[:gj]સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયેલા પ્રધાનો અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી [:en]Ministers and Chief Ministers surrounded by people of Congress origin and Congress dynasty[:hn]कांग्रेस के मूल और कांग्रेस वंश के लोगों से घिरे मंत्री और मुख्यमंत्री विजय रूपानी [:]

cm vijay rupani
cm vijay rupani

[:gj]દિલીપ પટેલ

allgujaratnews.in

ગાંધીનગર, 13 જાન્યુઆરી 2021

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસના કૂળના નેતાઓની ભાજપમાં બોલબાલા છે. મુખ્ય પ્રધાન આસપાસ કોંગ્રેસ કૂળ વિંટયાલેવું છે. સૌરાષ્ટ્રમાં જેટલા વગદાર પ્રધાનો છે, તે કોંગ્રેસ કૂળના છે. જે મુખ્ય પ્રધાનના ખાસ બની રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આસપાસ કોંગ્રેસ કૂળ વધું દેખાય છે. ત્યાં ન તો આર એસ એસ છે, ન તો જનસંઘ છે, ન તો ભાજપ છે. અગાઉ ક્યારેય મહત્વ ન હતું એટલું મહત્વ સૌરાષ્ટ્ર કૂળના કોંગ્રેસના નેતાઓને રૂપાણી સરકારમાં મળી રહ્યું છે.

ભાજપનું કોંગ્રેસ મેનેજમેન્ટ

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 48 બેઠક છે, જે પૈકી 23 બેઠક ભાજપને 2017માં મળી હતી. જે તે પહેલા 32 ધારાસભ્યો ભાજપના હતા. પક્ષાંતર કરાવીને હવે તે 36 કરી છે.  18 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. હવે 10 રહ્યાં છે. છેલ્લે પક્ષાંતર કરાવીને સૌરાષ્ટ્રમાં લીંબડી, મોરબી, દ્વારકા, ધારી અને ગઢડામાં મળી કુલ 5 બેઠકો પર ભાજપે ચૂંટણી જીતી છે. સૌરાષ્ટ્રમાં ભાજપના દર 3 કાર્યકર માંથી 1 કાર્યકર કોંગ્રેસના છે. ભાજપના 32માંથી 16 ધારાસભ્યો કોંગ્રેસ કે બીજા મૂળ ધરાવે છે.

પ્રધાનોનું કોંગ્રેસ મેનેજમેન્ટ

ભાજપના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ પર વધારે ભરોસો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સચિવાલયમાં કોંગ્રેસ કૂળના પ્રધાનોની ચેમ્બર અને એન્ટી ચેમ્બરમાં કોંગ્રેસના કાર્યકરો ભરેલા હોય છે. જ્યા ભાજપના કાર્યકરોને કોઈ સ્થાન નથી. ભાજપના કાર્યકરો નેતાઓને ફરિયાદ કરે છે. નેતાઓને આ પ્રધાનો જવાબ આપે છે કે, અમે કોંગ્રેસને મેનેજ કરીએ છીએ. કોંગ્રેસના વધુ કાર્યકરો ભાજપમાં આવે તેથી તેમના કામો કરીએ છીએ. આ વાત પછી કેટલાંક પ્રધાનો માટે અધિકારીઓને સૂચના આપવી પડી છે કે પ્રધાનોના કામ કરવા નહીં. સરકાર આ રીતે ચાલી રહી છે.

પાટીલની વાત કોઈએ ન માની

રૂપાણીની મિત્ર પ્રધાનોને ભાજપની નીતિઓ સાથે કંઈ લેવા દેવા નથી. તેઓ હજું કોંગ્રેસને મેનેજ કરવાનું કામ રહ્યાં છે. કેબિનેટ પતે એટલે અમુક મંત્રીઓ સૌરાષ્ટ્ર આવી જાય છે અને જમીનનો સરવે નંબર શોધે છે. ભાજપના કર્મનિષ્ઠ નેતાઓ આ વાતથી ભારે પરેશાન છે. એટલે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સૌરાષ્ટ્ર આવીને જાહેર કરવું પડ્યું હતું કે કોઈ જૂથવાદ નહીં ચાલે. પણ અહીં તો કોંગ્રેસનું જૂથ રૂપાણીની મદદથી મજબૂત થઈ ગયું છે. પાટીલની વાત કોઈ માનવા તૈયાર નથી.

