[:gj]મોરબીના ટાઈલ્સ ઉદ્યોગે ભાજપને જીતાડ્યો પણ સુપ્રિમ કોર્ટમાં પ્રદુષણનો કેસ ડીપ્સ્પોઝ [:en]Morbi’s tiles industry wins BJP, but Supreme Court disposes of pollution case[:hn]मोरबी की टाईल्स इंडस्ट्री ने बीजेपी कोे विधानसभा मेें जीता दी, लेकिन सुप्रीम कोर्ट ने प्रदूषण का केस डीस्पोझ कीया[:]

[:gj]ગાંધીનગર, 23 નવેમ્બર 2020

મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો  આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ આપ્યો હતો. જેની સામે મોરબીના ઉગ્યોગો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. તે કેસ સુપ્રિમ કોર્ટે ડીસ્પોઝ કરી દીધો છે. મોરબીમાં પેટા ચૂંટણીમાં ભાજપને જીતાડી દીધાને થોડા દિવસ થયા છે ત્યાં મોરબીનો કેસ ડિસ્પોઝ કર્યો છે.

ઓર્ડરની નકલ વાંચો અહીં ….

order radhe

મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો હતો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશથી જેણે ગેસિફાયર વાપર્યો હોય તેવી 450થી વધુ કંપનીને દિવસના રૂ.5000 મુજબ રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો હતો.

ગેસિફાયર બંધ થયાના 4 મહિના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રદૂષણ જણાતાં પગલાં ભરવામાં આવ્યાં હતા.

મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે.

આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વોઈસ ઓફ ઈન્ડિયા નામનું વિકલી અખબાર ચલાવે છે. પાલનપુરના આરટીઆઈ એક્ટીવિસ્ટ તરીકે તેઓ જાણીતા છે. એક લગ્ન પ્રસંગે મોરબી ગયા હતા ત્યારે મોરબીમાં પ્રદુષણ જોઈને તેઓએ આ પ્રકરણ ઉપાડ્યું હતું. આ કેસ પડતો મુકવા માટે તેમના ઉપર અનેક

સુપ્રિમ કોર્ટમાં મોરબી રાજકોટની ટાઈલ્સ ફેક્ટરીઓ કોર્ટમાં ગઈ હતી એવા 70 કારખાનાઓની યાદી જૂઓ.

https://allgujaratnews.in/en/morbi-ceramics-industry-factory-list-who-filed-case-in-cs/ 

એક હજાર કારખાના

2020માં ભારતના તમામ ઉદ્યોગ મંદીમાં ચાલે છે પણ મોરબીનો સીરામીક ઉદ્યોગમાં ભારે તેજી છે. ચીન પાસેથી દુનિયાએ ટાઈલ્સ મંગાવવાનું બંધ કરીને મોરબી પાસેથી મંગાવવામાં આવે છે. ભારે તેજી છે. મોરબીથી વાંકાનેર સુધી તેમજ અન્ય સિરામિક ઝોન સહિત 700થી 1000 જેટલી ફેક્ટરીઓ છે. જેમાંથી 550થી વધુ ફેક્ટરી કોલગેસનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે 30 લાખ ક્યુબિક મીટર કુદરતી ગેસ રોજનો વાપરતી હતી.  નેચરલ ગેસના ભાવોમાં સતત વધારો થવાથી તેમજ કોલગેસ સસ્તો પડતો હોવાથી તેઓ વાપરે છે.  નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા રચાયેલી તપાસ સમિતિએ મોરબીની મુલાકાત લઈને કોલગેસના પ્રદુષણ મામલે તપાસ હાથ ધરી હતી. કોલગેસથી પ્રદૂષિત સ્થળો, કારખાનામાં ગેસીફાયર પ્લાન્ટની ટેકનોલોજીની ચકાસણી તથા વેસ્ટ નિકાલની વ્યવસ્થા વગેરે બાબતે ચકાસણી કરી હતી.

