[:gj]કચ્છની ખારેક એટલી મીઠી કે તેમાંથી ભાતરમાં પ્રથમ વખત ગોળ બનાવાયો, ખેડૂતે પોતાની કંપની શરૂ કરી [:en]Kharek of Kutch is so sweet, make jaggery, farmer formed his company with 45 fruit juices[:hn]कच्छ का खारेक इतना मीठा है कि गुड़ बनने लगा, 45 फल ज्युस के साथ किसानने अपनी कंपनी बनाई [:]

[:gj]

ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2021

કચ્છમાં પોતાના ખેતરમાં પાક લઈને 71 વર્ષના ખેડૂત વેલજી કુરજી ભુડિયાએ બારહી ખારેક માંથી કેમિકલ, એસેન્સ વગરનો પ્રવાહી ગોળ બનાવેલો છે. તેઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, જેમણે ખારેક ફળમાંથી પ્રાકૃતિક ગોળ બનાવ્યો છે. પ્રવાહી ગોળની પેટન્ટ મેળવેલી છે. ગોળને બનાવીને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સારી ગુણવત્તા જણાઈ હતી.

ગોળ આખું વર્ષ બગડતો નથી

કાચની બોટલમાં ગરમ કરીને શીલ કરી દે પછી તેને 4 કલાક સુધી માઈન 24 ડિગ્રી બ્લાસ્ટ ફ્રિઝરમાં રાખીને બોટલ બહાર કાઢી લે છે. જે આખું વર્ષ ખરાબ થતો નથી. ગોળને વાપરવા માટે ખોલે એટલે પછી તે ઘરના ફ્રીજમાં રાખવો પડે છે. ગોળ પ્રવાહી જ બને છે. તેનું ભીલું નથી બનતું. કારણ કે કઠણ ગોળ બનાવવા જતાં તે ચીકણો થાય છે અને તેથી દાંતમાં ચોટી જાય છે.

ઈઝરાયના કારણે શક્ય બન્યું

દેશી ખાતેરકના જ્યુસ અને ગોળમાં રંગ અલગ આવે છે. પણ 2010 બારાઈ ખારેક ઈઝરાયલની આવી ત્યારથી તેનો જ્યુસ સારો બનવા લાગ્યો છે. 2018માં ગોળ બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ 15 વર્ષની ઉંમરે શેરડીનો ગોળ બનાવતા હતા. શેરડીનો ગોળ બનાવવાની તેમની પાસે સારી આવડત હતી. તેથી ખારેકના રસથી ગોળ બનાવ્યો હતો. તાપમાં શેરડીનો રસ ઉકાળીને જે રીતે ગોળ બને છે તે રીતે જ ખારેકના ફળમાંથી ગોળ બને છે.

50 વર્ષ પછી ગોળ તો બનાવ્યો પણ તે ખારેકના રસમાંથી બનાવ્યો હતો.

કચ્છની ખારેક

કેસર કેરી,ડ્રેગન ફ્રુટ, દાડમ, ખારેકમાં કચ્છે નામના મેળવી છે. ફ્રુટના ઉત્પાદનમાં ક્ચ્છ રાજ્યભરમાં બીજા ક્રમે છે. જૂન જૂલાઈમાં ખારેક પાકે છે. ગુજરાતમાં 19 હજાર હેક્ટમાં ખારેક પેદા થાય છે. કચ્છમાં ઈઝરાયલના કારણે 18500 હેક્ટરમાં ખારેક થાય છે. 1.75 લાખ ટન ખારેક ખેતરોમાં પેદા થાય છે. ક્ચ્છ ખારેક ઉત્પાદનમાં મોખરે છે. ખરાબ થઈ જતી ખારેક કે ઓછા ભાવના કારણે ખેડૂતો હવે લાચાર નહીં રહે.

થોડા ટીપાથી મીઠાશ

બે-ત્રણ ટીપા જ નાંખવા પડે છે. ખારેક ગોળનો ઉપયોગ દરેક ચીજમાં કરી શકાય છે. સોજી, ચા, કોફી, લાડુ, શિરો, મિઠાઈ જેવી કોઈ પણ વાનગીઓમાંમાં વપરાય છે. જોકે તે બીજા ગોળ કરતાં 10 ગણો મોંઘો છે.

