કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કર્યુ સોગંદનામુ… જમીન સંપાદન ની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર તે બાબતે કશું કહી શકે નહીં તેઓ કેન્દ્રનો દાવો… અરજદારોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં કોઈ માંગણી ન કરી હોવાથી કેન્દ્ર સરકારે કશું કહેવાનું રહેતું નથી તેઓ કેન્દ્ર સરકારનો દાવો… જરૂર પડે વિગતવાર સોગંદનામુ કરવાની હાઈકોર્ટ પાસે માંગી છૂટ… અગાઉ રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામામાં કર્યો છે દાવો… બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનની પ્રક્રિયામાં સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ exemption કરવામાં આવ્યું છે..
ખેડૂતોનો બંને સરકારોની એફિડેવિટ સામે છે વિરોધ… સોમવારે હાથ ધરાશે સુનાવણી