ગ્રીન ઈંઘણ

પ્રદૂષણ ન કરે તેને ગ્રીન ફ્યુલ કહે છે. ગ્રીન ફયુલ તરફ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ આગળ વધે તેના માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ સાથે મલીને કોલગેસના બદલે નેચરલ ગેસના ઉપયોગનો નિર્ણય 30 ઓક્ટોબર 2013માં લેવાયો હતો. વડી અદાલતના નિર્ણય બાદ આ નિર્ણય લેવાયો હતો. કોલગેસનો ઉપયોગ બંધ કરીને તમામ 450 યુનિટોએ નેચરલ ગેસનો ઉપયોગ કરવા પર સંમંતિ દર્શાવી હતી. જેનાથી 15 ટકા ભાવ વધી ગયા હતા.

વડી અદાલતે પણ આવો જ આદેશ આપ્યો હતો

કોલસા આધારિત ગેસીફાયરથી કારખાના ચાલતા હોવાને કારણે આસપાસના વિસ્તારમાં કોલસાની રજકણોથી પ્રદૂષણ ફેલાતું હોવાના મામલે હાઇકોટર્માં જાહેરહિતની રિટ થઇ હતી. કોલગેસ પ્લાન્ટ મુદ્દે વડી અદાલતે ગેરકાયદેસર રીતે ચાલતા બી ટાઈપ ગેસીફાયર બંધ કરાવવા ગુજરાત પોલ્યુશન બોર્ડને આદેશ કર્યો હતો. ત્યારે મોરબીમાં 15 જેટલા સીરામીક એકમોમાં જ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે કોલગેસ પ્લાન્ટ ચાલી રહ્યા હતા. ગેસીફાયર પર પ્રતિબંધ મુકી દીધો હતો. અદાલતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ઉદ્યોગોને છૂટ આપવી કે નહીં તે અંગે પણ નિર્ણય કરવા આદેશ કર્યો હતો.

બોર્ડે ફરી મંજૂરી આપી

વડી અદાલતે બંધ કરાવી અને જીપીસીબીએ 24 જુન 2014માં ફરીથી આ ફેક્ટરીઓ ચાલુ કરાવવા માટે નિર્ણય લીધો હતો. કોલસા આધારીત ગેસીફાયર ચલાવતા એકમોએ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી અપનાવવાની રહેશે. જે બાદ તેઓ એકમો ચાલુ કરી શકશે.

2012માં બંધ
ઓગસ્ટ 2012માં કેન્દ્રીય પર્યાવરણ બોર્ડ દ્વારા કોલસા આધારિત આ ગેસીફાયર બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. જે કેસમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝીરો ડિસ્ચાર્જ ટેક્નોલોજી લાગુ કરવા માટે તૈયારી દર્શાવવામાં આવી હતી.

35 હજાર કરોડનું ટર્નઓવ

વોલ, ફલોર અને વેટ્રીફાઇડ પ્રકારની દેશની 80 ટકા સિરામિક મોરબીમાં જ ઉત્પાદન થાય છે. વર્ષે 35 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં અને તેમાંથી 10 હજાર કરોડ નિકાસ કરવામાં આવે છે. સરકારને વર્ષે રૂ.4500થી રૂ.5000 કરોડનો વેરો ચૂકવે છે. સીધી 4 લાખ અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા બીજા ઉદ્યોગો મળીને 6 લાખ એમ 10 લાખ લોકોને અહીં રોજગારી મળે છે. નવા 60 ઉદ્યોગો સીરામિક ઉદ્યોગમાં રૂ.5000 કરોડના રોકણ 2015-16 અને 2016-17માં રૂ.4000 કરોડનું નવું રોકણ આવ્યું હતું. 4થી 5 લાખ કરોડનું મૂડી રોકાણ મોરબીમાં આ ઉદ્યોગમાં થયું હોવાનું આજના બજાર ભાવ પ્રમાણે ગણી શકાય છે.

2000 મીલીયન સ્ક્વેર ફૂટ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. જે ચીન દેશને હંફાવે છે.

છતાં સરકાર દ્વારા અહીં ટાટા નેનો કે સાણંદની જીઆઈડીસી જેવી સુવિધા ભાજપ સરકારે ક્યારેય આપી નથી. વળી અહીં વીજળી વારંવાર જતી રહે છે. તેથી ઉદ્યોગને મોટો ફટકો પડે છે.