રોગમાં ઉપયોગી

ગોળ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઈ શકે છે, એવો દાવો તેઓ કરે છે. પણ તબિબો તેને શંકાની નજરે જૂએ છે. ફળનો ગોળ છે. વીટામીન સી, આયર્ન અને કેલ્શિમ ભરપુર છે. ડાયાબિટીસના દર્દીઓ આ ગોળ માંથી બનતી વાનગીઓ આરોગી શકે છે. શેરડીના ગોળની તેમ તે ગરમ નથી. કફ, ઉધરસ, ડાયાબિટીસ માટે ખાવામાં વાંધો નથી. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

બારહી ખારેકમાંથી પહેલા તેઓ જ્યુસ બનાવતા હતા. તેની પ્રાકૃતિક મીઠાશ રહે છે.

કેસર કેરીથી શરૂઆત

1967માં શાળા છોડી હતી. 2001થી રસાણયો વગરની ખેતી શરૂ કરી હતી. કેરીની પેકીંગ પ્રોડક્ટ દિલ્હી સુધી મોકલે છે. 2004માં કેરીનો રસના પેકીંગ કર્યા હતા. 2005માં લેબ રિપોર્ટ કરાવેલો હતો. 2006માં મુંબઈ જઈને લાયસન્સ લીધું હતું. ગુજરાતમાં પહેલું ફ્રોજન લાયસંસ લીધું હતું. પહેલા વર્ષે 7 ટન કેરીનો રસ બનાવ્યો હતો. રૂ.40 હજારનું મશીન મોરબીથી લીધું છે.

ગામડામાં જઈને જયૂસ વેચતા

ગામના મેળામાં જઈને વેચતા હતા. આમળા, લીંબુ, ચણીબોર, જાંબુ, નો રસ બનાવ્યો છે. ગામડાઓમાં માર્કેટીંગ કરીતે તેઓ આગળ વધ્યા હતા.

કેસર ફાર્મ

કેસર કેરીથી તેમણે કૃષિ પેદાશો વેચવાની શરૂઆત કરી હતી. ભુડિયા કેસર ફાર્મ છે. ભુજ-અંજાર હાઇવે, ભુજોડી રેલ્વે ક્રોસિંગ ભુજોડી પાસે, તાલ-ભુજ, કચ્છ, ગુજરાત, ભારત ખાતે ભૂજ હઈવે પર ભોજન માટે હોટેલ બનાવી છે. ત્યાં કેરીનો રસ વેચવા લાગ્યા હતા. હવે તમામ વસ્તુ ત્યાંથી વેચે છે.

કેરીનો રસ 10 વર્ષથી બનાવે છે. તેઓ શેરડીનો 1 રૂપિયે કિલો ગોળ બાનવીને વેચતા હતા. 14 વર્ષે લગ્ન થઈ ગયા હતા. 23 વર્ષે 3 દિકરા હતા. બધો ધંધો દિકરાના નામે છે. 7 ચોપડી ભણ્યા છે.  માધાપર ગામના તમામ ખેડૂતો પાસે કાર છે. દાડમના સારા પૈસા આવે છે. 30-40 ટન કેરી આખા વર્ષ માટે સાચવી લે છે.

ડો.અશોક શાહ ગુરુ

નવસારી-વલસાડના ડો. અશોક શાહ તેમના ગુરુ છે. 1975થી તેમને સાંભળે છે. 5 વર્ષ સુધી તેની શિબિરમાં જતાં હતા. પણ તેમનો ભરોસો બેસતો ન હતો. તેમની વાત ગમતી પણ ગળે ઊતરતી ન હતી.