કેશુભાઈનું ભાજપ સૌરાષ્ટ્રમાં નથી

જે બતાવે છે કે, સૌરાષ્ટ્રમાં ભાજપના નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તાઓને કિંમત નથી. માલ આયાત કરો અને તેને ઊંચી કિંમતે વેંચોની નીતિ નવા ભાજપમાં જોવા મળે છે. કેશુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રાણા, કાશીરામ રાણા, પરસોત્તમ રૂપાલાના સમાયનો ભાજપ હવે નથી. હવે રૂપાણી, પાટીલ, મોદી, અમિત શાહના સમયનો ભાજપ છે. જેમાં મુલ્યો નહીં મની કામ કરે છે.

સૌરાષ્ટ્ર ભાજપના જૂના વરિષ્ઠ નેતાઓ ક્યાંય નથી. હાલ રૂપાણીને બાદ કરતાં જૂના ભાજપના નેતાઓનું બહુમુલ્ય નથી. પ્રધાન જયેશ રાદડીયા, પ્રધાન કુવરજી બવાળીયા, જવાહર ચાવડા અને હકુભા જાડેજાનો નવો ભાજપ સૌરાષ્ટ્રમાં રાજ કરે છે. જેઓ કોંગ્રેસનું કૂળ ધરાવે છે. સૌરાષ્ટ્રમાંથી 4 કે 5 ટર્મથી  ભાજપના ધારાસભ્ય છે તેમનું પક્ષમાં કોઈ સ્થાન નથી. તે ભાજપને નડતાં હોય તેનું સ્થાન છે.

ભાજપના નેતા અને સંઘી ભીખુ દલસાણાયાથી સૌરાષ્ટ્રના ધારાસભ્યો ખુશ નથી. ભીખુભાઈ ભાજપના વિચારો અને મૂલ્યોને તૂટતા જોઈ રહ્યાં છે.

વિવાદાસ્પદ નેતાની જરૂર

સૌરાષ્ટ્ર ભાજપને ભરત બોઘરા જેવા વિવાદાસ્પદ નેતાઓની જરૂર છે. કારણ માત્ર એટલું જ કે તેઓ મુખ્ય પ્રધાનના માનીતા છે. લેવા પટેલ ગણીને તેમને કહ્યાગરા નેતા બનાવાયા છે. તેઓ મૂળ કોંગ્રેસી કૂળના છે. પણ રૂપાણીના જૂથના છે. તેથી તેમને મહત્વ દરેક ચૂંટણીમાં મળે છે. ભાજપને શરણે કરાવવાની તેની પાસે આવડત છે. જનસંઘના સમયથી કામ કરતાં અનેક પટેલ આગેવાનો છે. સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપનું નેતૃત્વ કરી શકે તેવા અનેક નેતાઓ છે છતાં તેમને કોઈ સ્થાન મળતું નથી.

કચ્છના નેતાને સૌરાષ્ટ્ર

સી આર પાટીલે જે નવી ટીમ બનાવી છે. તેમાં સૌરાષ્ટ્રની જવાબદારી કચ્છના નેતાને આપી છે. જેઓ સૌરાષ્ટ્રની ભૂગોળ જાણતા નથી ત્યાં કાર્યકરોને કઈ રીતે જાણતા હશે.

ફળદુનું કંઈ ઉપજતુ નથી

સૌરાષ્ટ્રના મજબૂત આગેવાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કૃષિ પ્રધાન આર સી ફળદુ છે, પણ સરકારમાં તેમનું કંઈ ઉપજતું નથી. કૃષિ વિભાગમાં સૌથી વધું કૌભાંડો 2014થી થયા છે. છતાં તેમને આ અંગે કોઈ જાણ ન હતી. આવા કૌભાંડો તેમની જાણ બહાર કોણે કર્યા ? રૂપાણી સરકારમાં તેમનું કો સાંભળતું નથી. તેઓ માત્ર મહોરું છે  પણ પાછળ કોઈક કામ કરી રહ્યું છે.

