ભુજ ભાજપના આંતરિક વિખવાદો પતન નોતરશે

જયંતિ ભાનુશાળી અને નલિયા બહાર આવ્યા પછી ભાજપમાં ભારે આંતરિક વિખવાદો અને કોશિશ કરી નથી પક્ષના કાર્યકરો ચારેબાજુ આશરે કેટોની પણ વાત કરી રહ્યા છે અને એને કાર્યકરોને અંકુશમાં લેવા કે આ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉણા ઉતર્યા છે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તથા આ મંત્રી દ્વારા આંતરિક જૂથબંધી ખાળવા તેઓ નિષ્ફળ રહ્યા છે સેક્સ રેકટ હતી પરંતુ ભ્રષ્ટાચારના અનેક આરોપો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બાજ નેતાઓ પર થયા છે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો યુક્ત કરાયા છે તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો થયા છે ઘણા નેતાઓ સામે પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો છે તેમ છતાં તેમની સામે કોઈ પગલાં ન ભરાતા ખેતી જૂથ બનતી પણ એટલી જ વધી રહી છે થોડા સમય પહેલા તો ચૂંટણીઓ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની કરવામાં આવી હતી ત્યારે પણ પક્ષના સભ્યો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને પક્ષના નિર્ણયની સામે વિરોધ કરવામાં આવ્યો હતો કારણે કાનાભાઈ માદેવા માતા તથા ગાગોદર બેઠકના કરસનભાઈ ધનાભાઈ મંજરીએ જિલ્લા પંચાયતના રાજીનામુ આપી દીધુ હતુ પક્ષ પ્રમુખને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પક્ષની આંતરિક નિર્ણય લેવાની ક્ષમતા છે એ બરાબર નથી તેના વિરૂદ્ધમાં તેઓ રાજીનામું આપી રહ્યા છે ક્યારે કારોબારી અધ્યક્ષ તરીકે અરવિંદ પિંડોરિયા ઝાડ નથી ત્યારે તેમણે પણ ઓગી સમિતિના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું રાજીનામા અંગે પક્ષપ્રમુખ હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી કચ્છ ભાજપ માં ક્યારેય જોવા ન મળી હોય તો બનતી જોવા મળી રહી છે મહત્વનો જે નેતાઓ છે એકબીજાને પછાડવા ના કામમાં જોતરાયેલા છે ખાસ કરીને જૈન તી ભાનુશાળી નો જ્યારથી પ્રકરણ બહાર આવ્યું છે અને નલિયા બળાત્કાર આવ્યો છે ત્યારથી એકબીજા ઉપર શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે અને એના કારણે જૂથબંધી વધી રહી છે સિનિયર કાર્યકરો જે છે એની વાત પક્ષમાં સાંભળવામાં આવતી નથી પરંતુ બહારથી આવેલા નઠારા લોકો ની વાત તુરંત સાંભળવામાં આવે છે તેથી કાર્યકરો ખાનગીમાં વાત કરે છે કે જે કચ્છની ખારેક આપે છે તેને જ સારા હોત તો મળે છે અને તેમને જ કરપ્શન કરવાની છૂટ આપવામાં આવે છે