રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા
છોટાઉદેપુરમાં 2 ઈવીએમ મશીન ખોટકાયા
મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયુંછોટા
રાધનપુરના 10 ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટકાયા છે. 5થી વધુ બૂથો પર ઈવીએમ બદલવામાં આવ્યાં છે.
અમદાવાદના મમતપુરામાં EVM ખોટકાયું
ધોળકામાં EVM ખોટકાયું
સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું
મહેસાણાની સંસ્કાર જ્યોતિ વિદ્યાલયમાં EVM ખોટકાયું
તલોદના સુલતાનપુરમાં EVM ખોટકાયુ
વાધોડિયા તાલુકાના સનોલી ખાતે ઈવીએમ ખોટવાયું..
અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું
બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું
ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં
રાજકોટમાં માતૃમંદિર શાળામાં EVM ખોટકાયું છે.
રાધનપુરના 10 જેટલા ગામમાં ઇ વી એમ મશીન માં એરર આવતા ખોટવાયા, ઇવીએમ તાત્કાલિક ધોરણે બદલવામા આવ્યા હતા. જેમાં સરદાર પુરા, હમીરપુરા, જાવંત્રી , બોરુડા , ધૉરકડા ઝેકડા , દાદર , નાથપુરા ,શેર પુરા ,સમી માં ઇવીએમ મશીન બદલાયા હતા.
વડોદરા સાવલી બે અન્ય જગ્યાએ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. નારપુરા બુથ નંબર 1 માં વી વી પેટ માં ખામી સર્જાતા બદલ્યું હતું.
જ્યારે સિહોરા ના પેટાપરા પીપલછટ ગામે બુથ નંબર 1 નો વી વી પેટ કન્ટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ સહિત આખો સેટ બદલ્યો મતદાન પુનઃ શરૂ થયું હતું.
વિજલપોરની પ્રાથમિક શાળાના બુથ નંબર ૯૫નું ઈવીએમ મશીન ખોટકાયું હતું. અડધો કલાકથી ઇવીએમ શરૂ ન થતા લાઈનમાં ઉભેલા મતદારો અકળાયા હતા. મશીનની ખામી દુર કરવા ચુંટણી પંચની ટીમ ઘતના સ્થળે