર્સિટી ઓફ પેન્સિવેનિયાના ગ્રેગરી પોસેલે ઐતિહાસિક સ્થળનો અભ્યાસ કર્યો છે.

5 હજાર વર્ષ પહેલા અહીં બાજરી પાકતી હતી તેના અવશેષો મળ્યા છે. જે ઇ.સ.પૂર્વે ત્રીજી સદીમાં બાજરીનો પાક અહીં લેવામાં આવતો હોવાના પૂરાવા મળ્યા છે. તે પણ શિયાળા અને ઉનાળા એમ બે ઋતુમાં બાજરાની ખેતી 2300 વર્ષ પહેલાં લેવાતાં હોવાના આ મજબૂત પુરાવા મળ્યા છે.

વિશ્વમાં 2.60 લાખ ચોરસ કિલો મિટર ખેતરોમાં બાજરો પાકે છે. પણ બાબરકોટના જેવો ક્યાંય પાકતો નથી. આફ્રિકા અને ભારત તથા આસપાસના દેશોમાં પ્રાગૈતિહાસિક કાળથી ખેડૂતો ખેતી કરે છે. બાજરી  આફ્રિકામાં ઉત્પન્ન થઈ હોવાનું વિદેશીઓ માને છે. ઇ.સ.પૂર્વે 2000માં ભારતમાં આવી હોઈ શકે છે. આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સારી બાજરી પાકે છે. અમેરિકા, બ્રાઝિલમાં પણ બાજરી પાકે છે.

ભારતમાં 3 ઋતુમાં બાજરી થાય છે.

ગુજરાત ત્રીજા નંબરનું રાજ્ય છે.

હવે હાઈબ્રિડ આવી ગઈ છે. તેથી મીઠાશ જતી રહી છે.

7 સપ્ટેમ્બર 2017માં જાફરાબાદના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીને  માઈન્સની લીઝ આપવા અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આસપાસના 10 ગામોની લોકસુનાવણી રાખવામાં આવી હતી. અધિકારી આર આર વ્યાસ હતા. 27 ગામના લોકોએ ફેક્ટરીનો વિરોધ કરીને પૂરાતન સમયથી ઉગાડાતા બાજરાના ખેતરને બચાવી લેવા માટે રજૂઆત કરી હતી.

અહીં 12 વર્ષ પહેલા એક વીઘામાં 10 ખાંડી બાજરો પાકતો હતો. હવે પ્રદુષણ વધવાના કારણે 1થી 2 ખાંડી પાકે છે.

બાબરકોટ ગામમાં 64 હેક્ટર જમીન આ અલ્ટ્રાટેક કંપનીએ લઈ લીધી છે. જ્યાં બાજરાનું વિપુલ ઉત્પાદન થતું હતું. વળી 193 હેક્ટર જમીનને ખાણમાં ફેરવી દેવામાં આવી રહી છે.

અહીં છેલ્લાં 30 વર્ષથી 13 ગામના લોકો દરિયાના ભૂગર્ભ પાણીથી પરેશાન છે. કંપની ચીન પછી વિશ્વમાં સૌથી મોટી સિમેન્ટ કંપની છે. ઊંડે સુધી નિયમો નેવે મૂકીને ખાણો ખોદી કાઢવામાં આવી છે. હવામાં દૂર સુધી રજકણો ફેલાવાના કારણે બાજરીના ઉત્પાદનને ફટકો પડ્યો છે

2018-19ના આખરી આંકડા મૂજબ ગુજરાતમાં 3.91 લાખ હેક્ટરમાં 9 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 2279 કિલો બાજરી પાકે છે. ઉનાળામાં હેક્ટરે 3000 કિલો પેદા થાય છે.  ત્રણેય ઋતુ થઈને બાજરી વાવવામાં આવી હતી. ઉનાળામાં સૌથી વધુ બાજરી થાય છે.

તેની સામે 2020-21નો અંદાજ છે કે, 1.82 લાખ હેક્ટરમાં વાવેતર અને 3 લાખ ટન ઉત્પાદન સાથે 1636 કિલોની ઉત્પાદકતા બાજરીમાં મળશે.

જોકે ગુજરાતના કુલ બાજરા ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો બનાસકાંઠાનો સૌથી વધું છે. ત્યાર બાદગ આણંદ બીજા નંબર પર આવે છે.

આ પણ વાંચો 

અલ્ટ્રાટેક સામે ખેડૂતોની લડી લેવાની ટેક, સિમેન્ટ કંપનાના કાવાદાવા કેવા ?

https://allgujaratnews.in/gj/%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%95%E0%AA%82%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%86%E0%AA%82/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%95-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%aa%a8-2/

https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%95-%e0%aa%95%e0%aa%82%e0%aa%aa%e0%aa%a8%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%97%e0%ab%87%e0%aa%b0%e0%aa%95/

https://www.youtube.com/watch?v=FzglBlxuLNk[:en]Gandhinagar, 6 April 2021

India’s number one millet is Babarkot verity where it is being destroyed due to cement factory pollution. This variety of millet is so sweet that people keep eating Roti – Rotla. Farmers sell for Rs 50 per kg and traders Rs 150 per kg Babarkot verity.  In cereals, it is more expensive than basmati rice. The price of this millet is two and a half times higher than the normal millet.