બેઠકો ઘટી છતાં મુખ્ય પ્રધાન

સૌરાષ્ટ્રમાં વિજય રૂપાણીએ ઊભું કરેલું નવું નેતૃત્વ છે. તેઓ લઘુમતી જૈન ધર્મમાંથી આવે છે. તેઓ ગુજરાતના પહેલા લઘુમતી કોમના મુખ્ય પ્રધાન છે. નરેન્દ્ર કે અમિત કે આનંદીબેનનો આ ભાજપ નથી. 2017માં સૌરાષ્ટ્રની બેઠકો ઘટી છતાં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને બનાવાયા હતા તે સૌરાષ્ટ્રના કાર્યકરોને પસંદ પડ્યું નથી.

ગોરધન ઝડફિયાની બેટથી બોલીંગ

ગોરધન ઝડફિયા ગઈ ટર્મમાં ઉપપ્રમુખ હતા. આ વખતે પણ તેઓ ઉપપ્રમખ રહ્યા છે. તેમને મહામંત્રી તરીકે આ વખતે પણ સ્થાન આપવામાં આવ્યું નથી. આમેય ઝડફિયાને સૌરાષ્ટ્રમાં ભાજપના જૂના નેતાઓ પસંદ કરતાં નથી.

ગોરધન ઝડફિયાએ મોદીને કંસ, શકુની મામા, ભ્રષ્ટાચારી, કૌભાંડી, દગાબાજ, જાસૂસી કરનાર કહ્યા હતા. કોઈ ખરાબ શબ્દ મોદી માટે બાકી નહોતા રાખ્યા. કોંગ્રેસનો પાલો પકડ્યો હતો. ગોરધનભાઈ કોના હાથો બન્યા તે આજે પણ નક્કી થઈ શકતું નથી. ગોરધનભાઈએ કેશુભાઈ, સુરેશ મહેતા અને પ્રવિણ તોગડિયાની કેરીયર ખતમ કરી દીધી હતી. ગોરધનભાઈએ 4 પક્ષ બદલ્યા છે. છતાં આજે પક્ષમાં મોભાનું સ્થાન ધરાવે છે.

અહેમદ પટેલની ચારેબાજું ક્રિકેટનું બેટ લઈને આખા સૌરાષ્ટ્રમાં ફર્યા હતા. તેઓ હવે ભાજપનો દડો પકડીને રમે છે. વફાદાર કાર્યકર્તાઓનું કોઈ સ્થાન સૌરાષ્ટ્ર ભાજપમાં નથી. રાજકોટનું અડધું નેતૃત્વ રા.જ.પા.ના હાથમાં છે. જે મુખ્ય પ્રધાનના માણસો છે. રાજકોટમાંથી અનેક એવા લોકોને ચેરમેન બનાવ્યા છે, જેને ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. એવા અનેક લોકોને પ્રમોટ કરાયા છે કે તેમને ભાજપની વિચારધારા સાથે કંઈ લેવાદેવા નથી.

કોંગ્રેસની ભરતી ચાલુ છે

સૌરાષ્ટ્ર આખું હવે કોંગ્રેસના ઉછીના લીધેલા નેતાઓથી ભરાય ગયું છે. સાંસદોને પણ હવે કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવો. એક સાંસદ એક વિધાબસભાની બેઠક પરથી કોંગ્રેસના 50 કાર્યકરો લાવે તો કોંગ્રેસને હરાવી શકાય એવો લક્ષ્ય રખાયો છે. હજું ભાજપમાં કોંગ્રેસ કૂળના ફૂટેલા નેતાઓની ભરતી ચાલું છે.[:en]Dilip Patel

allgujaratnewe.in

Gandhinagar, 23 January 2021

In Saurashtra, leaders of Congress origin and Congress clan dominate the BJP. People of the Congress clan are wrapped around the Chief Minister. All the effective ministers in Saurashtra belong to the Congress clan. Who are becoming special for the Chief Minister. The Congress’ dynasty are more visible around Chief Minister Vijay Rupani. There is neither RSS nor Jan Sangh nor BJP. Leaders of the Congress dynasty of Saurashtra are getting more importance in the Rupani government than before.

