[:gj]પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા કેમ્પેઈન શરૂ કરવું પડ્યું [:en]Patil’s track-1: why to start #We_Support_CRPAATIL social media campaign in defense[:hn]पाटिल की पटरी -1 : अपने बचाव में #We_Support_CRPAATIL सोशल मीडिया अभियान क्युं शरू करना पडा [:]

[:gj]Patil’s track-1: why to start #We_Support_CRPAATIL social media campaign in its defense

દિલીપ પટેલ

ગાંધીનગર, 17 એપ્રિલ 2021

#We_Support_CRPAATIL વી સપોર્ટ સીઆર પાટીલ કેમ્પેઈન સુરતમાં ચાલુ કરવું પડ્યું છે. કેમ આવું કરવું પડ્યું તે સીધી વાત છે. પાટીલની શાખ ક્યારેય ન હતી. તેમાં વેક્સીનમાં 4500 સરકારી સ્થાનો પર ભાજપના 2 લાખ કાર્યકરોને ઘુસી જવા માટે પાટીલે યોજના બનાવી હતી. ત્યાંથી અટકવાના બદલે પક્ષ પોતે જ સરકાર બનવા લાગ્યો હતો. ભાજપના કાર્યાલયને જ સરકારી તંત્ર સાથે હરિફાઈમાં ઉતારી દીધું હતું. પાટીલે રેમડેસિવિર ઇંજેક્શનો પક્ષના કાર્યાલયમાં જ ખડકી દીધા હતા. આ ગેરકાયદે કૃત્ય હતું. તેમાં અનેક કાયદાઓનો ભંગ થતો હતો. તેથી પ્રજાએ પાટીલના જૂના ગુનાઓ ઉખેળવા માંડ્યા છે. તેમણે લોકસભાની ચૂંટણી વખતે આપેલા સોગંદનામાને ફરીથી લોકો સોશિયલ મિડિયામાં ફેરવવા લાગ્યા છે. તેમના 100થી વધારે ગુનાઓ ફરી એક વખત તાજા થયા છે. પાટીલને આરોપી તરીકેની ઈમેજ ફરી એક વખત પ્રજા સમય આવી રહી હતી. તે ઇમેજ સુધારવા માટે તેમણે આઈ સપોર્ટ સી આર પાટીલ કેમ્પેઈન શરૂ કરવું પડ્યું છે. તેઓ પક્ષના પ્રમુખ છે અને તેમાં આ સપોર્ટ માટે કમ્પેઈન કરવાની સામાન્ય રીતે કોઈ જરૂર રહેતી નથી. પણ પાટીલે તેમની બગડેલી ઇમેજ સુધારવા માટે કરવું પડ્યું હતું. પાટીલે આવું કેમ્પેઈન શરૂ કર્યું તો સામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નામે આઈ સપોર્ટ વિજય રૂપાણી શરુ થઈ ગયું છે.