વિદેશોને હંફાવે છે

ભારતીય સીરામિકની અગાઉ મિડલ ઇસ્ટ અને ફાર ઇસ્ટમાં નિકાસ બજાર હતી. હવે યુરોપની ડિજીટલ ટેકનોલોજી ચીન પહેલા મોરબીએ અપનાવી હતી. તેથી યુરોપ અને આફ્રિકાના બજારમાં વર્ચસ્વ ઊભું કરી દીધું છે. યુરોપ, અમેરિકા, કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો જેવા દેશોમાં મોરબીની ટાઈલ્સ જાય છે. સસ્તા ઉત્પાદદના કારણે ચીન અને ઇટાલીની કંપનીઓ અહીં આવી રહી છે.

2200 ટાઈલ્સ ડિઝાઈનર

ચીન, સ્પેન કે ઇટાલીમાં જે ડિઝાઇનો નથી બનતી એવી હવે મોરબીમાં બની રહી છે. મોરબીના સીરામિક ઉદ્યોગમાં આશરે 2200 કરતા વધારે ડિઝાઇનરો કામકાજ કરી રહ્યા છે.

હિમતનગરમાં કેમ મનાઈ નહીં

જીપીસીબીના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે હિંમતનગરમાં પણ મોટાપાયે સિરામીક ઉદ્યોગો વર્ષો જૂની ગેસીફાયર પધ્ધ્તિનો ઉપયોગ કરી ભયંકર હવા, પાણી અને જમીનનું પ્રદુષણ ફેલાવી રહ્યા છે. તેમની સામે કોઈ પગલાં એટલા માટે લેવામાં આવતાં નથી કારણ કે ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓનું તેમને રક્ષણ મળે છે.

કોલસાનું કેમિકલ પ્રદુષણ

કોલગેસમાંથી નીકળતા ઝેરી કેમિકલયુક્ત કદડાનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો પ્રદુષણ ફેલાવનારા સામે કાર્યવાહી કરવામાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી નિષ્ફળ નીવડી છે. મોરબીમાં લાઈટ સીટી એકમના સંચાલક દ્વારા 12 હજાર લીટર ઝેરી ગંદા પાણી અવાવરૂ જગ્યાએ નિકાલ કરતાં પકડાયા હતા. ગ્રામ્ય વિસ્તારની ગૌચર કે ખેતીની જમીનમાં કેટલાક શખ્સ સિરામિક વેસ્ટ ફેકી જતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને મોરબીના નીચી માંડલ ગામમાં કેટલાક સમયથી કોઈ અજાણ્યા લોકો ટ્રકમાં સિરામિક ફેકટરીમાંથી નીકળતા વેસ્ટ મટીરીયલ, સિરામિક પાઉંડર તેમજ અન્ય ખરાબ ચીજ ફેકી જતા હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપર, રંગપર, બેલા, તેમજ માળિયા હાઇવે પર આવેલ ગામડામાં સિરામિક કેમિકલ યુક્ત પાણી નાખવા,કોલગેસનો કદડો ફેકી જવાની ફરિયાદ ઉઠી હતી. કેમિકલ યુક્ત માટીને કારણે ખેતીની જમીનની ફળદ્રુપતાને ભારે અસર પડે છે.

9 ફેક્ટરી બંધ કરાવી

12 સપ્ટેમ્બર 2018માં 9 ફેક્ટરીઓને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બંધ કરવા નોટિસ આપી હતી. જેમાં એટોમ સિરામિક, કાવેરી સિરામિક, કાસ્વા ટાઈલ્સ પ્રા.લી., જીગોન સિરામિક પ્રા.લી. શિવ ઈન્ડસ્ટ્રીઝ, સ્વાગત સિરામિક, લેન્ડમાર્ક ટાઈલ્સ પ્રા.લી., મેગાટ્રોન સિરામિક અને લેકટોન ટાઈલ્સનો સમાવેશ થાય છે.

જમીન બંજર બની 

મોરબી આસપાસના 104થી વધું ગામોની જમીન ખરાબ થઈ રહી છે.