BJP’s Congress Management

Saurashtra has a total of 48 assembly seats, of which 23 seats were won by the BJP in 2017. Rupani was the main leader, yet he did not bring half the seats. Earlier, 32 MLAs belonged to BJP. He has now made 36 from the defunct Kara Kay. 18 MLAs were elected by the Congress. There are 10 left now. In Saurashtra, the BJP has won a total of five seats in the by-elections in Limbdi, Morbi, Dwarka, Dhari and Gadda. 16 out of 32 BJP MLAs have Congress or other origin. In Saurashtra, 1 out of every 3 BJP workers belongs to the Congress. From 2007 till date, the BJP has got defection in Gujarat, it has never happened before.

Ministers’ management of Congress

Congress leaders are being trusted in the government more than BJP leaders. The Gandhinagar Secretariat Congress Ministers’ office is full of Congress workers. The anti-chamber is filled with Congress workers. Where BJP workers have no place. BJP workers had complained to the leaders. The leaders responded to these ministers, we manage the Congress. We do their work so that more Congress workers join BJP. Subsequently, some ministers had to instruct the officials not to do the work of the ministers. This is how the government operates. Still, the office of ministers of Congress origin is full.

No one trusted Patil

Rupani’s associates have nothing to do with the BJP’s policies. He is still managing the Congress. As soon as the cabinet is complete, some ministers come to Saurashtra and search the land survey number. Factionalism is run. Hardworking BJP leaders are very upset about this. That’s why BJP state president CR Patil had to come to Saurashtra and announce that no factionalism would work. But with the help of Rupani, the people of the Congress faction have been strengthened. No one is willing to believe Patil’s words.

Keshubhai’s BJP is not in Saurashtra

There is no value for honest BJP workers in Saurashtra. The policy of importing from the Congress and selling them at high prices is seen in the new BJP. Keshubhai Patel, Rajendrasinh Rana, Parasottam Rupala have no place in BJP. It is now the BJP of the times of Rupani, Patil, Modi, Amit Shah. The value of money, not values of thought’s, is now.

The old senior leaders of Saurashtra BJP are nowhere to be found. Currently, the old BJP leader is not valued by Rupani. The new BJP of ministers Jayesh Radadia, ministers Kuvnarji Bavaliya, Jawahar Chavda and Hakubha Jadeja rule Saurashtra. Those who belong to the Congress clan. BJP MLA from Saurashtra 4 or 5 times, he has no place in the party. This is the place where the BJP is running.

The MLA from Saurashtra is not happy with BJP leader and Sanghi Bhikhu Dalsaniya. Bhikhu D. is watching the BJP’s ideas and values ​​break down.

Want controversial leader

Saurashtra BJP needs controversial leaders like Bharat Bogra. The only reason is that he is considered the Chief Minister. Keeping Leva Patel in mind, he has been made a leader. They belong to the original Congress clan. Is from Rupani’s group. Therefore they get importance in every election. He has the skills to surrender to the BJP. Many upper caste leaders have been working since the time of Jana Sangh. There are many leaders in Saurashtra who can lead the Gujarat BJP, but they find no place.

Saurashtra in charge by the leader of Kutch

The new team that CR Patil has created. In this, the leader of Kutch has been given the responsibility of Saurashtra. Those who do not know the geography of Saurashtra, how do they know the workers there.

Nothing fruit

Saurashtra’s strongest leader is Agriculture Minister Parasottam Rupala and former State President and Agriculture Minister RC Faldu, but he has no opinion in favour and government. Rupani was not listening to him in the government. Since 2014, there have been most scams in the agriculture sector. Still he had no idea who committed such scams? They are just masked, but someone is working behind the scenes.

Chief Minister despite decline in seats

In Saurashtra, Vijay Rupani is headed. He come from minority Jainism. He is the first Chief Minister of Minority Com in Gujarat. It is not BJP of Narendra Modi, Amit Shah, Anandiben. Despite the drop in Saurashtra seats in 2017, Saurashtra activists did not like Vijay Rupani to be re-elected as chief minister.