રેમડેસિવિર ઇંજેક્શનું રાજકારણ

પાટીલે જ્યારે 4500 સરકારી રસી કેન્દ્રોમાં ભાજપના કાર્યકરોને ઘુસી જવા કહ્યું ત્યારે રૂપાણી પોતે સમસમી ગયા હતા. તેમણે ક્યારેય જાહેરમાં આ ઘુસણખોરીની વાત કરી નથી. અમરેલીમાં 5000 લોકોને રસી આપવાની વાતે મોટો ભડકો થયો હતો. પાટીલ અને અમરેલીના સહકારી અને ભાજપના આગેવાન દિલીપ સંઘાણી ભેગા એક થયા છે. આ બન્ને નેતાઓ પહેલેથી રૂપાણીની અને અમિત શાહની સામે રહીને પડકારતાં રહ્યાં છે. તેથી અમરેલીમાં રૂપાણી સરકાર સામે જંગ જાહેરમાં ખેલાયો હતો. રસી કરકારની અને પક્ષના નેતાઓ તેના કાર્યક્રમો કરવા લાગ્યા હતા. ભાજપના કાર્યકરોએ માસ્ક ન પહેરેલા હોવાથી અને સામાજિક અંતર રાખ્યું ન હતું.  સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ખરાબ વર્તન થતાં ભાજપના કાર્યકરોને  માર માર્યો હતો. તે પોલીસ અધિકારીને આગળ ધરીને રૂપાણી પર સંઘાણીએ પ્રહારો કર્યા હતા. બન્ને વચ્ચે યુદ્ધ છેડાયું હતું. આખરે પાટીલ અને સંઘાણીએ પેલા પોલીસ અધિકારીની બદલી કરાવી દીધી હતી. વળી સુરતમાં પાટીલે ભાજપની કચેરીએ ઈન્જેક્શનનો કેમ્પ શરૂ કર્યો તેમાં પક્ષનું આંતરિક રાજકારણ બહાર આવી ગયું હતું. રૂપાણીએ કહેવું પડ્યું હતું કે ઈંજેક્શનો ક્યાંથી આવ્યા તે પાટીલને ખબર તેમને પૂછો, મને નહીં. આ જવાબથી ભાજપનું આંતરિક રાજકારણ જાહેરમાં આવી ગયું હતું.

https://twitter.com/CRPaatil/status/1383111189421510658  ૉ

https://twitter.com/VimalPa06118047/status/1382979055822114817 [:en]Dilip Patel
Gandhinagar, 17 April 2021

Gujarat BJP chief CR Patil is a controversial man.
#We_Support_CRPAATIL – We support CR Patil Campaign launched in Surat. Why did he do this? Patil never had credit in Gujarat people. Again he lost his credit. Now he is making his credit by We support CR Patil Campaign.

In this, Patil planned to infiltrate 2 lakh BJP workers at 4500 government places of the vaccine. Instead of staying there, the party itself became the government. The BJP office itself is in competition with the government machinery. Patil started injecting Corona’s medicine into the party’s office to Loco. This was an illegal act. It violated many laws.

That is why the people of Gujarat have started remembering Patil’s old legal allegations. People have started re-circulating the affidavit given during the Lok Sabha elections on social media. More than 100 of his legal charges are fresh. Patil’s image as an accused was once again falling apart. He has had to launch a V Support CR Patil campaign to improve that image.

He is the party president and usually, there is no need to campaign for this support. But Patil had to improve his tarnished image. If Patil starts such a campaign, then in front of people, started camping with the support of Chief Minister Vijay Rupani.

Politics of corona injection
Rupani himself went to bifurcation when Patil asked BJP workers to infiltrate 4,500 government vaccination centers. Rupani never publicly spoke of this intrusion.

There was widespread outrage in Amreli over-vaccinating 5,000 people. Patil and Amreli cooperative, BJP leader Dilip Sanghani have come together. Before, the two leaders have already challenged Rupani and Amit Shah.

Hence the fight against the Rupani government was publicly fought in Amreli. The government and party leaders started their programs. BJP workers did not wear masks and did not maintain social distance. BJP workers were beaten up for mistreating local police officers.

Sanghani attacked Rupani by escorting the police officer. War broke out between the two. Eventually, Patil and Sanghani got the police officer transferred. In addition, Patil started an injection camp at the BJP office in Surat, which exposed the party’s internal politics. Rupani used to ask Patil where the injection came from, not me. With this answer, the internal politics of the BJP was revealed.

In the loco, Patil’s image was once again smeared. Social media became the campus for the reform of this image. (translated from Gujarati)

https://twitter.com/CRPaatil/status/1383111189421510658  ૉ

 

https://twitter.com/VimalPa06118047/status/1382979055822114817 [:hn]दिलीप पटेल
गांधीनगर, 17 अप्रैल 2021

गुजरात भाजपा के प्रमुख सी आर पाटील विवादो से घीरे रहते है।
#We_Support_CRPAATIL – वी सपोर्ट सीआर पाटिल कैंपेन को सूरत में लॉन्च किया है। यह क्यों करना पडा है। पाटिल के पास कभी शाख नहीं थीं। अब वो अपनी क्रिडिट बना रहे है।