There is a lot of sweetness in his rotla-roti. Bajra of Babarkot village in Zafarabad is famous. The Union Agriculture Ministry had laboratory testing of millet in Babarkot. Babarkot millet has more protein than all the millet in the country. Hydrocarbons contain the most elements. The Central Government has to issue a detailed report in this regard. It has been announced by the Department of Agriculture.

The Rajula and Jaffarabad regions have different types of stones. Due to which sweetness is considered in millet. The millet produced in the land goes abroad. Apart from village Babarkot, 7 villages like Rohisa, Varah Swaroop, Mityala, Vandh, Vadhera villages cultivate this millet.

Rich food

Prices remain high, food has become a staple for the rich. Farming here is done with less chemicals. So the sweetness of the bread turns out good.

From the Harappan period

It is believed that millet has been grown here since the Harappan period. Here in Babarkot, a fortified city of the Harappan period has been found in an area of ​​2.7 hectares. Gregory Possell of the University of Pennsylvania has studied the landmark here.

Millet from 5 thousand years

The remains of millet were found here 5 thousand years ago. Evidence has been found that the millet crop was grown here in the third century BCE. There is also strong evidence that millet was cultivated in the two seasons of winter and summer, 2300 years ago.

Millet is grown on 2.60 lakh square kilometers of farms in the world. But nowhere is it like Baburkot. Farmers have been cultivating millet since prehistoric times in Africa and India and surrounding countries. Foreigners believe that millet originated in Africa. It must have arrived in India in 2000 BCE. Millet grows well in the Sahel region of Africa. Millet is also grown in the US and Brazil.

Gujarat on the third number

In India, millet is grown in 3 seasons. Gujarat is the third or fourth largest state in millet. Now the hybrid has arrived. So the sweetness is gone.

Apocalypse from cement factory

On September 7, 2017, a public hearing was held in 10 adjoining villages by the Pollution Control Board about the lease of mines to the UltraTech Cement Factory at Babarkot in Zafarabad. Officer R. R. Were Vyas. People from 27 villages opposed the factory and came forward to save the millet field-grown since ancient times.

90 percent loss

Here 12 years ago, 10 Khandi millet were cooking in a vigha. Due to increasing pollution, now 1 to 2 khandi crops are taken. 90 percent losses due to air and water pollution.

Mine in 260 hectares

Ultracott Company has acquired 64 hectares of land in Babarkot village. Where millet was produced in abundance. In addition, 193 hectares of land is being converted into mines.

Seawater

For the past 30 years, people from 13 villages have suffered from seawater. The company is the world’s largest cement company after China. The mines have been dug deep by keeping the rules in check. Millet production has been affected by the spread of particles in the air.

Millet in Gujarat

According to the latest figures for 2018-19, Gujarat produces 2279 kg of millet per hectare, with a production of 9 lakh tonnes in 3.91 hectares. 3000 kg per hectare is produced in summer. Millet was planted in all three seasons. Millet is the highest in summer.

Against this, it is estimated that by 2020-21, planting will be done on 1.82 lakh hectares and 1636 kg of millet will be produced in 3 lakh tonnes of production.

However, Banaskantha accounts for 50% of Gujarat’s total millet production. Then Anand comes in second.

https://www.youtube.com/watch?v=FzglBlxuLNk[:hn]गांधीनगर, 5 एप्रिल 2021

भारत का नंबर एक बाजरा बाबरकोट है जहां सीमेंट फैक्ट्री के कारण नष्ट हो रहा है। बाजरे की यह किस्म इतनी मीठी है कि लोग रोटला खाते ही रहते हैं। किसान 50 रुपये प्रति किलो और व्यापारी 150 रुपये प्रति किलो के हिसाब से बेचते हैं। अनाज में यह बासमती चावल से भी अधिक महंगा है। इस बाजरा की कीमत सामान्य बाजरा से ढाई गुना अधिक है।

उसकी रोटला-रोटी में बहुत मिठास है। जाफराबाद के बाबरकोट गाँव का बाजरा प्रसिद्ध है। केंद्रीय कृषि मंत्रालय ने बाबरकोट में बाजरा का प्रयोगशाला परीक्षण किया था। बाबरकोट बाजरा देश के सभी बाजरा की तुलना में अधिक प्रोटीन है। हाइड्रोकार्बन में सबसे अधिक तत्व होते हैं। केंद्र सरकार को इस संबंध में एक विस्तृत रिपोर्ट जारी करनी है। इसकी घोषणा कृषि विभाग ने की है।

