[:gj]VIDEO રૂપાણીએ કેમ તાકીદે બે કથાકાર સાથે વાત કરવી પડી ? શું કારણ ? [:]

[:gj]122ને કોરોના થયો. રૂપાણી હિંદુ કથાકારો પાસે દોડી ગયા અને મોબાઈલથી વાત કરી હતી. આ બન્ને કથાકારો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અને ચૂંટણી સમયે પણ ભાજપને મદદ કરતાં આવ્યા છે. હવે કોરોનામાં વિજય રૂપાણીએ રમેશ ઓઝા અને મોરારી હરીયાણી સાથે વાત કરીને ફરી એક વખત સરકારી સાધું તરીકે માન્યતા આપી છે.

ગઈ રાતે 18 કેસ કોરોનાના બહાર આવ્યા બાદ સરકાર હચમચી ગઈ હતી અને જૌન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હિંદુ સાધુઓ સાથે વાત કરી હતી. બન્ને પાસેથી આશિર્વાદ માંગ્યા પણ બન્ને સરકારી સાધુઓએ સ્પષ્ટ આશિર્વાદ આપ્યા ન હતા.

18 કોરોના રાતના બહાર આવ્યા બાદ અમદાવાદના જ 14 કેસ, સબલીના છે. તેથી તે વિસ્તાર સીલ કર્યો છે. અમદાવાદને 7 સ્થળો સીલ કરી 500 ટીમ ઉતારી છે. 6 હજાર બેડ, જિલ્લા અને 4 મુખ્ય જિલ્લામાં હોસ્પિટલ થઈ ગઈ છે.

રૂપાણીએ કથાકારોને કહ્યું કે 3.25 કરોડ લોકોને અનાજ પહોંચાડી દીધું છે.

 

રમેશ ઓઝાએ શું કહ્યું ?
જનતા પોતે જ ઉદારતાથી વધે છે.
જં સંક્રમીત છે. તેમને મુક્તિ મળે તે માટે,
ધાર્મિત અંધશ્રદ્ધ, જડતાંના કારણે બહાર નિકળે છે.
અમે થઈ શકે એટલું કરીએ છીએ.
વેન્ટીલેટર્સનો અભાવ છે.
વેન્ટીલેટરની સેવા અમે લેવા તૈયાર છીએ.
વિજય પ્રાપ્ત કરી લઈશું.

મોરારી હરીયાણીએ શું કહ્યું

મારી વ્યાસ પીઠ અને તમારી રાજપીઠ છે. વ્યાસ પીઠ રાજપીઠ સાથે છે. 45 કલાક સંવાદ કરૂં છું. તેમાં કોરોના માટે અપીલ કરૂં છું. જનતાનો સહયોગ મળે છે.
સાધુ તરીકે અપીલ છે કે, આ યજ્ઞમાં બધા જોડાઈએ.[:]