इसमें पाटिल ने वैक्सीन के 4500 सरकारी स्थानों पर 2 लाख भाजपा कार्यकर्ताओं की घुसपैठ की योजना बनाई थी। वहां रुकने के बजाय पार्टी खुद सरकार बन गई है। भाजपा कार्यालय स्वयं सरकारी मशीनरी के साथ प्रतिस्पर्धा में है। पाटिल ने पार्टी के कार्यालय में कोरोना की दवा का इंजेक्शन लोको को देना शरू किया था। यह एक गैरकानूनी कार्य था। इसने कई कानूनों का उल्लंघन किया।

इसलिए गुजरात के  लोगों ने पाटिल के पुराने कानूनी आरोपो को याद करना शुरू कर दिया है। लोगों ने सोशल मीडिया पर लोकसभा चुनाव के दौरान दिए गए हलफनामे को फिर से प्रसारित करना शुरू कर दिया है। उसके 100 से ज्यादा कानूनी आरोप ताजा हैं। एक आरोपी के रूप में पाटिल की छवि एक बार फिर गीर रही थी। उन्हें उस छवि को सुधारने के लिए वी सपोर्ट सीआर पाटिल अभियान शुरू करना पड़ा है।

वह पार्टी अध्यक्ष हैं और आमतौर पर इस समर्थन के लिए प्रचार करने की कोई जरूरत नहीं है। लेकिन पाटिल को अपनी कलंकित छवि को सुधारने के लिए करना पड़ा।  पाटिल इस तरह का अभियान शुरू करते हैं, तो सामने कंई लोग मैं मुख्यमंत्री विजय रूपानी को समर्थन में से केम्पेईन शरू किया है।

कोरोना उपचारात्मक इंजेक्शन की राजनीति
रूपानी खुद तब बिफर गए जब पाटिल ने भाजपा कार्यकर्ताओं से 4,500 सरकारी टीकाकरण केंद्रों पर घुसपैठ करने को कहा। रूपानी ने सार्वजनिक रूप से इस घुसपैठ की बात कभी नहीं की।

5,000 लोगों का टीकाकरण करने पर अमरेली में भारी आक्रोश था। पाटिल और अमरेली के सहकारी और भाजपा नेता दिलीप संघानी एक साथ आए हैं। दोनों नेता पहले से ही रूपानी और अमित शाह को चुनौती दे चुके हैं।

इसलिए अमरेली में रूपानी सरकार के खिलाफ लड़ाई सार्वजनिक रूप से लड़ी गई। सरकार और पार्टी के नेता उनके कार्यक्रम करने लगे। भाजपा कार्यकर्ताओं ने मुखौटे नहीं पहने और सामाजिक दूरी नहीं बनाए रखी। भाजपा कार्यकर्ताओं को स्थानीय पुलिस अधिकारियों के साथ दुर्व्यवहार करने के लिए पीटा गया।

संघानी ने रूपानी पर पुलिस अधिकारी को आगे करके हमला किया। दोनों के बीच युद्ध छिड़ गया। आखिरकार, पाटिल और संघानी ने पुलिस अधिकारी का तबादला करवाया । इसके अलावा, पाटिल ने सूरत में भाजपा कार्यालय में एक इंजेक्शन शिविर शुरू किया, जिसने पार्टी की आंतरिक राजनीति को उजागर किया। रूपानी का कहना था कि पाटिल से पूछें कि  इंजेक्शन कहां से आया, मुझे नहीं। इस जवाब के साथ, भाजपा की आंतरिक राजनीति का पता चला।

लोको में पाटील की ईमेज से फीर एक बाद धब्बा लगा। ईस ईमेज को सुधार ने के लिये सोशियल मिडियामां केम्पेईन शरू हो गया। #We_Support_CRPAATIL 

https://twitter.com/CRPaatil/status/1383111189421510658  ૉ

https://twitter.com/VimalPa06118047/status/1382979055822114817 [:]