[:gj]વિદેશી ઉદ્યોગોને ઢગલો રાહતો, મંદીમાં પટકાયેલાં ઉદ્યોગોને રૂપાણીએ કેમ કોઈ રાહત ન આપી ? કોંગ્રેસ [:en]Why didn’t Rupani give any relief to Gujarat industries, why lot of relief to the foreign industries? Congress[:hn]रूपानी ने उन उद्योगों को कोई राहत क्यों नहीं दी जो मंदी में थे, विदेशी उद्योगों को बहुत राहत दे रहे थे? कांग्रेस[:]

[:gj]અમદાવાદ, 9 મે 2020

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9 મે 2020એ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે. તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ‘ઘરના ઉદ્યોગો ઘંટી ચાટે અને વિદેશીઓને આટો’. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તેના માટેની ચિંતા કરવી જોઈએ. એમ કોંગ્રેસે જણાવ્યું હતું.

મજૂર કાયદાઓમાં 4 વર્ષની શોષણની છૂટ

નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગ અને પ્રોડ્યૂસ સુવિધા સાથે આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. હકીકતમાં જે આપણાં ઉદ્યોગો કોરોના વાયરસ, નોટબંધી અને વધારે પડતા GST ના કારણે અતિશય મુશ્કેલીમાં આવી ગયા છે. તેવા આપણાં સ્થાનિક ઉદ્યોગોને વધારે લાભ આપવો જોઈએ નહીં કે નવા વિદેશથી ઉદ્યોગો માટે લાલ જાજમ. વિદેશથી નવા આવનાર ઉદ્યોગોને શ્રમિકોનું શોષણ કરવાની પુરી પરવાનગી આપવાની હોય તે રીતે ત્રણ કાયદાઓ છોડીને તમામ સમૂહ કાયદાઓમાંથી નવા ઉદ્યોગોને ૧૨૦૦ દિવસ સુધીની છૂટ આપવામાં આવી છે જે આપણાં શ્રમિકો માટે ઘાતક પુરવાર થશે.

રાજ્ય સરકારનો આ વિદેશથી આવતા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાતના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન બની રહેશે. આથી તાત્કાલીક અસરથી આ બધી વિદેશથી આવતા ઉદ્યોગો માટેની મહેરબાની બંધ કરીને આપણાં સ્થાનિક ઉદ્યોગો ટકી રહે તે માટેની વિચારણા થાય અને આપણા ગુજરાતના ઉદ્યોગોને તાત્કાલિક સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી અને માંગણી કરવામાં આવી છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.[:en]Ahmedabad, 9 May 2020
Gujarat Chief Minister Vijay Rupani has announced on May 8, 2020, that new industries from abroad will come to Gujarat. This came as a great surprise and shock. The advertisements that have been made for the businessmen coming from abroad make it clear that ‘home industries ring the bell and feed the foreigners’. Instead of announcing to give all the approvals in 7 days by arranging online for the entrepreneurs coming from abroad, we should worry about the small and micro enterprises of Gujarat which are currently in trouble. Said the Congress.

Exemption of 4 years of exploitation in labor laws
The Gujarat government has announced to provide 33,000 hectares of land for new industries coming from abroad and also with plug and production facilities. In fact, our industries are in dire straits due to Coronavirus, banknote ban, and excessive GST. Our local industries should not be given more benefits than the red carpet for new foreign industries. With the exception of three laws to allow new entrants from abroad to fully exploit workers, all group laws allow new industries up to 1,500 days, which would be fatal for our workers.

stop relief to foreigner company 

The love of the state government for these industries coming from abroad will be tantamount to slapping our domestic industries in Gujarat. Therefore, with immediate effect, consideration should be given to the survival of our local industries by stopping the favors for all these industries coming from abroad and the sentiment and demand has been made by the Congress party to give an immediate stimulus package to our Gujarat industries. This was stated by Congress spokesperson Shaktisinh Gohil. allgujaratnews.in[:hn]अहमदाबाद, ९ मई २०२०
गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने 8 मई, 2020 को घोषणा की है कि विदेश से नए उद्योग गुजरात में आएंगे। यह एक महान आश्चर्य और आघात के रूप में आया। विदेश से आने वाले व्यवसायियों के लिए जो विज्ञापन बनाए गए हैं, उनसे यह स्पष्ट होता है कि ‘घरेलू उद्योग घंटी चलातें हैं और विदेशियों को खिलाते हैं’। विदेशों से आने वाले उद्यमियों के लिए ऑनलाइन व्यवस्था करके 7 दिनों में सभी स्वीकृतियां देने की घोषणा करने के बजाय, हमें गुजरात के छोटे और सूक्ष्म उद्यमों के बारे में चिंता करनी चाहिए जो इस समय मुश्किल में हैं। कांग्रेस को कहा।

श्रम कानूनों में 4 साल के शोषण की छूट
गुजरात सरकार ने विदेशों से आने वाले नए उद्योगों के लिए 33,000 हेक्टेयर भूमि उपलब्ध कराने की घोषणा की है और वह भी प्लग एंड फैसिलिटी के साथ। वास्तव में हमारे उद्योग कोरोना वायरस, नोटबंदी और अत्यधिक जीएसटी के कारण काफी तनाव में हैं। हमारे स्थानीय उद्योगों को नए विदेशी उद्योगों के लिए रेड कार्पेट से अधिक लाभ नहीं दिया जाना चाहिए। विदेशों से नए श्रमिकों को पूरी तरह से शोषण करने की अनुमति देने के लिए तीन कानूनों को छोड़कर, सभी समूह कानून नए उद्योगों को 1,200 दिनों तक की अनुमति देते हैं, जो हमारे श्रमिकों के लिए घातक होगा।

विदेशियों पर कृपा को रोकें

विदेश से आने वाले इन उद्योगों के लिए राज्य सरकार का प्यार गुजरात में हमारे घरेलू उद्योगों को थप्पड़ मारने के समान होगा। इसलिए, तत्काल प्रभाव से, विदेशों से आने वाले इन सभी उद्योगों के लिए एहसान को रोककर हमारे स्थानीय उद्योगों के अस्तित्व पर विचार किया जाना चाहिए और हमारे गुजरात के उद्योगों को तत्काल प्रोत्साहन पैकेज देने के लिए कांग्रेस पार्टी द्वारा भावना और मांग की गई है। यह बात कांग्रेस के प्रवक्ता शक्तिसिंह गोहिल ने कही।[:]