राजुला और जाफराबाद क्षेत्रों में विभिन्न प्रकार के पत्थर हैं। जिसके कारण बाजरा में मिठास आना माना जाता है। यहां की जमीन में पैदा होने वाले बाजरा विदेशों में जाते हैं। बाबरकोट गाँव के अलावा रोहिसा, वराह स्वरूप, मित्याला, वंध, वढेरा गाँव जैसे 7 गाँव इस बाजरे को उगाते हैं।

अमीरों का खाना

कीमतें ऊंची रहती हैं, अमीरों के लिए खाना बन गया है। यहां खेती कम रसायनों से की जाती है। तो रोटी की मिठास अच्छी निकलती है।

हड़प्पा काल से

ऐसा माना जाता है कि हड़प्पा काल से ही यहां बाजरा उगाया जाता रहा है। यहाँ बाबरकोट में, हड़प्पा काल के एक किलेदार शहर 2.7 हेक्टेयर क्षेत्र में पाया गया है। यहां पेन्सिलवेनिया विश्वविद्यालय के ग्रेगरी पॉसेल ने ऐतिहासिक स्थल का अध्ययन किया है।

5 हजार साल से बाजरा

बाजरा के अवशेष यहां 5 हजार साल पहले पाए गए थे। प्रमाण मिले हैं कि ईसा पूर्व तीसरी शताब्दी में यहाँ बाजरा की फसल उगाई गई थी। इस बात के भी पक्के सबूत हैं कि 2300 साल पहले सर्दियों और गर्मियों के दो मौसमों में बाजरा की खेती की जाती थी।

दुनिया में 2.60 लाख वर्ग किलोमीटर खेतों में बाजरा उगाया जाता है। लेकिन कहीं भी यह बाबरकोट की तरह नहीं होता है। अफ्रीका और भारत और आसपास के देशों में प्रागैतिहासिक काल से किसान बाजरा की खेती कर रहे हैं। विदेशियों का मानना ​​है कि बाजरा की उत्पत्ति अफ्रीका में हुई थी। यह 2000 ईसा पूर्व में भारत आया होगा। अफ्रीका के साहेल क्षेत्र में बाजरा अच्छी तरह से होता है। बाजरा अमेरिका और ब्राजील में भी उगाया जाता है।

तीसरे नंबर पे गुजरात

भारत में, बाजरा 3 मौसमों में उगाया जाता है। बाजरा में गुजरात तीसरा या चौथा सबसे बड़ा राज्य है। अब हाइब्रिड आ गया है। तो मिठास दूर हो गई है।

सीमेंट फेक्टरी से सर्वनाश

7 सितंबर, 2017 को जफराबाद के बाबरकोट में अल्ट्राटेक सीमेंट फैक्ट्री को खदानों के पट्टे के बारे में प्रदूषण नियंत्रण बोर्ड द्वारा 10 आसपास के गांवों में एक सार्वजनिक सुनवाई की गई थी। अधिकारी आर। आर। व्यास थे। 27 गांवों के लोगों ने कारखाने का विरोध किया और प्राचीन काल से उगाए जाने वाले बाजरा के खेत को बचाने के लिए आगे आए।

10 प्रतिसद हो गया

यहां 12 साल पहले, 10 खांडी बाजरा एक विघा में पक रहे थे। बढ़ते प्रदूषण के कारण अब 1 से 2 खांडी की फसल ली जाती है।

260 हेक्टर में खान

अल्ट्राकोट कंपनी ने बाबरकोट गाँव में 64 हेक्टेयर भूमि ली है। जहां बाजरा बहुतायत से पैदा होता था। इसके अलावा, 193 हेक्टेयर भूमि को खानों में परिवर्तित किया जा रहा है।

समुद्दी जल

पिछले 30 वर्षों से, 13 गांवों के लोग समुद्री जल से पीड़ित हैं। कंपनी चीन के बाद दुनिया की सबसे बड़ी सीमेंट कंपनी है। नियमों को ताक पर रख कर खदानों को गहरा खोदा गया है। हवा में कणों के प्रसार से बाजरा उत्पादन प्रभावित हुआ है।

गुजरात में बाजरा

2018-19 के नवीनतम आंकड़ों के अनुसार, 3.91 हेक्टेयर हेक्टेयर में 9 लाख टन के उत्पादन के साथ गुजरात प्रति हेक्टेयर 2279 किलोग्राम बाजरा का उत्पादन करता है। गर्मियों में 3000 किलोग्राम प्रति हेक्टेयर उत्पादन होता है। बाजरा तीनों मौसमों में लगाया गया था। बाजरा गर्मियों में सबसे अधिक होता है।

इसके विरुद्ध, यह अनुमान है कि 2020-21 तक, 1.82 लाख हेक्टेयर में रोपण किया जाएगा और 3 लाख टन उत्पादन में 1636 किलोग्राम बाजरा का उत्पादन होगा।

हालाँकि, गुजरात के कुल बाजरा उत्पादन में बनासकांठा की हिस्सेदारी 50% है। फिर आणंद दूसरे नंबर पर आता है। (गुजारती से अनुवादित)

https://www.youtube.com/watch?v=FzglBlxuLNk[:]