Bowling with the bat of Gordhan Zadaphia

Gordhan Zadaphia was the BJP vice president in the previous term. This time also he has been the vice president. He has not been given a place as General Secretary this time also. Do not like Zadafia among the old BJP leaders of Saurashtra.

Gordhan Zadaphia called Modi Kansa, Shakuni, maternal uncle, corrupt, scamster, fraudster, and spy before 2012. For Modi No bad words were left by him. The Congress was held, him. Even today it is not possible to say that who made Gordhanbhai an idol. Gordhanbhai ended the careers of Keshubhai, Suresh Mehta and Pravin Togadia. Gordhanbhai has changed 4 parties. Yet today the party has got a place.

Zadaphia travelled to Saurashtra’s match with a cricket bat with Ahmed Patel. He is now playing in the cricket game with BJP ball. Loyal activists have no place in Saurashtra BJP. Half the leadership of Rajkot Is in the hands of they are all chief minister’s men. Many people from Rajkot have been made chairman in the government, which has nothing to do with the BJP. Many people have been promoted, which has nothing to do with the BJP ideology.

Congress recruitment continues

The entire Saurashtra BJP is now full of borrowed Congress leaders. The MPs have also been asked to bring Congress workers to the BJP. If an MP brings 50 Congress workers from one assembly seat, the goal is to defeat the Congress. The BJP is still recruiting the leaders of the Congress clan. Pahle has the Gujarat BJP since 2000 and the BJP till 2021.(translated from Gujarati) gmail – allgujaratnews.in[:hn]दिलीप पटेल

गांधीनगर, 13 जनवरी 2021

सौराष्ट्र में, कांग्रेस मूल के नेताओं और कांग्रेस कबीले का भाजपा में वर्चस्व है। कांग्रेस के कुल के लोग मुख्यमंत्री के इर्द-गिर्द लिपटा हुआ है। सौराष्ट्र में जितने भी प्रभावी मंत्री हैं, वे कांग्रेस के कबीले के हैं। जो मुख्यमंत्री के लिए खास बन रहे हैं। मुख्यमंत्री विजय रूपानी के इर्द-गिर्द कांग्रेस का कुल अधिक दिखाई देता है। यहां न तो आरएसएस है, न जनसंघ, ​​न ही भाजपा। सौराष्ट्र के कांग्रेस वंश वंश के नेताओं को रूपानी सरकार में पहले से ज्यादा महत्व मिल रहा है।

भाजपा का कांग्रेस प्रबंधन

सौराष्ट्र में कुल 48 विधानसभा सीटें हैं, जिनमें से 23 सीटें 2017 में भाजपा ने जीती थीं। रूपानी मुख्य प्रधान थे फीर भी आधी बेठक नहं लाये थे। इससे पहले 32 विधायक भाजपा के थे। उन्होंने अब दलबदल करा के से 36 बना लिए हैं। 18 विधायक कांग्रेस द्वारा चुने गए थे। अभी 10 बचे हैं। सौराष्ट्र में, लिंबडी, मोरबी, द्वारका, धारी और गढडा में भाजपा ने उपचूनाव में कुल पांच सीटें जीती हैं। 32 में से 16 भाजपा विधायकों के पास कांग्रेस या अन्य मूल हैं। सौराष्ट्र में, हर 3 में से 1 भाजपा कार्यकर्ता कांग्रेस का है। 2007 से आज तक गुजरात में दलबदल भाजपा ने करवाया है, ईतना पहले कभी नहीं हुंआ था।