જંગલી ખેતી

માધાપરથી 4 કિલો મીટર દૂર ખેતી છે. હાલ ગૌમૂત્ર, માઈક્રો સીસ્ટમથી છાંટે છે. જંગલી ખેતી કરે છે. જેમાં તેઓ 22 એકરમાં 4 હજાર આંબા માટે 2001થી નિંદામણ કરતાં નથી. જેમાં તેઓ ગાયો ચારે છે. હવે ગાય આધારિત કૃષિ કરવાની શરૂઆત કરી છે. ઉધઈ માટે થડમાં એરીંડયું ચોપડી દે છે. પહેલા 10 હજાર આંબા હતા. તેઓ 20 વર્ષથી જંતુ નાશક દવાની દુકાને નથી ગયા.

પોતાની કંપની બનાવી

2006થી 10 રૂપિયાનો કેરીનો એક ગ્લાસ ગામડે ગામડે જતા હતા. તે પહેલો રસ હતો. હવે 15 વર્ષ તેને થયા છે ત્યારે 45 જાતના જ્યૂસની વસ્તુઓ બનાવી છે. ભુડિયા બ્રાંડની પેટન્ટ કરાવી છે. પુત્ર હરીશભાઈ અને વેલજીબાઈના પૌત્ર નરેન્દ્ર ભુડિયા માર્કેટીંગ સંભાળે છે. વેલજીભાઈએ 2011-12માં ભુજની સાત્વીક સંસ્થામાં તાલીમ લીધી હતી.

2006માં જ્યુસની શરૂઆત

વિચારશીલ વેલજીભાઇએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું હતું. ખેત પેદાશોની મૂલ્યવૃધ્ધિમાં તેઓ વર્ષોથી મહારથી છે. 2006માં ફળોના રસ, જ્યુસ બનાવવાની શરૂઆત કરી હતી. અત્યારસુધીમાં 45 જ્યુસ તૈયાર કરીને વેચે છે.  જ્યુસ અને ફળની વસ્તુઓમાં રંગ, એસેન્સ કે પ્રિઝર્વેટીવ નાંખતા નથી.  આંબા, દાડમ, જામફળ, તરબુચ, ચણીયાબોર, સીતાફળ સહિતના દરેક જયુસ ઓર્ગેનીક છે.

ભુડિયા ફાર્મ પરથી જ્યુસ, આમળા રસ, પાવડર સહિત પોતાની બ્રાંડની 45  ઓર્ગેનિક વસ્તુઓ વેચે છે. ઓર્ગેનિક ખેતી અને તેની જ વસ્તુ વાપરે છે

વિદેશમાં નિકાસ

દેશભરના વિવિધ ગ્રાહકોને કૃષિ ઉત્પાદનો આપે છે. વિદેશીમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. ફળોની ગુણવત્તા, સ્વાદ અને તાજગી જાળવવા કાળજી રાખે છે. કેસર કેરી, કેરીના ટુકડા, આમળા, એરંડા, કઠોળ, આમળા પાવડર, આમળા નમકીન વગેરે બનાવે છે. ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની ખેતી અને નિકાસમાં વિશેષતા છે. જૈવિક ખેતીના કારણે બધા કૃષિ ઉત્પાદનો તેમની ગુણવત્તા, સ્વાદ, તાજગી રહે છે. કોઈ રસાયણો હોતા નથી. ભુડિયા કેસર ફાર્મ ખાનગી માલિકીની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. જ્યુસની નિકાસમાં સૌથી વધુ માન્ય નામ છે. ભુડિયા કેસર ફાર્મ યુકે, યુએસએ, આફ્રિકા અને વિશ્વભરમાં તાજા ફળો અને શાકભાજીની નિકાસમાં ખાનગી માલિકીની સૌથી મોટી કંપની છે. દેશભરમાં ગ્રાહકો છે. ઉચ્ચ ગુણવત્તાની કાર્બનિક કેસર કેરીની નિકાસ શરૂ કરી છે. ભૂડિયા બ્રાન્ડના તાજા કાર્બનિક કેસર ફળ, તાજી કેસર કેરીના ટુકડા અને તાજા કેસર કેરીના પલ્પ અને રસની નિકાસ દેશભરમાં તેમજ લંડનમાં કરે છે.

https://fb.watch/2WkJylkvQ7/

દૂધ માટેનું એટીએમ પણ બનાવ્યું છે. જેટલા પૈસા નાંખો એટલું દૂધ નિકળે છે. 

પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ સાથે સારા સંબંધો હતા. આનંદીબેન પટેલના હાથે એવોર્ડ મળ્યો હતો. મુખ્યમંત્રીના હાથે ડિસેમ્બર 2019માં પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ કરાયું હતું.

સજીવ ખેતી

1967માં શાળા છોડી હતી. 2001થી રસાણયો વગરની ખેતી શરૂ કરી હતી. વેલજીભાઈ ઓર્ગેનિક ખેતીમાં રાસાયણિક દવાને બદલે ઓર્ગેનિક પ્રવાહી-જીવામૃત બનાવવાનું સુચન કરે છે. જેમાં આંકડાનો આખે આખો છોડ,દેશી ગાય નું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, અને દેશી ગાયની ખાટી છાશનો ઉપયોગ કરવાનો હોય છે.

પ્રવાહી-જીવામૃત

વેલજીભાઈ કુદરતી રીતે ખેતી કરે છે. સજીવ ખેતીના તેઓ ભીષ્મપિતામહ છે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ તેમની સલાહ લેવી જોઈએ. તેઓ તેમાં જીવામૃત બનાવે છે. એક બેરલમા 20 લીટર જેટલું ગૌમૂત્ર લે છે. 10 કિલો આંકડાના છોડના નાના-નાના ટુકડા કરીને બેરલમા નાખે છે. મિશ્રણને છાયામાં ઢાંકીને રાખી મૂકી કયારેક હલાવે છે. 15 દિવસમાં આકડો ઓગળી જશે અને પ્રવાહી તૈયાર થઇ જશે. પ્રવાહીને ગાળી લઈને વાપરવામાં આવે છે.

ખાટી છાશ

500ગ્રામ તાંબાના ભંગારના તારને બેરલમાં છાસ નાંખવામાં આવે છે. 40 દિવસ પછી તૈયાર થાય છે. તે આખું વર્ષ પારવી શકાય છે. તે જેટલી જૂની એટલું સારું પરિણામ આપે છે.

પંપમાં છાટવાની રીત

10 લીટર પાણી, 300 ગ્રામ આંકડા વાળુ ગૌમૂત્રનુ પ્રવાહી, 300 ગ્રામ ખાટી છાશનું પ્રવાહી, 10 ગ્રામ લીંબુના ફૂલ, દેશી ગાયનું તાજુ છાણ નાંખવામાં આવે છે. સૂર્ય ઉગે તે પહેલા પંપ દ્વારા છંટકાવ કરી લેવો. બે દિવસ પછી ફરીથી છંટકાવ કરવો.[:en]

Gandhinagar, 12 January 2021

Velji Kurji Bhudia, a 71-year-old farmer from Kutch, made non-chemical liquid jaggery. He is the first person in the country to make natural jaggery from Kharek – raw date fruit. Liquid jaggery is patented. The laboratory was tested by making jaggery. Which saw good quality.

Made possible by israel

The native date’s jaggery and jaggery juice come in different colors. But since the arrival of Kherak of Israel in 2010, its juice has started getting better. In 2018,  liquid jaggery was started.

Veljibhai used to make jaggery from sugarcane at the age of 15. He had jaggery skills in making sugarcane jaggery. Jaggery is made by boiling sugarcane juice, similarly jaggery is made from the fruits of Kharek.

50 years later, he made jaggery but he made it in December 2020 with khark juice. First used to make juices. Its natural sweetness remains.

Kutch saline

Kesar Mango, Dragon Fruit, Pomegranate, Kharek have been illuminated in the Kutch name, Kutch is second in the state in fruit production. Kharek crop cultivate in June-July. Kharek is produced in 19 thousand hectares in Gujarat. In Kutch, Israel grows over 18500 hectares. 1.75 lakh tonnes are produced. Kutch Kharek leads the production. Due to deteriorating prices, farmers will no longer be affected.

Sweetened by a few drops

Only two or three drops of Kherek’s jaggery have to be taken. Kharek jaggery can be used in everything. Used in anything like semolina, tea, coffee, laddus, ciro, sweets. However, it is 10 times more expensive than other jaggery.