મોરબીના જાંબુડિયા ગામના ખેડૂત મનસુખ ગોકલદાસ રામાનુજ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી હતી કે તેની માલિકીની ખેતીની જમીનની બાજુમાં કોમેટ વિટ્રીફાઈડ ફેક્ટરી આવેલી હોય જે ફેક્ટરી દ્વારા જમીનમાં વ્હાઈટ પાવડર નાખવામાં આવે છે. જેથી ખેતીની જમીનને મોટાપાયે નુકશાન થાતાં જમીન બિનઉપજાઉ બની ગઈ છે. ટીંબડી ગામના રહેવાસી ખેડૂત લાલજી મોહનભાઈ વડસોલાની 14 વીઘા જમીન નકામી થાય છે.  પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી તો ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હતા.  જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી તો પણ કોઈ કાર્યવાહી ફેક્ટરી સામે કરી નથી. તો શું મુખ્ય પ્રધાનની કચેરી પણ ભ્રષ્ટઆચરણમાં આવી ગઈ છે.

લીલાપર ગામમાં આવલા મેજર સિરામિક અને પાર્થ પેપરમિલ દ્વારા હવાનું પ્રદુષણ થતું હોવાથી ખેતરોમાં પાકના છોડ પર તેની ધૂળ-રજકણ જામી જાય છે. તેથી છોડની પ્રકાશ શંલેષણની ક્રિયા ખોરવાઈ જાય છે. વાંકાનેરના ઢુવા વિસ્તારમાં પ્રજા પરેશાન છે. પશુઓને અવનવા રોગ થઈ રહ્યાં છે. આરોગ્ય સાથે ચેડાં કરવાનો છૂટો દૌર ગુજરાતની ભાજપ ભ્રષ્ટ સરકારે ઉદ્યોગોને આપી દેતા લોકોને હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. તેથી પહેલા વડી અદાલત અને હવે ગ્રીન ટ્રીબ્યુનલે કારખાના બંધ કરવા આદેશ આપવો પડ્યો છે.

આવી કહાની દરેક ગામની છે.

ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ

ઓરપેટ સાથે મળીને અહીં 130 ડેટલાં ઘડીયાળ કે તેના પૂર્જા બનાવતાં હોય એવા ઉદ્યોગો છે. જે રૂ.450થી 500 કરોડનું ઉત્પાદન કરે છે. ઘડીયાળમાં 18થી 20 હજાર લોકો કામ કરે છે. જેમાં મહિલાઓ વધું છે. ઘડિયાળ ઉદ્યોગમાં શૂન્ય પ્રદૂષણ છે.

કેસની વિગત અહીં ક્લીક કરો

Case Status _ SUPREME COURT OF INDIA[:en]Gandhinagar, 23 November 2020

A few days after the BJP won the Assembly by-election in Morbi, the Morbi industries had to lose. All Indian industries are in recession but Morbi’s ceramic industry is booming, there is a huge boom. The world has stopped ordering tiles from China and is ordering from Morbi.

The ceramics industry operated by the coal-based gasifier at Morbi, Rajkot, Wankaner was closed by the National Green Tribunal. The National Green Tribunal banned the use of all types of coal gas due to increasing pollution from coal gas used in Morbi’s ceramic industry. The National Green Tribunal has ordered Colges to discontinue what was previously approved. Against which the Tysl industries of Morbi went to the Supreme Court of the country. The matter has been the Supreme Court, Despoise .

read order, hear

order radhe

500 crore fine

Ceramic industrialists of Morbi were fined Rs 500 crore by the National Green Tribunal. The National Green Tribunal, on the orders of the Gujarat Pollution Control Board, imposed a fine of Rs 500 crore on more than 450 companies that used gasifiers at a daily rate of Rs 5000. Morbi was visited by the Gujarat Pollution Control Board 4 months after the gasifier was shut down. In which measures were taken to detect pollution.

Pollution

Morbi’s air quality is poor. There is pollution in the waters of the Makhu River. The land is deteriorating. People’s disease is increasing. It is not until man and animal have died that pollution of air, water and land is responsible for his death.