मंत्रियों का कांग्रेस प्रबंधन

कांग्रेस नेताओं पर भाजपा नेताओं से ज्यादा भरोसा सरकार में किया जा रहा है। गांधीनगर सचिवालय कांग्रेस के मंत्रियों का दफतर कोंग्रेस के कार्यकरो से भरा होता है। एंटी-चैंबर कांग्रेस कार्यकर्ताओं से भरा होता है। जहां भाजपा कार्यकर्ताओं का कोई स्थान नहीं है। भाजपा कार्यकर्ताओं ने नेताओं से शिकायत की थी। नेताओं ने इन मंत्रियों को जवाब दिया, हम कांग्रेस का प्रबंधन करते हैं। हम उनका काम करते हैं ताकि कांग्रेस के और कार्यकर्ता बीजेपी में आएं। इसके बाद, कुछ मंत्रियों को अधिकारियों को मंत्रियों के काम नहीं करने के निर्देश देने पड़े। सरकार इस तरह से चल रही है। अभी भी कोंग्रेस मूल के मंत्रीओ का दफतर भरा होता है।

पाटिल पर किसी ने विश्वास नहीं किया

रूपानी के सहयोगियों को भाजपा की नीतियों से कोई लेना-देना नहीं है। वह अभी भी कांग्रेस का प्रबंधन कर रहे हैं। कैबिनेट पूरी होते हीं कुछ मंत्री सौराष्ट्र में आते हैं और भूमि सर्वेक्षण संख्या ढंढते  हैं। गुटबाजी चलाते है। मेहनती भाजपा नेता गण इस बात से बहुत परेशान हैं। इसीलिए भाजपा के प्रदेश अध्यक्ष सीआर पाटिल को सौराष्ट्र आना पड़ा और घोषणा करनी पड़ी कि कोई गुटबाजी नहीं चलेगी। लेकिन यहां रूपानी की मदद से कांग्रेस के गुट के लोगों को मजबूती मिली है। पाटिल की बातों पर कोई भी यकीन करने को तैयार नहीं है।

केशुभाई की भाजपा सौराष्ट्र में नहीं है

सौराष्ट्र में ईमानदार भाजपा कार्यकर्ताओं का कोई मूल्य नहीं है। कोंग्रेस से आयात करने और उन्हें उच्च कीमतों पर बेचने की नीति नए भाजपा में देखी जाती है। केशुभाई पटेल, राजेंद्रसिंह राणा, परसोत्तम रूपाला का भाजपा में कोई स्थान नहीं है। अब यह रूपानी, पाटिल, मोदी, अमित शाह के समय की भाजपा है। मूल्यों नहीं, पैसा का मूल्या अब है।

सौराष्ट्र भाजपा के पुराने वरिष्ठ नेता कहीं नहीं पाए जाते हैं। वर्तमान में, भाजपा के पुराने नेता का मुल्य रूपानी को नहीं हैं। मंत्री जयेश रादडिया, मंत्री कुवंरजी बावलिया, जवाहर चावड़ा और हकुभा जडेजा की नई भाजपा सौराष्ट्र पर शासन करती है। जिनका संबंध कांग्रेस कबीले से है। 4 या 5 बार सौराष्ट्र से भाजपा के विधायक हैं, उनका पार्टी में कोई जगह नहीं है। यह वह स्थान है जहां भाजपा चल रही है।

सौराष्ट्र के विधायक भाजपा नेता और संघी भीखु दलसनीया से खुश नहीं हैं। भीखु भाजपा के विचारों और मूल्यों को तूटते हुए देख रहे हैं।

विवादास्पद नेता चाहिए

सौराष्ट्र भाजपा को भारत बोगरा जैसे विवादास्पद नेताओं की जरूरत है। एकमात्र कारण यह है कि उन्हें मुख्यमंत्री मानते है। लेवा पटेल को ध्यान में रखते हुए, उन्हें नेता बनाया गया है। वे मूल कांग्रेस कबीले के हैं। रूपाणी के समूह से है। इसलिए उन्हें हर चुनाव में महत्व मिलता है। उनके पास भाजपा को आत्मसमर्पण कराने का कौशल है। जनसंघ के समय से कई सवर्ण नेता काम कर रहे है। सौराष्ट्र में कई नेता हैं जो गुजरात बीजेपी का नेतृत्व कर सकते हैं, लेकिन उन्हें कोई जगह नहीं मिलती है।

कच्छ के नेता को सौराष्ट्र सोंपा

सीआर पाटिल ने जो नई टीम बनाई है। इसमें कच्छ के नेता को सौराष्ट्र की जिम्मेदारी दी गई है। जो लोग सौराष्ट्र का भूगोल नहीं जानते हैं, वे वहां के कार्यकर्ताओ को कैसे जानते हैं।