Useful in disease

Jaggery health is very beneficial. People with diabetes can also eat, they claim. But the doctors look at him with suspicion. Rich in Vitamin C, Iron and Calcium. Diabetic patients can enjoy healthy dishes made from this jaggery. It is not as hot as sugar cane. Increases immunity.

Beginning with Kesar Mango

He left school in 1967. Started farming without chemicals from 2001. Mango juice was packaged in 2004. The lab report was given in 2005. He obtained his license by moving to Mumbai in 2006. The first frozen chase was licensed in Gujarat. First year, 7 tonnes of mango juice was prepared.

Kesar Mango Field

He started selling agricultural products from Kesar mangoes. Bhudiya Kesar is a mango field. Bhuj-Anjar Highway, Bhujodi Railway Crossing near Bhujodi, Tal-Bhuj, Kutch, Gujarat, India has built a hotel for food on Bhuj Highway. Mango juice was sold there. Now sells everything from there.

Sell ​​juice to village

Used to go to the village fair and sell mango juice.

Formed own company

From 2006, a glass of mangoes went from village to village for 10 rupees. After 15 years make 45 kinds of juice items. The Bhudiya brand is patented. Has formed a company. Son Harishbhai and Veljibai’s grandson Narendra Bhudia handles marketing. Veljibhai underwent training at the Satvik Institute of Bhuj in 2011-12. Bhudia Kesar Farm is one of the largest privately owned companies. The UK, USA, is the largest privately owned company exporting fresh fruits and vegetables in Africa and worldwide.

Juice launched in 2006

Thoughtful Veljibhai started farming after completing his studies. He has been an expert in increasing the value of agricultural produce over the years. Started making fruit juice in 2006. So far it is selling 45 juice pecks. Every juice is organic, including mango, pomegranate, guava, watermelon, chayambar, custard apple, amla juice, powder.

Overseas export

Provides agricultural products to various consumers across the country. Gained much popularity abroad. Care is taken to maintain the quality, taste and freshness of the fruits. Kesar makes mango, mango pieces, amla, castor, beans, amla powder, amla namkeen etc. Specialized in the cultivation and export of high quality Kesar mangoes.

All agricultural products maintain their quality, taste, freshness due to organic farming. There are no chemicals. Juice is the most recognized name in exports. There are customers across the country. Has started exporting high quality organic Kesar mangoes. Bhoodia exports fresh organic Kesar fruit, fresh Kesar mango pieces and fresh Kesar mango pulp and juice to the entire country as well as London.

https://fb.watch/2WkJylkvQ7/

Organic farming

He left school in 1967. Started farming without chemicals from 2001. Veljibhai suggested making organic liquid-biodegradable instead of chemical medicine in organic farming. The figures include use of whole plants, urine of native cows, cow dung of native cows and sour buttermilk of native cows.

Liquid

Veljibhai cultivates naturally. He is the grandfather of organic farming. Organic farmers take their advice. They live in it. A barrel takes about 20 liters of urine. Cut the 10 kg Ankda plant into small pieces and put it in the barrel. Cover the mixture in the shade and stir occasionally. In 15 days the figure will melt and the liquid will be ready.

Sour buttermilk

500 grams of copper scrap wire is sliced ​​into a barrel. Ready after 40 days. It can be use on harvested throughout the year. The older this result is the better.

Pump Spraying Method

Mixed 10 liters of water, 300 grams cow urine material, 300 grams sour buttermilk, 10 grams lemon flower, fresh cow dung goes. Spray by pump before sunrise. Spray again after two days.[:hn]

गांधीनगर, 12 जनवरी 2021

कच्छ के 71 वर्षीय किसान वेलजी कुर्जी भूडिया ने गैर-रासायनिक तरल गुड़ बनाया है। वह देश के पहले व्यक्ति हैं जिन्हों खारेक – कच्चा खजूर फल से प्राकृतिक गुड़ बनाया है। तरल गुड़ का पेटेंट कराया है। प्रयोगशाला का परीक्षण गुड़ बनाकर किया गया था। जिसमें अच्छी गुणवत्ता देखी गई।