In the case, the plaintiff and senior journalist Babubhai Ramubhai Saini live in Palanpur. He runs a weekly newspaper called Voice of India. He is known as an RTI activist from Palanpur. After witnessing pollution in Morbi, he took up the chapter when he visited Morbi on the occasion of marriage. Many to drop the case on them

The complete list of 70 factories

Morbi ceramics industry factory list, who filed case in CS

One thousand factory

There are about 700 to 11000 factories in Morbi to Wankaner as well as other ceramic zones. Of these, more than 550 factories were using coal gas. While 3 million cubic meters of natural gas was used daily. They use natural gas due to rising prices as well as cheaper coal gas. The investigation committee constituted by the National Green Tribunal to investigate pollution visited Morbi. Inspected the gas disposal plant at the factory and the technology of waste disposal systems in locations polluted by coal gas.

Green fuel

It does not pollute, it is called green fuel. The decision to use natural gas instead of coal gas was taken on October 30, 2013, in collaboration with Gujarat State Petroleum to drive the ceramic industrialists of Morbi towards green fuel. This decision was taken after the decision of the High Court. By stopping the use of coal gas, all 450 units agreed to use natural gas. Due to which the prices increased by 15 percent.

A similar order was issued by the High Court

A non-disclosure writ was filed in the High Court alleging that coal-based gasifiers were running the factory and polluting the surrounding area with coal dust. On the issue of coal gas plant, the High Court directed the Gujarat Pollution Board to shut down the illegally operated B-type gasifier. At that time, only 15 ceramic units in Morbi were operating illegally without permission. The gasifier was banned. The court also directed the Pollution Control Board to complete the legal process required for the trial run of the gasifier powered by the new technology and decide to exempt industries.

Board approved again

The High Court closed on 24 June 2014 to reopen the factories and the GPCB decided. Units operating coal fired gasifiers will also have to adopt zero discharge technology. After which they will be able to commission the units.

Closed in 2012

In August 2012, the Central Environment Board ordered the closure of the coal fired gasifier. In which case ceramic industries showed readiness to implement zero discharge technology.

Business of 35 thousand crores

Morbi produces about 80 percent of the country’s wall, floor and vetred types of ceramics. Its annual turnover is Rs 35,000 crore and exports Rs 10,000 crore. It pays the government about Rs 4,500 to 5,000 crore per year. There are 4 lakh direct and 6 lakh meter 10 lakh people working here along with other industries associated with this industry. 60 new industries An investment of Rs 5000 crore was made in the ceramic industry in 2015-16 and a new investment of Rs 4000 crore in 2016-17. Capital investment of 4 to 5 lakh crores in this industry in Morbi can be considered at today’s market value.

2000 million square feet of tiles are produced. Which breathes China into the country.

However, the BJP government has never provided facilities like Tata Nano or Sanand’s GIDC here. In addition, electricity often goes out here. Therefore, the industry has been hit hard.[:hn]गांधीनगर, 23 नवम्बर 2020

मोरबी में विधानसभा उपचुनाव में भाजपा को जीतने के कुछ दिनों बाद मोरबी के उद्योगो को हारना पडा है। सभी भारतीय उद्योग मंदी में हैं लेकिन मोरबी का सिरेमिक उद्योग फलफूल रहा है, बहुत बड़ा उछाल है। दुनिया ने चीन से टाइल्स मंगवाना बंद कर दिया है और मोरबी से ऑर्डर कर रही है।

मोरबी, राजकोट, वांकानेर में कोयला आधारित गैसीफायर द्वारा संचालित सिरेमिक उद्योग को नेशनल ग्रीन ट्रिब्यूनल ने बंद करवाया था। मोरबी के सिरेमिक उद्योग में इस्तेमाल होने वाली कोयला गैस से बढ़ते प्रदूषण के कारण नेशनल ग्रीन ट्रिब्यूनल ने सभी प्रकार की कोयला गैस के उपयोग पर प्रतिबंध लगा दिया। नेशनल ग्रीन ट्रिब्यूनल ने कोलगेस को पहले जो अनुमोदित किया गया था, उसे बंद करने का आदेश दिया है। जिसके खिलाफ मोरबी के टाईस्ल उद्योग देश के सर्वोच्च न्यायालय में गए। उस मामले को सुप्रीम कोर्ट ने निपटा दिया है। डीस्पोझ कीया है।