कुछ भी नहीं फल

सौराष्ट्र के सबसे मजबूत नेता कृषि मंत्री परसोत्तम रूपाला और पूर्व राज्य अध्यक्ष और कृषि मंत्री आरसी फालदू हैं, लेकिन उनका पक्ष में और सरकार से कोई सूनता नहीं है। रूपानी थी सरकार में उनकी बात नहीं सुनते। 2014 के बाद से कृषि क्षेत्र में सबसे अधिक घोटाले हुए हैं। फिर भी उसे इसका कोई ज्ञात नहीं था की ऐसे घोटालों किसने कीया ? वे सिर्फ नकाबपोश हैं, लेकिन कोई पर्दे के पीछे काम कर रहा है।

सीटों में गिरावट के बावजूद मुख्यमंत्री

सौराष्ट्र में, विजय रूपानी का नेतृत्व है। वे अल्पसंख्यक जैन धर्म से आते हैं। वह गुजरात में अल्पसंख्यक कॉम के पहले मुख्यमंत्री हैं। यह नरेंद्र मोदी, अमित शाह, आनंदीबेन की भाजपा नहीं है। 2017 में सौराष्ट्र की सीटों में गिरावट के बावजूद, सौराष्ट्र के कार्यकर्ताओं को यह पसंद नहीं आया कि विजय रूपानी को फिर से मुख्यमंत्री बनाया जाए।

गोरधन जडफिया के बल्ले से गेंदबाजी

गोरधन जडफिया पिछले कार्यकाल में उपाध्यक्ष थे। इस बार भी वह उपाध्यक्ष रहे हैं। उन्हें इस बार भी महासचिव के रूप में जगह नहीं दी गई है। हमें सौराष्ट्र के पुराने भाजपा नेताओं में ज़दाफिया पसंद नहीं है।

गोरधन ज़डफिया ने 2012 से पहले मोदी को कंस, शकुनि, मामा, भ्रष्ट, घोटालेबाज, धोखेबाज, जासूस कहे। मोदी के लिए कोई बुरा शब्द नहीं छोड़ा गया। कांग्रेस का पालव पकडा था। आज भी यह कहना संभव नहीं है कि गोरधनभाई को कीसने कुहाडा बनाया। गोरधनभाई ने केशुभाई, सुरेश मेहता और प्रवीण तोगड़िया के करियर को समाप्त कर दिया। गोरधनभाई ने 4 दलों को बदला है। फिर भी आज पार्टी में जगह मिली है।

अहमद पटेल के साथ जडफियाने क्रिकेट बैट से सौराष्ट्र की फींक्सींग मेच की यात्रा की। वह अब भाजपा की गेंद से क्रिकेट खेल में गेलंदाजी कर रहे हैं। सौराष्ट्र भाजपा में वफादार कार्यकर्ताओं का कोई स्थान नहीं है। राजकोट का आधा नेतृत्व रा.ज.पा. के हाथों में है। वो सब मुख्यमंत्री के आदमी  हैं। राजकोट से कई लोगों को सरकार में चेयरमैन बनाया गया है, जिनका भाजपा से कोई लेना-देना नहीं है। कई लोगों को पदोन्नत किया गया है, जिनका भाजपा की विचारधारा से कोई लेना-देना नहीं है।

कांग्रेस की भर्ती जारी है

पूरा सौराष्ट्र भाजपा अब उधार के कांग्रेसी नेताओं से भरा हुआ है। सांसदों को कांग्रेस कार्यकर्ताओं को भाजपा में लाने के लिए भी कहा गया है। यदि एक सांसद एक विधानसभा सीट से 50 कांग्रेस कार्यकर्ताओं को लाता है, तो कांग्रेस को हराना लक्ष्य है। भाजपा अभी भी कांग्रेस कबीले के नेताओं की भर्ती कर रहे है। 2000 से पहेले का गुजरात भाजपा और 2021 तक का भाजपा अगल है।[:]