इजरायल के कारण संभव हुआ

देशी खजूर का गुड़ और गुड़ का रस अलग-अलग रंगों में आता है। लेकिन 2010 में इजरायल की खेरेक के आने के बाद से इसका रस बेहतर होने लगा है। 2018 में गुड बनावा शुरू कर दिया था।

वेलजीभाई 15 साल की उम्र में गन्ने से गुड बनाते थे। गन्ने का गुड़ बनाने में उनके पास अच्छा कौशल था। गन्ने के रस को उबालकर गुड़ बनाया जाता है, उसी तरह गुड़ खारेक के फलों से बनाया जाता है।

50 साल बाद, उन्होंने गुड़ बनाया लेकिन उन्होंने इसे खारक के रस से डिसम्बर 2020 में बनाया। पहले जूस बनाते थे। इसकी प्राकृतिक मिठास बनी हुई है।

कच्छ का खारक

केसर आम, ड्रैगन फ्रूट, अनार, खरेक को कच्छ नाम रोशन किया है, कच्छ फल उत्पादन में राज्य में दूसरे स्थान पर है। खारेक जून जुलाई में पकता है। खारेक का उत्पादन गुजरात में 19 हजार हेक्टेयर में किया जाता है। कच्छ में, इज़राइल के कारण 18500 हेक्टेयर में हो जाते हैं। 1.75 लाख टन का उत्पादन होता है। कच्छ खरेक उत्पादन में सबसे आगे है। भाव बिगड़ने से किसान अब बेहाल नहीं होंगे।

कुछ बूंदों से मीठा

खेरेक के गुड का केवल दो या तीन बूंदें लेनी होती हैं। खारेक गुड़ का इस्तेमाल हर चीज में किया जा सकता है। सूजी, चाय, कॉफी, लड्डू, शेरो, मिठाई जैसी किसी में इस्तेमाल किया जाता है। हालांकि, यह अन्य गुड की तुलना में 10 गुना अधिक महंगा है।

रोग में उपयोगी

गुड स्वास्थ्य के लिए बहुत फायदेमंद है। मधुमेह वाले लोग भी खा सकते हैं, वे दावा करते हैं। लेकिन डॉक्टर उसे संदेह की नजर से देखते हैं। विटामिन सी, आयरन और कैल्शियम से भरपूर। मधुमेह के रोगी इस गुड़ से बने स्वस्थ व्यंजनों का आनंद ले सकते हैं। यह गन्ने के गुड की तरह गर्म नहीं है। इम्युनिटी बढ़ाता है।

शुरुआत केसर आम से

उन्होंने 1967 में स्कूल छोड़ दिया। 2001 से रसायनों के बिना खेती शुरू की। आम का रस 2004 में पैक किया गया था। लैब की रिपोर्ट 2005 में दी गई थी। उन्होंने 2006 में मुंबई जाकर अपना लाइसेंस प्राप्त किया। गुजरात में पहला जमे हुए चेज का लाइसेंस प्राप्त किया गया था। पहले साल 7 टन आम का रस तैयार किया गया।

गाँव जाकर जूस बेचना

गांव के मेले में जाना और आम का ज्यूस बेचते थे। आंवला, नींबू, चानीबोर, जम्बू का जूस बनाया जाता है।

केसर आम का खेत

उन्होंने केसर आम से कृषि उत्पाद बेचना शुरू किया। भूडिया केसर आम की खेत है। भुज-अंजार हाईवे, भुजोडी के पास भुजोडी रेलवे क्रॉसिंग, ताल-भुज, कच्छ, गुजरात, भारत ने भुज राजमार्ग पर भोजन के लिए एक होटल बनाया है। वहां आम का जूस बेचा जाता था। अब वहाँ से सब कुछ बेचता है।