ओर्डर की नकल

order radhe

500 करोड़ का जुर्माना

मोरबी के सिरेमिक उद्योगपतियों पर नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा 500 करोड़ रुपये का जुर्माना लगाया गया था। नेशनल ग्रीन ट्रिब्यूनल ने, गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के आदेश पर, 450 से अधिक कंपनियों पर 500 करोड़ रुपये का जुर्माना लगाया जो 5000 रुपये की दैनिक दर पर गैसीफायर का इस्तेमाल करते थे। गैसीफायर बंद होने के 4 महीने बाद गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा मोरबी का दौरा किया गया था। जिसमें प्रदूषण का पता लगाने के उपाय किए गए थे।

प्रदुषण

मोरबी की हवा की गुणवत्ता खराब है। माखू नदी के पानी में प्रदूषण है। जमीन खराब हो रही है। लोगों की बीमारी बढ़ रही है। यह तब तक नहीं है जब तक मनुष्य और जानवर की मृत्यु नहीं हो जाती है, हवा, पानी और भूमि का प्रदूषण उसकी मौत के लिए जिम्मेदार है।

मामले में वादी और वरिष्ठ पत्रकार बाबूभाई रामुभाई सैनी पालनपुर में रहते हैं। वह वॉयस ऑफ इंडिया नाम से एक साप्ताहिक अखबार चलाते हैं। उन्हें पालनपुर के एक आरटीआई कार्यकर्ता के रूप में जाना जाता है। मोरबी में प्रदूषण देखने के बाद उन्होंने अध्याय उठाया जब वे शादी के अवसर पर मोरबी गए थे। उन पर केस छोड़ने के लिए कई

Morbi ceramics industry factory list, who filed case in CS

एक हजार कारखाने

मोरबी से वांकानेर के साथ-साथ अन्य सिरेमिक ज़ोन में लगभग 700 से 11000 कारखाने हैं। इनमें से 550 से अधिक कारखाने कोयला गैस का उपयोग कर रहे थे। जबकि प्रतिदिन 3 मिलियन क्यूबिक मीटर प्राकृतिक गैस का उपयोग किया जाता था। वे बढ़ती कीमतों के साथ-साथ सस्ती कोयला गैस के कारण प्राकृतिक गैस का उपयोग करते हैं। प्रदूषण की जांच के लिए नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा गठित जांच समिति ने मोरबी का दौरा किया। कारखाने में गैसीफायर संयंत्र और कोयला गैस से प्रदूषित स्थानों में अपशिष्ट निपटान प्रणाली की तकनीक का निरीक्षण किया।

हरित ईंधन

यह प्रदूषित नहीं करता है, इसे हरित ईंधन कहा जाता है। कोयला गैस के बजाय प्राकृतिक गैस का उपयोग करने का निर्णय 30 अक्टूबर, 2013 को मोरबी के सिरेमिक उद्योगपतियों को हरित ईंधन की ओर ले जाने के लिए गुजरात राज्य पेट्रोलियम के सहयोग से लिया गया था। उच्च न्यायालय के निर्णय के बाद यह निर्णय लिया गया। कोयला गैस के उपयोग को रोककर, सभी 450 इकाइयों ने प्राकृतिक गैस का उपयोग करने के लिए सहमति व्यक्त की। जिसके कारण कीमतों में 15 फीसदी की बढ़ोतरी हुई।

इसी तरह का आदेश उच्च न्यायालय द्वारा जारी किया गया था

एक गैर-प्रकटीकरण रिट उच्च न्यायालय में दायर की गई थी जिसमें आरोप लगाया गया था कि कोयला आधारित गैसीफायर कारखाने चला रहे थे और कोयले की धूल से आसपास के क्षेत्र को प्रदूषित कर रहे थे। कोयला गैस संयंत्र के मुद्दे पर, उच्च न्यायालय ने गुजरात प्रदूषण बोर्ड को अवैध रूप से संचालित बी-प्रकार गैसीफायर को बंद करने का निर्देश दिया था। उस समय, मोरबी में केवल 15 सिरेमिक इकाइयां बिना अनुमति के अवैध रूप से चल रही थीं। गैसीफायर पर प्रतिबंध लगा दिया गया था। अदालत ने प्रदूषण नियंत्रण बोर्ड को नई तकनीक से संचालित गैसीफायर के ट्रायल रन के लिए आवश्यक कानूनी प्रक्रिया को पूरा करने और उद्योगों को छूट देने का फैसला करने का भी निर्देश दिया।

