[:gj]પાના સમિતિ ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર ગુજરાત ભાજપ પ્રમુખ કહે છે, સોશિયલ મિડીયા મજબૂત કરાશે[:en]Page committee is Brahmastra – Gujarat BJP president said[:hn]गुजरात भाजपा अध्यक्ष ने कहा पेज कमेटी चुनाव जीतने के लिए ब्रह्मास्त्र, सोशल मीडिया को मजबूत किया जाएगा[:]

[:gj]ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020

ગાંધીનગરના પ્રદેશ ભાજપા કાર્યાલયમાં 30 ડિસેમ્બર 2020એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખેડૂતોના મુદ્દાઓ અંગે બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ગુજરાતના 4 વિભાગોની બેઠલ ચાલી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પેઈઝ – પાના સમિતિ ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી જીતવા માટે આગામી અઠવાડિયામાં મિડીયા, સોશીયલ મિડીયા વર્કશોપ તથા પાંચ પ્રદેશ મોરચાની સંયુકત બેઠકો કરવામાં આવશે.

જ્યોતિગ્રામ જેવી કિસાન સૂર્યોદય યોજના અને નવી સોલાર યોજના સહિત ખેતીની 45 યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવનાર છે. તેના ભાગરૂપે ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ચિંતન બેઠક બાદ, દરેક જીલ્લા કે મહાનગરોમાં ચિંતન બેઠકો યોજાઈ છે. તેમાં નક્કી થયાં મુજબ પ્રવાસ, બેઠક, વ્યવસ્થાલક્ષી, વિવિધ ઈન્ચાર્જશ્રીઓની નિમણુંક તથા પેઈઝ કમિટી અંગેના થયેલ કામોની સમીક્ષા અને થઈ ગયેલા કાર્યક્રમોનું રીપોર્ટીંગ લેવામાં આવ્યું હતું.

કાર્યક્રમો-આયોજનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. 12મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ જયંતી પર ભાજપા યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે. 23મી જાન્યુઆરી એ સુભાષચંદ્ર બોઝની જયંતી પર ભાજપ દ્વારા પૂર્વ સૈનિકો, સુરક્ષાકર્મીઓનો સંપર્ક-મુલાકાત કરવામાં આવશે. 26 જાન્યુઆરી એ પરંપરા મુજબ ભાજપાના દરેક જીલ્લા કાર્યાલય પર ધ્વજવંદનના કાર્યક્રમ કરવામાં આવશે.

બેઠકો પૈકી એક બેઠક મુખ્ય પ્રદેશ અગ્રણીઓ, મહામંત્રીઓ સાથે મળી, બીજી બેઠક યુવા મોરચાની પ્રદેશ બેઠક, ત્રીજી બેઠકમાં દક્ષિણ-સૌરાષ્ટ્ર ઝોન અને ચોથી બેઠક ઉત્તર-મધ્ય ગુજરાત ઝોનની બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ ઝોન બેઠકમાં પક્ષ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ દ્વારા નિયુકત કરેલ જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ , સ્થાનિક જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ અને જીલ્લા પ્રમુખઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.

https://youtu.be/JKJfmuHMIuE [:en]Gandhinagar, 31 December 2020

A meeting on local body elections and farmers’ issues was held on December 30, 2020 at the state BJP office in Gandhinagar. The meeting of 4 mandals of Gujarat lasted till late evening. State President C R Patil termed it a victory for winning the Page-Paana Committee elections. The activists were guided in terms of meeting, travel, planning and social media. A joint meeting of fronts of the five regions of Gujarat will be held next week for media, social media workshops to win the election.

Information about 45 agricultural schemes including Kisan Suryodaya Yojana and Jyotigram was given.

Local self-government elections are coming to Gujarat in the near future. Under this, preparations have been started by the Gujarat BJP. After the field meditation meeting, contemplation meetings have been held in every district or metropolis. As it was decided, the review of the work done in relation to the pay committee, meeting, management, appointment and reporting of completed programs were reviewed.