खुद की कंपनी बनाई

2006 से, आम का एक गिलास 10 रुपये का गाँव से दूसरे गाँव में जा कर बेटते थे। वह शूऱूआत थी अब 45 तरह के जूस आइटम बनाने में 15 साल बीत चुके हैं। भूडिया ब्रांड पेटेंट कराया गया है। खूदकी कंपनी बनाई है। बेटे हरीशभाई और वेलजीबाई के पोते नरेंद्र भूड़िया मार्केटिंग संभालते हैं। वेलजीभाई ने 2011-12 में भुज के सात्विक संस्थान में प्रशिक्षण लिया। भूड़िया केसर फार्म सबसे बड़ी निजी स्वामित्व वाली कंपनियों में से एक है। यूके, यूएसए, अफ्रीका और दुनिया भर में ताजे फल और सब्जियों का निर्यात करने वाली सबसे बड़ी निजी स्वामित्व वाली कंपनी है।

जूस 2006 में लॉन्च किया गया

थॉटफुल वेलजीभाई ने पढ़ाई पूरी करने के बाद खेती शुरू की। वह वर्षों से कृषि उपज के मूल्य को बढ़ाने में विशेषज्ञ रहे हैं। 2006 में फ्रूट जूस बनाना शुरू किया। अब तक यह 45 जूस पेक बेच रहे है। आम, अनार, अमरूद, तरबूज, चैंयाबर, कस्टर्ड सेब, आंवला रस, पाउडर सहित हर रस जैविक है।

विदेशों में निर्यात

देश भर में विभिन्न उपभोक्ताओं को कृषि उत्पाद प्रदान केता है। विदेशों में बहुत लोकप्रियता हासिल की। फलों की गुणवत्ता, स्वाद और ताजगी बनाए रखने के लिए देखभाल की जाती है। केसर आम, आम के टुकड़े, आंवला, अरंडी, बीन्स, आंवला पाउडर, आंवला नमकीन आदि बनाती है। उच्च गुणवत्ता वाले केसर आम की खेती और निर्यात में विशेषज्ञता है।

सभी कृषि उत्पाद जैविक खेती के कारण अपनी गुणवत्ता, स्वाद, ताजगी बनाए रखते हैं। कोई रसायन नहीं हैं। जूस निर्यात में सबसे ज्यादा पहचाना जाने वाला नाम है। देश भर में ग्राहक हैं। ने उच्च गुणवत्ता वाले जैविक केसर आमों का निर्यात करना शुरू कर दिया है। भूडिया ताजा कार्बनिक केसर फल, ताजा केसर आम के टुकड़े और ताजा केसर आम का गूदा और रस पूरे देश के साथ-साथ लंदन में निर्यात करता है।

https://fb.watch/2WkJylkvQ7/

जैविक खेती

उन्होंने 1967 में स्कूल छोड़ दिया। 2001 से रसायनों के बिना खेती शुरू की। वेलजीभाई ने जैविक खेती में रासायनिक दवा के बजाय जैविक तरल-बायोडिग्रेडेबल बनाने का सुझाव दिया। आंकड़ों में पूरे पौधों का उपयोग, देशी गायों का गोमूत्र, देशी गायों का गोबर और देशी गायों का खट्टा छाछ शामिल हैं।

तरल मृत

वेलजीभाई प्राकृतिक रूप से खेती करते हैं। वह जैविक खेती के दादा हैं। जैविक किसानों को उनकी सलाह लेनी चाहिए। वे इसमें जीवन यापन करते हैं। एक बैरल में लगभग 20 लीटर गोमूत्र लगता है। 10 किलो के पौधे को छोटे टुकड़ों में काटें और बैरल में डालें। मिश्रण को छाया में ढँक दें और कभी-कभी हिलाएँआता हे। 15 दिनों में आंकड़ा पिघल जाएगा और तरल तैयार हो जाएगा। तरल पदार्थों को छानकर उपयोग किया जाता है।

खट्टी छाछ

तांबे के स्क्रैप तार के 500 ग्राम बैरल में कटा हुआ है। 40 दिनों के बाद तैयार। इसकी कटाई पूरे साल की जा सकती है। पुराना यह परिणाम बेहतर होता है।

पंप में छिड़काव की विधि

10 लीटर पानी, 300 ग्राम गोमूत्र, 300 ग्राम खट्टा छाछ, 10 ग्राम नींबू का फूल, ताजे गोबर को मिलाया जाता है। सूर्योदय से पहले पंप द्वारा छिड़कें। दो दिन बाद फिर स्प्रे करें।[:]