बोर्ड ने फिर से मंजूरी दे दी

फैक्ट्रियों को फिर से खोलने के लिए 24 जून 2014 को उच्च न्यायालय ने बंद कर दिया और जीपीसीबी ने फैसला किया। कोयले से चलने वाली गैसीफायर का संचालन करने वाली इकाइयों को भी जीरो डिस्चार्ज तकनीक अपनानी होगी। जिसके बाद वे इकाइयों को चालू कर पाएंगे।

2012 में बंद हुआ

अगस्त 2012 में, केंद्रीय पर्यावरण बोर्ड ने कोयले से चलने वाले गैसीफायर को बंद करने का आदेश दिया। जिस मामले में सिरेमिक उद्योगों ने शून्य निर्वहन प्रौद्योगिकी को लागू करने में तत्परता दिखाई।

35 हजार करोड़ का कारोबार

मोरबी में देश के लगभग 80 प्रतिशत दीवार, फर्श और वीट्रेड प्रकार के सिरेमिक का उत्पादन किया जाता है। इसका वार्षिक कारोबार 35,000 करोड़ रुपये और निर्यात 10,000 करोड़ रुपये है। यह सरकार को प्रति वर्ष 4,500 से 5,000 करोड़ रुपये का कर देता है। इस उद्योग से जुड़े अन्य उद्योगों के साथ 4 लाख सीधे और 6 लाख मीटर 10 लाख लोग यहां कार्यरत हैं। 60 नए उद्योग 2015-16 में सिरेमिक उद्योग में 5000 करोड़ रुपये का निवेश किया गया था और 2016-17 में 4000 करोड़ रुपये का नया निवेश किया गया था। मोरबी में इस उद्योग में 4 से 5 लाख करोड़ का पूंजी निवेश आज के बाजार मूल्य पर माना जा सकता है।

2000 मिलियन वर्ग फुट टाइल्स का उत्पादन किया जाता है। जो देश में चीन की सांस लेता है।

हालांकि, भाजपा सरकार ने कभी भी टाटा नैनो या सानंद के GIDC जैसी सुविधाएं यहां प्रदान नहीं की हैं। इसके अलावा, बिजली यहां अक्सर बाहर जाती है। इसलिए उद्योग पर भारी मार पड़ी है।

विदेश में निकलती है

भारतीय चीनी मिट्टी की चीज़ें पहले मध्य पूर्व और सुदूर पूर्व में निर्यात बाजार थीं। अब यूरोप की डिजिटल तकनीक को चीन से पहले मोरबी ने अपनाया था। इसलिए यह यूरोप और अफ्रीका के बाजारों पर हावी है। मोरबी टाइलें यूरोप, अमेरिका, कनाडा, ब्राजील और मैक्सिको जैसे देशों में जाती हैं। सस्ते उत्पाद के कारण चीन और इटली की कंपनियां यहां आ रही हैं।

2200 टाइल्स डिजाइनर

अब जो डिजाइन चीन, स्पेन या इटली में नहीं बनते हैं, उन्हें मोरबी में बनाया जा रहा है। मोरबी के सिरेमिक उद्योग में 2200 से अधिक डिजाइनर काम कर रहे हैं।

हिम्मतनगर में क्यों नहीं

जीपीसीबी अधिकारियों के भ्रष्टाचार के कारण, हिम्मतनगर में भी, बड़े पैमाने पर सिरेमिक उद्योग भयानक वायु, जल और भूमि प्रदूषण फैलाने के लिए वर्षों पुरानी गैसीफायर प्रणाली का उपयोग कर रहे हैं। उत्तर गुजरात में भाजपा के कारण उनके खिलाफ कोई कार्रवाई नहीं की जा रही है नेता उनकी रक्षा करते हैं।