Program planning was laid down. Various programs will be organized by the BJP Yuva Morcha on January 12 on Swami Vivekananda Jayanti. On January 23, on the birthday of Subhash Chandra Bose, BJP will meet ex-servicemen and security personnel. On 26 January, as per tradition, each district office of the BJP will wave a flag.

One of the seats was with the leaders of the main region, the general secretaries, the other with the Yuva Morcha, the third with the South-Saurashtra region and the fourth with the North-Central Gujarat region. The late-evening zone meeting included party president CR Patil, Chief Minister Vijaybhai Rupani, deputy chief minister Nitinbhai Patel, state general secretary and state-appointed district in-charge, local district election in-charge and district president. Spokesperson Bharat Pandya said this.[:hn]गुजरात भाजपा अध्यक्ष ने कहा पेज कमेटी चुनाव जीतने के लिए ब्रह्मास्त्र, सोशल मीडिया को मजबूत किया

गांधीनगर, 31 दिसंबर 2020

गांधीनगर के राज्य भाजपा कार्यालय में 30 दिसंबर, 2020 को स्थानीय निकाय चुनाव और किसानों के मुद्दों पर एक बैठक आयोजित की गई थी। गुजरात के 4 मंडलों की बैठक देर शाम तक चली। प्रदेश अध्यक्ष सीआर पाटिल ने इसे Page-Paana समिति के चुनाव जीतने के लिए एक जीत बताया। कार्यकर्ताओं को बैठक, यात्रा, योजना और सोशल मीडिया के संदर्भ में निर्देशित किया गया था। चुनाव जीतने के लिए अगले सप्ताह मीडिया, सोशल मीडिया कार्यशालाओं गुजरात के पांच क्षेत्रों के मोर्चों की एक संयुक्त बैठक आयोजित की जाएगी।

किसान सूर्योदय योजना और ज्योतिग्राम जैसी नई सौर योजना सहित लगभग 45 कृषि योजनाओं के बारे में जानकारी दी गई।

निकट भविष्य में गुजरात में स्थानीय स्वशासन चुनाव आ रहे हैं। इसी के तहत गुजरात बीजेपी द्वारा तैयारियां शुरू कर दी गई हैं। क्षेत्र ध्यान बैठक के बाद, हर जिले या महानगर में चिंतन बैठकें आयोजित की गई हैं। जैसा कि इसमें निर्णय लिया गया था, वेतन समिति के संबंध में किए गए कार्यों की समीक्षा, बैठक, प्रबंधन, नियुक्ति और पूर्ण किए गए कार्यक्रमों की रिपोर्टिंग की समीक्षा की गई।

कार्यक्रम-नियोजन की रूपरेखा निर्धारित की गई। भाजपा युवा मोर्चा द्वारा 12 जनवरी को स्वामी विवेकानंद जयंती पर विभिन्न कार्यक्रमों का आयोजन किया जाएगा। 23 जनवरी को सुभाष चंद्र बोस के जन्मदिन पर भाजपा पूर्व सैनिकों और सुरक्षाकर्मियों से मुलाकात करेगी। 26 जनवरी को, परंपरा के अनुसार, भाजपा के प्रत्येक जिला कार्यालय में एक झंडा लहराएगा।

सीटों में से एक मुख्य क्षेत्र के नेताओं, महासचिवों के साथ था, दूसरा युवा मोर्चा के साथ था, तीसरा दक्षिण-सौराष्ट्र क्षेत्र के साथ और चौथा उत्तर-मध्य गुजरात क्षेत्र के साथ था। देर शाम तक चली ज़ोन बैठक में पार्टी अध्यक्ष सीआर पाटिल, मुख्यमंत्री विजयभाई रूपानी, उपमुख्यमंत्री नितिनभाई पटेल, राज्य महासचिव और राज्य द्वारा नियुक्त जिला प्रभारी, स्थानीय जिला चुनाव प्रभारी और जिला अध्यक्ष शामिल थे। यह बात प्रवक्ता भरत पंड्या ने कही।[:]