[:gj]કોરોનામાં મા – બાપ ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડી, 3 હજાર સહાય અપાશે [:en]Shelter for children lost to their parents in Corona, 3 thousand to be given assistance[:hn]कोरोना में अपने माता-पिता को खो चुके बच्चों के लिए आश्रय, 3 हजार की सहायता दी जाएगी[:]

[:gj]ગાંધીનગર, 13 મે 2021
ગુજરાતમાં કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય તેમને રૂપિયા 3 હજારની મહિને સહાય જાહેર કરાઈ છે.

બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર 18 વર્ષ સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ.3 હજાર સહાય આપવામાં આવશે.

બાળકના પિતાનું અવસાન કોરોનામાં થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય તો, 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ.3 હજારની સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે. અમદાવાદ 9558878265 , 9265173664 , 8980841832 , 9426082566 , 9427050270 , 9898019442 , 9426077550 નો બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરી મંજૂરી મેળવવાની રહેશે.[:en]Gandhinagar, 13 May 2021
In Gujarat, assistance of Rs 3,000 per month has been announced for children whose parents have died in the Corona epidemic.

If any child is brought by any of his relatives, the child will get Rs. Will be assisted.

If the child’s father has died in Corona and the mother remarries after leaving the child, up to the age of 18, Rs.3000 per month per child will be provided under the foster parent scheme.

In addition, parents of children who have been hospitalized due to coronary heart disease and who have no one to take care of their children will be admitted to the following institutions. Ahmedabad 9558878265, 9265173664, 8980841832, 9426082566, 9427050270, 9898019442, 9426077550 For admission of children, Child Welfare Committee has to be contacted and approval obtained.[:hn]गांधीनगर, 13 मई 2021
गुजरात में, उन बच्चों के लिए प्रति माह 3,000 रुपये की सहायता की घोषणा की गई है जिनके माता-पिता की मृत्यु कोरोना महामारी में हुई है।

यदि कोई भी बच्चा अपने किसी रिश्तेदार द्वारा लाया जाता है, तो बच्चे को रु। की सहायता दी जाएगी।

यदि कोरोना में बच्चे के पिता की मृत्यु हो गई है और माँ ने बच्चे को छोड़ने के बाद पुनर्विवाह किया है, तो 18 वर्ष की आयु तक पालक माता-पिता की योजना के तहत प्रति बच्चे प्रति माह 3 हजार रुपये प्रदान किए जाएंगे।

इसके अलावा, ऐसे बच्चों के माता-पिता जिन्हें कोरोनरी हृदय रोग के कारण अस्पताल में भर्ती कराया गया है और जिनके पास अपने बच्चों की देखभाल करने वाला कोई नहीं है, उन्हें निम्नलिखित संस्थानों में भर्ती कराया जाएगा। अहमदाबाद 9558878265, 9265173664, 8980841832, 9426082566, 9427050270, 9898019442, 9426077550 बच्चों के प्रवेश के लिए बाल कल्याण समिति से संपर्क करना होगा और अनुमोदन प्राप्त करना होगा।[:]