कोयले का रासायनिक प्रदूषण

कोयला गैस से जहरीले रासायनिक अपशिष्टों का कहीं भी निपटान किया जा रहा है। इसलिए प्रदूषण नियंत्रण बोर्ड कार्यालय प्रदूषण फैलाने वालों के खिलाफ कार्रवाई करने में विफल रहा है। मोरबी में, लाइट सिटी यूनिट के संचालक ने रिक्त स्थान में इसे निपटाने के दौरान 12,000 लीटर जहरीले अपशिष्ट को जब्त किया। ऐसी शिकायतें मिली हैं कि कुछ लोग ग्रामीण इलाकों में चरागाह या कृषि भूमि में सिरेमिक कचरे को फेंक रहे हैं। मोरबी के निची मंडल गांव में, पिछले कुछ समय से, अजनबी एक ट्रक में सिरेमिक फैक्ट्री से बेकार सामग्री, सिरेमिक पाउंडर्स और अन्य खराब चीजें फेंकते रहे हैं। जेटपावर, रंगपार, बेला के साथ-साथ मालिया हाईवे पर गांवों में सिरेमिक रसायन युक्त पानी डालने और कोयला गैस डंप करने की शिकायतें थीं। रासायनिक मिट्टी खेत की उर्वरता को बहुत प्रभावित करती है।

9 फैक्ट्री बंद

12 सितंबर 2018 को प्रदूषण नियंत्रण बोर्ड ने 9 कारखानों को बंद करने का नोटिस जारी किया। जिसमें एटम सिरेमिक, कावेरी सिरेमिक, कसावा टाइल्स प्राइवेट लिमिटेड, जिगॉन सिरेमिक प्राइवेट लिमिटेड। इनमें शिव इंडस्ट्रीज, स्वैगैट सेरामिक्स, लैंडमार्क टाइल्स प्राइवेट लिमिटेड, मेगेट्रॉन सेरामिक्स और लैक्टोन टाइल्स शामिल हैं।

जमीन बंजर हो गई

मोरबी के आसपास के 104 से ज्यादा गांवों की जमीन खस्ताहाल है।

मोरबी के जम्बुदिया गाँव के एक किसान मनसुख गोकलदास रामानुज ने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के पास एक शिकायत दर्ज कराई थी जिसमें आरोप लगाया गया था कि उनके स्वामित्व वाली खेत की जमीन के बगल में एक धूमकेतु विक्ट्रीफाइड फैक्ट्री थी। कृषि भूमि के बड़े पैमाने पर नुकसान के कारण भूमि इतनी बंजर हो गई है। टिंबडी गाँव के रहने वाले किसान लालजी मोहनभाई वडसोला ने 14 वीघा जमीन खो दी। अगर उन्होंने प्रदूषण नियंत्रण बोर्ड से शिकायत की तो भ्रष्ट अधिकारियों ने कोई कार्रवाई नहीं की। हालांकि उन्होंने जनवरी 2019 में मुख्यमंत्री से शिकायत की, लेकिन कारखाने के खिलाफ कोई कार्रवाई नहीं की गई है। तो क्या मुख्यमंत्री का कार्यालय भी भ्रष्ट हो गया है?

लीलापार गांव में मेजर सिरेमिक और पार्थ पेपरमिल के कारण होने वाले वायु प्रदूषण के कारण इसकी धूल खेतों में फसल के पौधों पर जम जाती है। इसलिए पौधों की प्रकाश संश्लेषण की क्रिया बाधित होती है। वांकानेर के धुवा इलाके में लोग परेशान हैं। जानवरों को नई बीमारियां हो रही हैं। लोगों के लिए अब सांस लेना मुश्किल हो रहा है क्योंकि गुजरात की बीजेपी भ्रष्ट सरकार ने उद्योगों को फ्री हैंड दे दिया है। इसलिए पहले हाईकोर्ट और अब ग्रीन ट्रिब्यूनल को फैक्ट्री बंद करने का आदेश देना पड़ा है।

ऐसी कहानी हर गांव की है।

घड़ी उद्योग में शून्य प्रदूषण

ओरपेट के साथ मिलकर, 130 डटल घड़ियों या स्पेयर पार्ट्स निर्माण उद्योग हैं। जो 450 से 500 करोड़ रुपये का उत्पादन करता है। घड़ी में 18 से 20 हजार लोग काम करते हैं। जिसमें महिलाएं ज्यादा हैं। घड़ी उद्योग में शून्य प्रदूषण है।

दोखें स्टेटस

Case Status _ SUPREME COURT OF INDIA[:]